ફિલ્મ રિવ્યૂ

Marjaavaan Movie Review: મરજાવા મૂવી રિવ્યૂ- પ્રેમ, લાગણી અને બદલાનું મિશ્રણ...

બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને રિતેશ દેશમુખ(Ritesh Deshmukh) ની જોડી એકવાર ફરીથી લોકોની સામે ‘મરજાવા’ (Marjaavaan) માં સામે આવી છે. આ પહેલા આ જોડી 2014માં આવેલ ‘એક વિલન’ ફિલ્મમાં નજર આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા સક્ષમ રહી હતી. તો નિર્દેશક મિલાપ ઝવેરીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મરજાવા’ આજે 15 નવેમ્બરના રોજ ફિલ્મી સ્ક્રીન પર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ ઉપરાંત તારા સુતરિયા, નાસર અને રકુલ પ્રિત સિંહ પણ મહત્વની ભૂમિકામાં છે.

Nov 15, 2019, 04:35 PM IST

યુનિક ટોપિક લાવનાર આયુષ્યમાનની ‘બાલા’નો REVIEW વાંચીને તમે જ નક્કી કરો જોવી કે નહિ...

બોલિવુડ એક્ટર આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ બાલા (Bala) આજે રિલીઝ થઈ ચૂકી છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના ઉપરાંત યામી ગૌતમ, ભૂમિ પેંડનેકર, જાવેદ જાફરી અને સૌરભ શુક્લા મહત્વના રોલમાં છે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હંમેશા યુનિક ટોપિક પર ફિલ્મ કરનાર આયુષ્યમાન આ વખતે ટાલિયાપણા સામે ઝઝૂમી રહેલા શખ્સનું પાત્ર લઈને આવ્યા છે. તો ભૂમિ પેંડનેકર એવી યુવતીના રોલમાં છે, જો પોતાના કાળા રંગને કારણે પરેશાન છે.

Nov 8, 2019, 01:47 PM IST

FILM REVIEW: બદલાની આગમાં સળગતા એક નાગા સાધુની કહાણી, 'લાલ કપ્તાન'

ફિલ્મમાં દીપક ડોબરિયાલ જે એક ખબરી છે, તે પૈસા માટે ગંધ સૂંઘીને જાસૂસી કરે છે. તો બીજી તરફ મિસ્ટ્રી વુમનના રૂપમાં જોવા મળી રહેલી જોયા હુસૈનની પણ પોતાની ટ્રેજિડી છે. ફિલ્મમાં બધા પાત્રોમાં પોત-પોતાના ભૂમિકાઓ સાથે ન્યાય કર્યો છે. એક અધોરીના અવતારમાં તમે સૈફને લાંબા સમય સુધી યાદ રાખશો. 

Oct 18, 2019, 02:34 PM IST

Saaho Movie Review: પ્રભાસ અને શ્રધ્ધા કપૂરની ધુંઆધાર એક્શન, દર્શકો આફરીન

સાહો શુક્રવારે દેશના વિવિધ શહેરોના સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. યૂએઇમાં આ ફિલ્મ એક દિવસ અગાઉ એટલે કે ગુરૂવારે રિલીઝ થઇ હતી. પ્રભાસ અને શ્રધ્ધા કપૂરની ધુંઆધાર એક્શન દર્શકોને આકર્ષી રહી છે. 

Aug 30, 2019, 12:13 PM IST

FILM REVIEW: દેશભક્તિના રંગે રંગાયેલી છે જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ'

દિલ્હીના બાટલા હાઉસ એનકાઉન્ટર પર બનેલી જોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાટલા હાઉસ' ગઇકાલે (15 ઓગસ્ટ)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત મૃણાલ ઠાકુર, નોરા ફતેહે અને રવિ કિશન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

Aug 16, 2019, 12:45 PM IST

Uri Movie Review: દમદાર છે વિક્કી કૌશલનો મિલિટ્રી ડ્રામા

જો આપણે બોલીવુડ મેકર્સની વાત કરીએ તો થિયેટરના પડદા પર દેશભક્તિ પીરસવી કોઇ નવી વાત નથી. 'હકીકત', 'બોર્ડર', 'એલઓસી કારગિલ', 'લક્ષ્ય', સહિત એવી ઘણી ફિલ્મો છે જેમાં વોરને મુદ્દો બનાવવામાં આવ્યો છે. આવી ફિલ્મોની એક અલગ ક્લાસ પણ છે.

Jan 10, 2019, 08:01 PM IST

Movie Review: સિનેજગતના ત્રણ સૌથી મોટા સિતારા પણ આ 'મેગાબજેટ' બ્લન્ડરને નહીં ઉગારી શકે !

13 વર્ષ પહેલાં 2005માં આમિર ખાને 1857ના વિપ્લવનું બીજ રોપતી કહાની 'મંગલ પાંડે ધ રાઇઝિંગ'માં જોરદાર પછડાટ ખાધી હતી. મૂવી બોક્સ ઓફિસ પર કોઇ કમાલ દર્શાવી શકી ન હતી. 
 

Nov 8, 2018, 07:57 PM IST

Film Reviw: મનોરંજન+'મનોજ'રંજન= ફેરાફેરી હેરાફેરી

મનોજ જોષીની ફિલ્મ ફેરાફેરી હેરાફેરી રીલીઝ થઈ ગઈ છે

Apr 14, 2018, 04:12 PM IST

Movie Review: મનોરંજનનો છૂપો ખજાનો મેળવવા સિનેમાહૉલ સુધી થ્રીલ'રેઇડ' મારી શકો !

મુફદ્દલ કપાસી : બોલિવૂડના સિંઘમ અજય દેવગન પોતાની બંધાઇ ગયેલી અને લોકોના દિમાગરૂપી એન્ડ્રોઇડમાં ડાઉનલૉડ થઇ ચૂકેલી એપ આઈ મીન ઇમેજથી થોડા અલગ છે. ના, ના એવુંય નથી કે રેઇડમાં એક્શન નથી. છે ને પણ એ તો જરા અલગ અંદાજમાં છે..એક્શન અહી લીડ કેરેક્ટરના વ્યવહારમાં છે ! એક્શન અહી બેડ કેરેક્ટરના પ્રતિકારમાં છે ! 

Mar 16, 2018, 07:47 PM IST