બજેટ

Gujarat Budget: GSRTC Suffers Rc 748 Cr Loss PT6M22S

રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડોની આવક છતાં ખોટ યથાવત

રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડોની આવક છતાં ખોટ યથાવત છે. વર્ષ 2017-18 માં રૂ. 2317 કરોડની આવક સામે રૂ. 866 કરોડની ખોટ હતી જ્યારે વર્ષ 2018-19 માં રૂ. 2540 કરોડની આવક સામે રૂ. 1017 કરોડની ખોટ ખાધી હતી જ્યારે વર્ષ 2019-20 માં રૂ. 2249 કરોડની આવક સામે રૂ. 748 કરોડની ખોટ થઇ છે.

Feb 26, 2020, 02:45 PM IST
Congress mla meet today watch video on zee 24 kalak PT4M18S

કોંગ્રેસના ધારાસભ્યોની આજે બેઠક, બજેટ સત્રમાં સરકારને ઘેરવાની રણનીતિ ઘડાશે

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષની આજે મળશે બેઠક. સાંજે પાંચ કલાકે સર્કીટ હાઉસ ખાતે મળશે બેઠક. વિધાનસભા બજેટ સત્રમાં સરકાર ને ઘેરવા નક્કી કરાશે રણનિતિ. 1 ઓગસ્ટ 2018નો ઠરાવ મુખ્ય મુદ્દો રહેવાની શક્યતા. ઠરાવ મુદ્દે કોંગ્રેસ અપનાવશે આક્રમક વલણ. ખેડૂતો બે રોજગારી અને પાક વિમો વગેરે મુદ્દે પણ કોંગ્રેસ સરકારને ઘેરશે. બજેટ સત્રમાં કોંગ્રેસ અપનાવશે આક્રમક વલણ

Feb 25, 2020, 12:00 PM IST
gujarat vidhansabha session will start from tomorrow watch video on zee 24 kalak PT3M2S

આવતીકાલથી બજેટ સત્ર નો આરંભ, DyCM નીતિન પટેલ રજુ કરશે બજેટ

આવતી કાલથી બજેટ સત્રનો આરંભ થઈ રહ્યો છે. આ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રજૂ કરશે વર્ષ 2020 -2021 ના નાણાકીય વર્ષ નું બજેટ. બજેટ સત્ર પૂર્વે સત્તાપક્ષ અને વિપક્ષ ગોઠવશે રાજકીય સોંગઠબાજી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ,નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ,પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ધારાસભ્યોની મળશે બેઠક.

Feb 25, 2020, 11:35 AM IST
Ahmedabad Jilla panchayat budget not spent completely watch video on zee 24 kalak PT4M51S

અમદાવાદ જિલ્લા પંચાયતનું બજેટ પૂરું ખર્ચ ન થયું, કરોડોની ગ્રાન્ટ પડી રહી

અમદાવાદ જિલ્લા પંચાયત છેલ્લા વર્ષનું બજેટ પુર્ણ રીતે ખર્ચ ન કરી શકતા વિકાસના કાર્યો અટકી પડ્યા ગત વર્ષમાં ફાળવાયેલા બજેટમાં થી 10 કરોડ કરતાં વધારે ની ગ્રાન્ટ વણ વપરાયેલી પડી રહી છે સામાન્ય સભામાં વર્ષ ૨૦૧૯-૨૦નું ૪૧.૧૫ કરોડનું બજેટ બહુમતીથી મંજૂર કરાયું હતું.બજેટમાં ૮૫૨.૩૦ કરોડની જોગવાઇ કરાઇ છે.

