બંધ

Mix response to mehsana bandh PT8M56S

મહેસાણા બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ

એલઆરડી મુદ્દે (LRD protest) અનામત અને બિનઅનામતનો મામલો હવે ગાંધીનગરથી નીકળીને રાજ્યના અન્ય શહેરોમાં ફેલાઈ રહ્યો છે. મહેસાણા (Mehsana) માં અનામત બચાવો સમિતિ દ્વારા આજે મહેસાણામાં બંધની જાહેરાત કરી હતી. જોકે, બાસ (BAAS) દ્વારા અપાયેલા આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. મહેસાણાના મુખ્ય બજારમાં કેટલીક દુકાનો બંધ રખાઈ, તો કેટલીક દુકાનો રાબેતા મુજબ ચાલુ જોવા મળી.

Feb 15, 2020, 03:55 PM IST
Chota Udepur Bandh, Jan Kranti Andolan In Mehsana PT7M44S

છોટાઉદેપુરમાં બંધનું એલાન, મહેસાણામાં મહાસભાનો થયો પ્રારંભ

LRD ભરતી મુદ્દે સરકારના વિવાદિત પરિપત્રને રદ કરવા માટે સતત ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે એલઆરડી પરીક્ષાને રદ કરવા એસસી,એસટી, ઓબીસી સમાજે મહાસભાનું આયોજન કર્યું છે. મહેસાણા એસસી,એસટી, ઓબીસી સમાજે સરકારના નિર્ણયના વિરોધમાં મહાસભા બોલાવી છે. તો બીજી તરફ LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલ અન્યાયને લઈ અપાયું છોટા ઉદેપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. છોટા ઉદેપુર જીલ્લા બંધને સફળ બનાવવા વહેલી સવારથી જ આદિવાસીઓ રોડ ઉપર ઉતરી ગયા છે.

Feb 7, 2020, 12:00 PM IST
Sangharsh Samiti Has Annoused A Bandh In Anklav PT5M

આંકલાવના અસોદરમાં સંઘર્ષ સમિતિએ આપ્યું બંધનું એલાન

આંકલાવના અસોદર ખાતે સંઘર્ષ સમિતિ દ્વારા આજે અસોદર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વાસદ બગોદરા સિક્સ લેન રોડ પર અસોદર ચોકડી પાસે પિલર બ્રિજ બનાવવાની માંગ કરી હતી. ગ્રામજનો એ સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યો હતો. અસોદર આંકલાવ તાલુકાનું મુખ્ય મથક છે. જિલ્લા કલેકટરને રેલી યોજી આવેદન પણ આપવામાં આવશે.

Jan 20, 2020, 06:00 PM IST
Shirdi Bandh watch video zee 24 kalak PT4M41S

શિરડી: આજે અડધી રાતથી શિરડી અનિશ્ચિતકાળ માટે બંધ

શિરડીમાં સાંજે થયેલી ગ્રામ સભામાં તેનો નિર્ણય લેવાયો છે. શિરડીના બંધને આસપાસના અનેક ગામોનું સમર્થન મળી રહ્યું છે. પાથરીના લોકોએ પણ નક્કી કર્યું છે કે શિરડી બંધ રહ્યું તો તેઓ પણ બંધ રાખશે.

Jan 19, 2020, 12:00 AM IST
Today BRTS Bandh By NSUI PT2M23S

આજે એનએસયુઆઇ દ્વારા બીઆરટીએસ બંધનું એલાન

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ગઈકાલે બીઆરટીએસ બસ અને બાઈકચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માત (BRTS Accident) બાદ ભારે વિવાદ સર્જાયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેને પગલે આજે એનએસયુઆઇ દ્વારા બીઆરટીએસ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે.

Nov 22, 2019, 09:15 AM IST
Gujarat All Check Post Close Today PT5M55S

ગુજરાતની તમામ ચેક પોસ્ટ આજ મધરાત્રીથી થશે બંધ, જુઓ વીડિયો

ગુજરાતની તમામ ચેક પોસ્ટ આજ મધરાત્રીથી થશે બંધ, જુઓ વીડિયો

Nov 19, 2019, 11:00 PM IST
Dwarka Maha Cyclone Fari Closed PT4M33S

મહા અસર: ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ

મહા અસર: ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ

Nov 2, 2019, 11:30 PM IST
Private schools will shut down on monday PT3M56S

સોમવારે સુરતમાં તમામ ખાનગી સ્કૂલો રહેશે બંધ કારણ કે...

