નવી નોટ

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જારી કરશે એક રૂપિયાની નવી નોટ

કેન્દ્ર સરકારે એક રૂપિયાની નવી નોટ જારી કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં આ નોટ ચલણમાં આવશે. 
 

Feb 10, 2020, 08:37 PM IST

દિવાળીના તહેવારો નિમિત્તે RBIએ બજારમાં ઠાલવી 1700 કરોડની નવી નોટો

રૂ.1700 કરોડની ચલણી નોટોમાં અડધો ભાગ રૂ.500ની નોટો છે. એક ચતુર્થાંશ ભાગ 100ની નોટોનો છે. બાકીની રૂ.50, રૂ.20 અને રૂ.10ની નોટો છે. આ વર્ષે રસપ્રદ બાબત એ રહી કે, બેન્કોમાં મોટી નોટોના બદલે નાની નોટોની માગ વધી રહી છે. મોટાભાગની બેન્કોમાં લોકો નવી નક્કોર નોટો લેવા માટે ધક્કા ખાતા જોવા મળ્યા હતા. 
 

Oct 28, 2019, 08:45 PM IST

પીળા કલરમાં આવી રહી છે રૂ 20ની નવી નોટ, ફેરફાર સાથે હશે આ ખાસિયત

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની તૈયારીમાં છે. મહાત્મા ગાંધી (ન્યૂ) સીરીઝ હેઠળ જાહેર થનાર આ નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. આ નોટનો કલર હાલમાં ચલણમાં ચાલી રહેલી 20 રૂપિયાની નોટથી અલગ છે. નવી નોટની સાઇઝમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના અનુસાર 20 રૂપિયાની નવી નોટ થોડી લીલા અને પીળા રંગની હશે. નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવનાર અજંતા ઇલોરની ગુફાનું ચિત્ર છે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે પહેલાંથી ચલણ 20 રૂપિયાની હાલની બધી નોટ લીગલ ટેંડર બની રહ્યા છે. 

Aug 1, 2019, 04:10 PM IST

હવે, બજારમાં આવશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ખાસ

ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 રૂપિયાની નવી ચલણી નોટ બજારમાં મુકવા જઇ રહી છે. નવી નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. કેન્દ્રિય બેંકના એક નિવેદનમાં કહેવાયું છે કે, રિઝર્વ બેંક મહાત્મા ગાંધીના ફોટા સાથેની 10 રૂપિયાની નવી નોટ જારી કરશે.

May 21, 2019, 11:30 AM IST

ટૂંક સમયમાં જાહેર થશે 200-500 રૂપિયાની નવી નોટ, RBI એ જણાવ્યું શું હશે અલગ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) જલદી જ નવી 200 અને 500 રૂપિયાની નવી નોટ જાહેર કરવા જઇ રહી છે. રિઝર્વ બેંકે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. નવી નોટોને મહાત્મા ગાંધી (નવી)સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવશે. નવી નોટોમાં સામાન્ય ફેરફાર એ હશે કે આ નોટો પર આરબીઆરના નવા ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. આ પહેલાંની નોટો પર ઉર્જિત પટેલની સહી છે. કેંદ્વીય બેંકે એ પણ કર્યું છે કે નવી નોટો આવતાં સિસ્ટમમાં ચાલી રહેલી જૂની નોટ ખરાબ થશે નહી. પરંતુ મહાત્મા ગાંધી (નવી) સીરીઝવાળા હાલની બધી નોટો માન્ય રહેશે. 

Apr 24, 2019, 02:51 PM IST

RBI જાહેર કરશે 50 રૂપિયાની નવી નોટ, ગર્વનર શક્તિકાંત દાસની હશે સહી

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ મંગળવારે કહ્યું કે તે 50 રૂપિયાના મૂલ્યની નવી નોટને ચલણમાં લાવશે. આ નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંક પચાસ રૂપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધી (નવી) સીરીઝમાં જાહેર કરશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધીની નવી સીરીઝવાળા 50 રૂપિયાની નોટની સમાન જ હશે. આરબીઆઇએ કહ્યું કે 'પહેલાં જાહેર કરવામાં આવેલી બધી નોટ ચલણમાં રહેશે.'