Feb 16, 2020, 04:15 PM IST
Trump Modi Meeting: Change Gujarat Budget Dates PT8M48S

ટ્રંપ-મોદી મુલાકાત: વિધાનસભાના બજેટ સત્રમાં થઇ શકે છે ફેરફાર

તારીખ 24 થી 27 ફેબ્રુઆરી વચ્ચે અમદાવાદના મોટેરામાં બની રહેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાનનો શુભારંભ વિશ્વની બે મહાશક્તિ એટલે કે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે કરાવવાની વાત સામે આવ્યા બાદથી મેદાન અને તેની આસપાસના રોડ - રસ્તાઓના સમારકામ અને સુંદરીકરણ કરવાનું કામ તેજગતીમાં ચાલી રહ્યું છે ત્યારે મોટેરા મેદાનની પાછળની તરફ બે હેલીપેડ તૈયાર કરાયા છે... જો પીએમ મોદી અને ટ્રમ્પ રોડ મારફતે મેદાન સુધી પહોંચે તો એરપોર્ટથી સરળતા રીતે મેદાનમાં પહોંચી શકાય તે હેતુથી મેદાનની પાછળ તરફ એટલે કે આસારામ આશ્રમ નજીક નવો માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. આ માર્ગની આસપાસના રોડ રસ્તાનું રીસરફેસિંગ કરાઈ રહ્યું છે તો સાથે જ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં આવે ત્યારે 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમની પણ તૈયારીઓ કરાઈ રહી છે એવામાં 1.10 લાખની ક્ષમતા ધરાવતું મોટેરા મેદાનમાં લાખોની જનમેદની ઉમટે તેવી પણ તૈયારીઓ કરાઈ રહી છે. વિશ્વની બે મહાશક્તિ મોટેરા સ્ટેડીયમની મુલાકાત લેવાની હોવાથી તંત્ર એલર્ટ છે તો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ મેદાન અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત પણ સમાયંતરે લેવામાં આવી રહી છે.

Feb 9, 2020, 02:45 PM IST
Budget Presented By Ahmedabad Municipal Correction PT4M17S

Ahmedabad Budget: અમદાવાદ મનપાનું સુધારા સાથેનું બજેટ રજૂ

આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2020-21નું સુધારા સાથેનું બજેટ મંજૂરી રજૂ કરાયું છે. સામાન્ય ચૂંટણીના આ વર્ષમાં ભાજપી શાષકોએ કમિશ્નરે રજૂ કરેલા 8907 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ.777 કરોડના ધરખમ વધારો કરી રૂ. 9685 કરોડનું કરવેરાના બોજા વગરનું બજેટ રજૂ કર્યુ છે.

Feb 6, 2020, 06:20 PM IST

આજે રજૂ કરાયું AMCનું રૂ. 9685 કરોડનું કરવેરાના બોજા વગરનું બજેટ, શું છે ફાયદો? જાણવા કરો ક્લિક

આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2020-21નું સુધારા સાથેનું બજેટ મંજૂરી રજૂ કરાયું છે. સામાન્ય ચૂંટણીના આ વર્ષમાં ભાજપી શાષકોએ કમિશ્નરે રજૂ કરેલા 8907 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ.777 કરોડના ધરખમ વધારો કરી રૂ. 9685 કરોડનું કરવેરાના બોજા વગરનું બજેટ રજૂ કર્યુ છે. 

Feb 6, 2020, 04:39 PM IST
Vayda no vepar AMC still not completed last year budget planning PT5M1S

વાયદાનો વેપાર કરવામાં માહેર AMC, જૂના Budgetમાં જ તાતા થૈયા

આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુધારા સાથેનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. સ્ટેન્ડિંગ કમિટિ વર્ષ 2020-21 માટે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા રૂ. 8709.32 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ભાજપ સુધારો સૂચવીને તેને આખરી મંજૂરી આપશે. જોકે ગત વર્ષના સ્ટેન્ડિંગ કમિટીના બજેટમાં સૂચવવામાં આવેલા ઘણા કામોમાં હજુ કોઇ જ પ્રગતિ થઇ નથી.