સુરતમાં એક શિક્ષકે તમામ મર્યાદા ઓળંગીને વિદ્યાર્થીને માર માર્યો. આ અંગેની વિદ્યાર્થીઓના વાલીઓને જાણ થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ભારે રોષમાં ભરાયા હતા. વાલીઓએ એકત્ર થઈને જે શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હતો તેની વાલીઓએ બરોબરની ધોલાઈ કરી નાખી. વાલીઓના આ વર્તનના વિરોધમાં ખાનગી સ્કૂલોએ સોમવારે બંધ પાળવાનો નિર્ણય લીધો છે.

Sep 28, 2019, 11:30 AM IST
Surendranagar bandh due to protest against bad road PT1M31S

ખરાબ રસ્તાઓને કારણે સુરેન્દ્રનગર સજ્જડ બંધ

ખરાબ રસ્તાઓને કારણે સુરેન્દ્રનગર સજ્જડ બંધ છે. લોકોએ આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે બંધનો રસ્તો અપનાવ્યો છે.

Sep 19, 2019, 12:15 PM IST
Mehsana bandh announcement PT1M54S

આજે મહેસાણા બંધનું એલાન કારણ કે...

મહેસાણામાં યુવાનને ગંભીર રીતે માર મારવામાં આવ્યા બાદ બ્રહ્મભટ્ટ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાના પગલે આજે મહેસાણામાં હિંદુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધના એલાનને પગલે પોલીસ એલર્ટમાં છે.

Sep 14, 2019, 10:45 AM IST

રાજકોટ: ઊંઝા એપીએમસીના બંધના વિરોધને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડનો ટેકો

ઊંઝા સહિત ગુજરાતના માર્કેટ યાર્ડના વેપારીઓએ 1 કરોડથી વધુ રકમ પર 2% લાગતા TDSના વિરોધમાં યાર્ડ બંધ રાખવા એલાન કર્યું છે. જેમાં સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ દ્વારા ટેકો જાહેર કરી આવતા બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવારના રોજ યાર્ડ બંધની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં ગેરસમજના કારણે યાર્ડના વેપારીઓ અને દલાલોમાં ઉહાપોહ જોવા મળી રહ્યો છે. 

Sep 1, 2019, 05:29 PM IST

સરકારના આ નિર્ણયથી એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડના વેપારીઓમાં રોષ, પાળશે બંધ

એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડના વેપારીઓ 1 સપ્ટેમબરથી પોતાની ધંધા રોજગારથી દુર રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાના રોકડ ઉપાડ પર જે 2 ટકા TDs લાવવામાં આવ્યો છે, તે અંગે યોગ્ય સમજણ અને માહિતી નહિ આપવામાં આવે ત્યાં સુધી અચોક્કસ દિવસ માટે આ વેપારીઓ પોતાના ધંધા બંધ રાખશે.

Aug 28, 2019, 10:38 PM IST
Gujarat_Ration_Shop_Owners_Strike_In_Gujarat PT1M26S

આજે ગુજરાતમાં રેશનશોપ માલિકોની હડતાળ

ગોધરામાં રેશનશોપ ડીલર પર થયેલ ખૂની હુમલાના વિરોધમાં આજે રાજ્યભરના૧૭૨૦૦ કરતા વધુ રેશનશોપ ડીલરોએ એક દિવસનો બંધ પાળીને હુમલાની ઘટનાને વખોડી કાઢી છે અને સરકારને તાકીદ કરી છે કે અગામી દિવસોમાં આવા હુમલાઓન ના બે તે માટે ચોક્કસ પગલા લેવામાં આવે.