Apr 17, 2019, 12:15 PM IST

RBI ટૂંક સમયમાં બહાર પાડશે 100 રૂપિયાની નવી નોટ, આ હશે ખાસિયતો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 100 રૂપિયાની નોટ નવા ફેરફાર સાથે લોન્ચ કરશે. નવી નોટમાં RBI ના નવા ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. આ નોટોની ડિઝાઇન બધા મામલે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 100 રૂપિયાની નોટોની સમાન હશે.

Feb 27, 2019, 04:55 PM IST

RBI નો મોટો નિર્ણય, નવા વર્ષમાં આવશે નવી નોટ, આવી હશે નોટની ખાસિયત

તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કમાન સંભાળનાર ગર્વનર શક્તિકાંત દાસના કાર્યકાળમાં કરન્સીને લઇને મોટો ફેંસલો થઇ શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના અનુસાર રિઝર્વ બેંક ટૂંક સમયમાં 200 રૂપિયાની નવી નોટ લોંચ કરવાની તૈયારીમાં છે. આ નવી નોટમાં હાલમાં ચલણમાં 20 રૂપિયાની નોટથી અલગ ફીચર હશે. એટલે કે નવા વર્ષમાં તમારા હાથમાં 20 રૂપિયાની નવી નોટ હશે.

Dec 25, 2018, 03:23 PM IST

નેપાળમાં 200-500-2000 રૂપિયાની ભારતીય ચલણી નોટ પર પ્રતિબંધ

નેપાળે 100 રૂપિયાથી ઉપરના ભારતીય નોટોના ચલણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નોટબંધી દરમિયાન ઘણી માત્રામાં 500-1000ની જૂની નોટ નેપાળમાંથી મળી હતી. 

Dec 14, 2018, 10:32 AM IST

ચૂંટણી પહેલા બદલાઈ શકે છે તમારા ખિસ્સામાં રહેલી 100-200-500-2000ની નોટ, જાણો શું છે વાત

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો પ્લાન છે કે, નોટોને વાર્નિશ કરીને માર્કેટમાં લાવવામા આવે. તેનાથી તે લાંબા સમય સુધી ચાલશે. આરબીઆઈની વાર્ષિક રિપોર્ટ 2017-18માં આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે, બેંક નોટ્સ બદલવાની જરૂર છે. 

Nov 20, 2018, 10:05 AM IST

નવા ચેન્જિસ સાથે ફરીથી માર્કેટમાં આવશે 100 રૂપિયાની નવી નોટ

નવી 100 રૂપિયાની નોટની સૌથી મોટી ખાસિયત એ હશે કે તેને તમારે સંભાળીને રાખવાની જરૂર નહિ પડે. આ નોટ ન તો ફાટશે, ન તો કપાશે. તેને તમે કોઈ પણ પ્રકારના ખિસ્સામાં રાખી શકો છો. તે પાણીમાં નાખવાથી પલળે પણ નહિ

Nov 19, 2018, 12:40 PM IST

100 રૂ.ની નવી નોટ માર્કેટમાં આવતા પહેલાં સામે આવી મોટી મુશ્કેલી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બહુ જલ્દી 100 રૂ.ની નવી નોટ ચલણમાં મુકવામાં આવશે

Jul 21, 2018, 09:14 AM IST

આવવાની છે 100 રૂ.ની નવી નોટ, નવો લુક જાણવા કરો ક્લિક

આ નોટોનું છાપકામ દેવાસના પ્રિન્ટિંગ પ્રેસમાં શરૂ કરી દેવામાં આવ્યું છે

Jul 17, 2018, 05:25 PM IST