हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફરાર
ફરાર News
gujarat news
જામીન ના મળ્યાં તો ગુજરાત પોલીસનું નાક કાપી દારૂની ખેપ મારતી મહિલા પોલીસ ફરાર!
Nita Chaudhary: કાયદાની ઐસીતૈસી કરીને ગુજરાત પોલીસનું નાક કાપીને, ગૃહ વિભાગને ખુલ્લો પડકાર ફેંકીને દારૂની ખેપ મારતી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી ફરાર. દમ હોય તો પકડી બતાવો...
Jul 11,2024, 12:51 PM IST
surat
Surat: અમરોલીમાં બિલ્ડરને ચપ્પુના ઘા ઝીંકાયા, બાઈક પર આવેલા બે હુમલાખોર ફરાર
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખુબ જ ખસ્તા છે. હાલ અહીં હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ સામાન્ય છે. કોઇ પણ વ્યક્તિ પર હુમલો કરવો તે ખુબ જ સામાન્ય બાબત છે. અમરોલી મનિષા ગરનાળા નજીક કન્સ્ટ્રકશન સાઇટ ધરાવતા બિલ્ડર પર બાઇક સવાર બુકાનીધારી બે અજાણ્યા ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો કરીને બન્ને કરીને નાસી ગયેલા બન્ને હુમલાખોરો અંગે બિલ્ડરે અમરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી અમરોલી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગેનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે.
Apr 3,2021, 19:01 PM IST
નવાજ શરીફ
નવાજ શરીફ ભાગેડુ જાહેર, PAK સરકારે પ્રત્યાર્પણ માટે બ્રિટનથી સધા સંપર્ક
પાકિસ્તાન સરકારે સારવાર માટે લંડન ગયેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને ફરાર જાહેર કર્યા છે. સાથે જ બ્રિટન સરકાર પાસેથી તેમના પ્રત્યાર્પણની માંગ કરી છે. હાલ તેઓ સારવાર માટે લંડનમાં છે.
Aug 23,2020, 23:54 PM IST
Amreli
અમરેલી શહેર હોસ્પિટલમાંથી કેદી ફરાર
અમરેલી શહેર હોસ્પિટલમાંથી સારવાર માટે આવેલો કેદી નાસી છૂટ્યો છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામનો રહેવાસી 376 પોકસોનો આરોપી મુકેશ ઉર્ફે મુકો વાઘેલા સારવાર અર્થે અમરેલી સીવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. કુદરતી હાજરતે જવાના બહાને તૂટેલી બારીમાંથી ફરાર થયો. આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
Feb 28,2020, 23:55 PM IST
Craftsman
સુરત: 1300 કેરેટનો કરોડોનો હીરો લઇને કારીગર ફરાર થઇ જતા ચકચાર
ડાયમંડ સિટીમાં ફરી એક વખત કરોડના હીરાની ચોરીથી ચકચાર મચી જવા પામી છે. હીરા ફેક્ટરીમાંથી કારીગરો 1300 કેરેટના કરોડો રૂપિયાના હીરા લઈ ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણકારી ત્યારે મળી જ્યારે બે કારીગરો મેનેજરને હીરા આપવાના બદલે હીરા લઈને ત્યાંથી નાસી ગયા. બંને કારીગરો સીસીટીવી કેમેરામાં પણ દેખાય છે જેના આધારે સુરત કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 17,2020, 21:16 PM IST
વડોદરા
વડોદરામાં સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપી હજી ફરાર
વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાના બે દિવસ બાદ પણ હજી આરોપીઓ પકડાયા નથી. પોલીસે આરોપીઓને પકડવા એડીચોટનું જોર લગાવ્યું છે. પોલીસે આરોપીઓના સ્કેચ જાહેર જગ્યાઓ પર ચોંટાડવાની શરૂઆત કરી છે. રાવપુરા, દાંડિયા બજાર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, યુનિવર્સિટી વિસ્તારોમાં સ્કેચ્ ચોટડ્યા. પોલીસની 22 ટીમ આરોપીઓની શોધખોળ કરી રહી છે.
