हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
142/ 2
(27.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવી સિવિલ
નવી સિવિલ News
Ahmedabad Civil hospital
'જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડે',આ કહેવત સાચી ઠરી, આ રીતે થયુ ગુપ્તરૂપે અંગદાન
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ ગુપ્ત દાનરૂપે અંગદાન કરવાનો નિર્ણય કર્યો. બંને કિડની અને એક લીવરનું દાન મળ્યું , જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા.
Jan 12,2024, 15:15 PM IST
gujarat
અંગદાનની વિરલ ઘટના; ગુજરાતનું પ્રથમ ફ્રી ટિસ્યુ ડોનેશન થયું, આ દાનથી માનવતા મહેંકી
અંગદાન મહાદાનની ઉક્તિને સાકારિત કરતા સુરતની સુરત સિવિલ હોસ્પિટલમાં આજે વધુ એક અંગદાન થયું છે. સુરતના બમરોલી ખાતે રહેતા બ્રેઈનડેડ જિતલાલ ગુદર કશ્યપના બે કિડની, બે ફેફસા, લિવર અને નાના આંતરડા એમ છ અંગોના દાનથી માનવતા મહેકી હતી.
Nov 3,2023, 16:17 PM IST
gujarat
સુરતીઓ મર્યા સમજો! જુલાઈ મહિનામાં જ 800થી વધુ પાણીજન્ય રોગોના કેસ નોંધાયા, 18ના મોત
Surat News: સુરતમાં રોગચાળો થમવાનું નામ લઈ રહ્યો નથી, જેના કારણે ગત જુલાઈ મહિનામાં 800થી વધુ પાણીજન્ય રોગોના કેસ નોંધાયા છે. જેમાં બાળકો સહિત 18 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
Aug 2,2023, 19:18 PM IST
gujarat
ગુજરાતના આ શહેરમાં રોગચાળો વકર્યો, છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના મોત
ડિંડોલીમાં 3 વર્ષીય દિવ્યાંગ બાળકીનું ત્રણ દિવસના તાવ બાદ સિવિલ હોસ્પિટલ લાવતા મોત નિપજ્યું છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Jul 28,2023, 17:34 PM IST
અમદાવાદ
અમદાવાદ: નવી સિવિલમાં નવજાત જોડીયા બાળકોના મોત, પરિજનોએ કરી ફરિયાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થોડા મહિનાઓ પહેલા ખુલ્લી મુકવામાં આવેલી નવી સિવિલ હોસ્પીટલ વધુ એક વાર વિવાદોમાં ઘેરાઈ છે. આ વખતે સર્જાયેલા વિવાદનું કારણ છે. 7 જુલાઈના રોજ જન્મેલા બે જોડિયા બાળકોના મોત થયા છે. 26 અઠવાડિયામાં જન્મેલા જોડિયા બાળકોને NICUમાં સારવાર આપવામાં આવી પરંતુ ડોકટરો તરફથી યોગ્ય સારવાર ન મળતા પ્રથમ બાળક જન્મના 32 કલાક અને બીજું બાળકનું એક અઠવાડિયામાં મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે. જેને લઈને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
Jul 14,2019, 17:33 PM IST
સુરત
સુરત: નવી સિવિલમાં ડોક્ટરોની બેદરકારી આવી સામે, બેભાન હાલતમાં દર્દી ગાયબ
સુરત નવી સિવિલમાં અનેક બેજવાબદારી ભરી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ડોક્ટર દિવસના બીજા જ દિવસે ડોકટરોની બેદરકારી છતી થઇ છે. જેમાં વહેલી સવારે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક બિનવારસી દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રી મેડિકલ ઓફિસર દ્વારા દર્દીને મેડિસીન વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો. જોકે, દર્દી પોસ્ટમોર્ટમરૂમની બહાર ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
Jul 3,2019, 0:00 AM IST
વડાપ્રધાન
વિપક્ષ પર PM મોદીના ચાબખા, ગાળ આપવી હોય તો મને આપો... સેનાને નહિ
છેલ્લા ચાલીસ વર્ષથી આતંકવાદ ભારતની છાતી પર ગોળીઓ મારી રહ્યા છે. મને દેશની ચિંતા છે. હું રાજનીતી કરવા માટે નથી આવ્યો દેશની રક્ષા કરવા માટે આવ્યો છું.... વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ગાળો બોલવી હોય તો મને બોલો સેના પર પ્રહાર ન કરો...
Mar 4,2019, 20:15 PM IST
વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ ટેકનોલોજીથી સજ્જ 1200 પથારી વાળી નવી સિવિલ કર્યું ઉદ્દઘાટન
વડાપ્રધાન મોદી અમદાવાદમાં મેટ્રો રેલનું ઉદ્દઘાટન કર્યા બાદ અસારવા નવી સિવલનું ઉદ્દઘાટન કરવા માટે પહોચ્યા હતા. જ્યાં ક્રિકેટ મેદાનમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 1200 બેડની નવી સિવિલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. સાથે જ નવી કેન્સર નવી બિલ્ડીંગ અને આંખની નવી બિલ્ડીંગને રાષ્ટ્રને સમર્પિત કરી હતી
Mar 4,2019, 19:16 PM IST
બાળક ચોરી
સુરત: શહેરમાંથી મહારાષ્ટ્ર પાસિંગની કાર સાથે બાળકો ચોરી કરતી ગેંગની ધરપકડ
શહેરમાંથી પોલીસે બાળકોને ઉઠાવી જતી ગેંગની ધરપકડ કરી છે. સુરતની નવી સિવિલ ખાતેથી ખટોદરા પોલીસે બે મહિલા અને એક પરુષની અટકાયત કરી છે. બાળકના પિતાને ખ્યાલ આવી જતા સમગ્ર મામલો પોલીસને જાણ કર્યો હતો. પોલીસે ત્રણની અટકાયત કરીને મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Mar 3,2019, 0:02 AM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર