નાગરિક સંશોધન બિલ

જામિયાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્વિટ 'લાઇક' મુદ્દે અક્ષય કુમારે કહ્યું- 'ભૂલથી થયું, હું સમર્થન કરતો નથી

નાગરિકતા સંશોધન બિલ (CAB)ને લઇને દેશન ઘણા ભાગોમાં હિંસા થઇ રહી છે. જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. રવિવારે આ વિરોધ હિંસક થઇ ગયો હતો. હવે આ મામલે અક્ષય કુમારની ટ્વિટ પર વાયરલ થઇ રહી છે. જોકે તેમનાથી જામિયાના વિદ્યાર્થીની ટ્વિટ ભૂલથી લાઇક થઇ ગઇ હતી, ત્યારબાદ તેમાં અનલાઇક કરી દીધું. 

Dec 16, 2019, 04:36 PM IST

નાગરિકતા સંશોધન બિલ પર PM મોદીનું ટ્વિટ, 'નાગરિકતા બિલ પર હિંસા દુર્ભાગ્યપૂર્ણ'

નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Act) પર દેશન ઘણા શહેરોમાં થઇ રહેલા હિંસક પ્રદર્શનોને વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi)એ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે વિરોધના નામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા અને બીજી જીંદગીમાં દરમિયાનગિરી કરવી ખોટું છે.

Dec 16, 2019, 03:02 PM IST

જામિયા હિંસા મામલે પોલીસે દાખલ કર્યા બે કેસ, યૂનિવર્સિટી 5 જાન્યુઆરી સુધી બંધ

જામિયા નગર (Jamia Nagar)માં રવિવારે વિદ્યાર્થીઓ અને દિલ્હી પોલીસ (delhi police) વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી બાદ સોમવારે સવારે પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે. દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધે તમામ વિદ્યાર્થીઓને છોડી મુક્યા છે. તો બીજી તરફ દિલ્હી મેટ્રોના તે સ્ટેશનોના ગેટ ખોલી દેવામાં આવ્યા છે જેમને ગઇકાલે સાંજે બંધ કરવામાં આવ્યા છે.

Dec 16, 2019, 11:32 AM IST

જામિયા હિંસા: DCP-ACP સહિત ઘણા અધિકારી થયા ઘાયલ, એક હેડ કોન્સટેબલ ICUમાં ભરતી

NRC and CAB: નાગરિકતા સંશોધન બિલ (CAA)ના વિરૂદ્ધ રવિવારે દિલ્હીના જામિયા નગરમાં થયેલી હિંસામાં ઘણા પોલીસવાળાને ઇજા પહોંચી હોવાના સમાચાર છે.છે. દિલ્હી પોલીસના અનુસાર જામિયા નગરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં ડીસીપી સાઉથ ઇસ્ટ, એડિશનલ ડીસીપી સાઉથ, 2 એસપી, 5 એસએચઓ, ઇન્સ્પેક્ટર અને ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

Dec 16, 2019, 09:23 AM IST

જામિયાનગર હિંસા: તમામ મેટ્રો સ્ટેશન ખૂલ્યા મુકાયા, સેવાઓ શરૂ

નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં જામિયા મિલિયા ઇસ્લામિક યૂનિવર્સિટીમાં રવિવારે થયેલી હિંસા બાદ બંધ કરવામાં આવેલા દિલ્હીના 15 મેટ્રો સ્ટેશનને સોમવારથી શરૂ કરી દેવામાં આવ્યા છે. તમામ સ્ટેશનો પર સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. 

Dec 16, 2019, 08:09 AM IST