Dec 1,2019, 15:07 PM IST
Rape case
સુરત, રાજકોટ અને વડોદરામાં દુષ્કર્મની ઘટના, આરોપીઓ હજુ ફરાર
Gujarat News: ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં એવી ત્રણ ઘટના સામે આવી જેનાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સૌથી પહેલા સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને પિતા-પુત્રીના સંબંધને કલંક લગાવ્યું છે. ત્યારે સુરત બાદ વડોદરામાં પણ હેવાનિયતની ચરમ સીમા વટાવે તેવી ઘટના સામે આવી હતી. પોતાના મંગેતર સાથે બેઠેલી 15 વર્ષની કિશોરીને ઢસડી જઈને બે રાક્ષસોએ પીંખી નાખી હતી અને બાદમાં ફરાર થઇ ગયા હતા, તો રાજકોટમાં પણ માનવતાના મૂલ્યોને ધોઈ નાખતી ઘટના સામે આવી. ગઈ કાલે રાત્રે 80 ફૂટ રોડ પર ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારની 8 વર્ષની દીકરીને અજાણ્યા નરાધમો અપહરણ કરીને બાજુમાં આવેલા નાલામાં લઇ જઈને બાળકીની આબરૂ લૂંટી લીધી અને નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા.
Nov 30,2019, 16:19 PM IST
Rape case
ગુજરાતમાં બાળકીઓની સુરક્ષા પર સવાલ
ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં એવી ત્રણ ઘટના સામે આવી જેનાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સૌથી પહેલા સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને પિતા-પુત્રીના સંબંધને કલંક લગાવ્યું છે. ત્યારે સુરત બાદ વડોદરામાં પણ હેવાનિયતની ચરમ સીમા વટાવે તેવી ઘટના સામે આવી હતી. પોતાના મંગેતર સાથે બેઠેલી 15 વર્ષની કિશોરીને ઢસડી જઈને બે રાક્ષસોએ પીંખી નાખી હતી અને બાદમાં ફરાર થઇ ગયા હતા, તો રાજકોટમાં પણ માનવતાના મૂલ્યોને ધોઈ નાખતી ઘટના સામે આવી. ગઈ કાલે રાત્રે 80 ફૂટ રોડ પર ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારની 8 વર્ષની દીકરીને અજાણ્યા નરાધમો અપહરણ કરીને બાજુમાં આવેલા નાલામાં લઇ જઈને બાળકીની આબરૂ લૂંટી લીધી અને નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા.
Nov 30,2019, 15:25 PM IST
Rape case
રાજકોટ દુષ્કર્મની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે, પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટમાં પણ માનવતાના મૂલ્યોને ધોઈ નાખતી ઘટના સામે આવી. ગઈ કાલે રાત્રે 80 ફૂટ રોડ પર ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારની 8 વર્ષની દીકરીને અજાણ્યા નરાધમો અપહરણ કરીને બાજુમાં આવેલા નાલામાં લઇ જઈને બાળકીની આબરૂ લૂંટી લીધી અને નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા.
Nov 30,2019, 15:25 PM IST
ગુજરાત પોલીસ
પોલીસ જાપ્તામાંથી હત્યાનો આરોપી ફરાર...
પોલીસ જાપ્તામાંથી હત્યાનો આરોપી ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. હિતુભા નામનો આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થઇ ગયો છે.
Oct 14,2019, 22:00 PM IST
સુરત
સુરત પોલીસની કસ્ટડીમાં માર મારતા ઘાયલનું મોત
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં માર મારતા ઘાયલ થયેલા ઓમ પ્રકાશ પાંડેનું સારવાર દરમિયાન મોત થયું છે. ઓમ પ્રકાશ પાંડેના મોત મામલે તમામ આઠ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી પોલીસ કર્મીઓ સામે ખટોદરા પોલીસ મથકમાં 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં તમામ આરોપીઓ ફરાર છે.
Jun 2,2019, 9:59 AM IST
વિસનગર
મહેસાણા: વિસનગર માર્કેટયાર્ડમાં લાખોનું ફુલેકુ ફેરવી પિતા પુત્ર ફરાર
આ વેપારીએ રાતોરાત પેઢી બંધ કરી ફરાર થઇ ગયો છે. જે જોતા હજુ પણ આ રમકમાં વધારો થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
Dec 1,2018, 20:26 PM IST
મેહુલ ચોક્સી
ભારતને મોટો આંચકો, એન્ટીગુઆએ મેહુલ ચોકસીને ભારત મોકલવા કર્યો સાફ ઇન્કાર
માંડ એક લાખ જેટલી વસ્તી ધરાવતા નાનકડા શહેર જેવડા દેશે ભારતના ભાગેડુ આરોપીના પ્રત્યાપર્ણ માટે ચોખ્ખી ના પાડી છે.
Aug 14,2018, 12:25 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