Jun 26, 2019, 12:20 PM IST
Banaskantha Canal Bandh PT1M19S

બનાસકાંઠામાં નર્મદા કેનાલ આજથી પાંચ દિવસ બંધ, 240 ગામને નહિ મળે પાણી

બનાસકાંઠામાં નર્મદા કેનાલ ખારિયા પાસેની મુખ્ય કેનાલમાં સમારકામ માટે આજથી પાંચ દિવસ બંધ, 3.5 લાખ લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા, થરાદ, વાવ, દિયોદર,કાંકરેજ, લાખણી, રાધનપુર, સાંતલપુર અને સૂઈગામના 240 ગામોને નહીં મળે પાણી.

Jun 1, 2019, 10:30 AM IST
Surat Varachha Market Bandh PT5M53S

સુરત વરાછા બજારમાં વેપારીઓએ બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલી આપી

સુરત વરાછા મીની બજારમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ એસોસિએશને સ્વૈચ્છિક બંધ પાળીને શોકસભાનું આયોજન કર્યું. સભામાં હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. મૃતકની આત્માને શાંતિ મળે તે માટે શોકસભાનું આયોજન કરાયું હતું.

May 25, 2019, 04:45 PM IST
Ahmedabad GTU Send Closer Notice To 6 College PT2M28S

રાજ્યની આ આઠ કોલેજ બંધ કરવા અપાઈ નોટીસ, જુઓ કઈ કોલેજ થશે બંધ

અમદાવાદ GTUને 6 કૉલેજો દ્વારા મળી ક્લોઝર નોટિસ,વિદ્યાર્થીઓ ન મળતા કોલેજોએ સામેથી બંધ કરવા આપી નોટિસ

May 15, 2019, 05:25 PM IST
Ban On Pabubha Manek's Salary After Court's Judgement PT1M52S

વિધાનસભાએ કેમ કર્યા પબુભા માણેકના પગાર સહિતના લાભો બંધ

વિધાનસભા દ્વારા પબુભા માણેકના પગાર સહિતના લાભો બંધ, કોર્ટના ચુકાદા બાદ તરત પગાર બંધ કરવાની લેખિત જાણ , ધારાસભ્ય તરીકેના બધા હક-અધિકાર છીનવી લેવાયા

May 9, 2019, 01:30 PM IST
Narmada Sardar Sarovar Dem's 30 Door Got Repair 06052019 PT1M43S

સરદાર સરોવર નર્મદા બંધના 30 દરવાજાનું સમારકામ,જુઓ વીડિયો

સરદાર સરોવર નર્મદા બંધના 30 દરવાજાનું સમારકામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે સાત દરવાજાને સમારકામ માટે ખુલ્લા કરાયાં હતા. આગામી દિવસોમાં બાકીના દરવાજાનું સમારકામ હાથ ધરાશે. પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે ઓઈલ અને ગ્રીસથી સમારકામ કરવામાં આવ્યું છે

May 6, 2019, 03:40 PM IST
Surat Vadodara Train Block PT2M29S

સુરત વડોદરા વચ્ચે આ કારણે રહેશે ટ્રેન બંધ

સુરતમાં કોસાડ - ગોઠાન વરચે રેલવે ગડર નખાશે, બપોરે 1.50 થી 6.30 કલાક સુધી બ્લોક રહેશે, અડધાથી એક કલાક ટ્રેનો મોડી પડશે, સુરત થી જામનગર ટ્રેન રદ્દ, જામનગર ઇન્ટરસિટી અમદાવાદથી ઉપાડવામાં આવશે

May 5, 2019, 02:20 PM IST
India Will Stop Importing Crud Oil From Iran PT1M5S

ભારત ઈરાનમાંથી થતી ક્રૂડની આયાત બંધ કરશે, જાણો કારણ

અમેરિકી પ્રતિબંધોમાંથી મળતી રાહત પૂર્ણ થઈ છે...ત્યારે અમેરિકાના દબાણ હેઠળ ભારત ઈરાનમાંથી થતી ક્રૂડની આયાત બંધ કરશે જેની ભરપાઈ માટે સાઉદી અરબ, કુવેત, યુએઈ અને મેક્સિકો જેવા દેશોમાંથી વૈક્લ્પિક સ્ત્રોત ખરીદશે

Apr 25, 2019, 03:50 PM IST