Feb 2, 2020, 12:10 PM IST

આવકવેરો, ટ્રેન અને શિક્ષણ..... આ 21 પોઈન્ટમાં સમજો બજેટ સાથે જોડાયેલી મહત્વની વાત

નાણાપ્રધાન નિર્મલા સીતામરને આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. તેમણે પોણા ત્રણ કલાક લાંબુ ભાષણ આપ્યું. વડાપ્રધાન મોદીએ બજેટને અર્થવ્યવસ્થાને મજબૂત કરનારૂ ગણાવ્યું. બજેટમાં મિડલ ક્લાસથી લઈને કિસાનો સુધીને રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 
 

Feb 1, 2020, 11:22 PM IST

બજેટ ભાષણઃ નિર્મલા સીતારમન સૌથી વધુ વખત બોલ્યા 'ટેક્સ', 7 વખત રોજગાર અને 12 વખત કિસાનનો ઉલ્લેખ

શનિવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમને બજેટ રજૂ કર્યું અને અત્યાર સુધીનું લાંબુ બજેટ ભાષણ વાંચ્યું જે આશરે 2 કલાક 41 મિનિટ લાંબુ હતું. આ ભાષણમાં તેમણે ટેક્સ શબ્દનો 132 વખત ઉપયોગ કર્યો હતો. 

 

Feb 1, 2020, 10:48 PM IST

ટેક્સ છૂટને લઈને નાણાપ્રધાન નિર્મલા સીતારમને ZEE NEWS પર કર્યો મોટો ખુલાસો

બજેટ બાદ ZEE NEWSને આપેલા ઇન્ટરવ્યૂમાં નાણાપ્રધાને કહ્યું કે, અમારૂ ધ્યાન માત્ર એક સેક્ટર પર નહીં પરંતુ બધા સેક્ટરો પર છે. 
 

Feb 1, 2020, 09:32 PM IST

Budget 2020: તમારા પગાર પ્રમાણે જાણો આવકવેરામાં તમને કેટલો થયો ફાયદો

Union Budget 2020: નાણા મંત્રી નિર્મણા સીતારમને નાણાકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સામાન્ય કરદાતાને ઘણી આશા હતી. તેને પૂરી કરતા ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા સ્લેબ અપનાવવાથી કરદાતાને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. 
 

Feb 1, 2020, 08:57 PM IST

ટેક્સના નવા અને જૂનો દરોને લઈને મૂંઝવણમાં છો, સરળ ભાષામાં સમજો કેમાં થશે ફાયદો

નાણામંત્રી નિર્મલા સીતારમને ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. 
 

Feb 1, 2020, 08:10 PM IST

BUDGET 2020 Highlights : બજેટ 2020 હાઈલાઇટ્સ, જાણો એક જ ક્લિકમાં તમામ વિગતો

નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ (2020-2021) રજૂ કરી દીધું છે. મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે. કેટલિક શરતોની સાથે 15 લાખ સુધીની આવકવાળા માટે આવકવેરામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 

Feb 1, 2020, 05:43 PM IST
Budget2020 : Major announcement for Dholavira PT8M45S

ગુજરાતમાં ટુરિઝમના વિકાસ માટે પણ બજેટમાં ખાસ જાહેરાત

ગુજરાતમાં ટુરિઝમના વિકાસ માટે પણ બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ઐતિહાસીક સ્થળો અને પુરાતત્વ ખાતા માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં સાંસ્કૃતિક મ્યુઝિયમ અંગે પણ બજેટમાં જાહેરાત કરાઈ છે. આ માટે ગુજરાતનું ધોળાવીરા સામેલ છે.

Feb 1, 2020, 05:35 PM IST
Budget2020 : Major announcement for banking sector PT7M42S

Budget2020 : બેંક ડિપોઝીટને લઈને કરાઈ મોટી જાહેરાત

બજેટ (Budget 2020) માં સરકારે તમારા બેંક ડિપોઝીટને લઈને મોટી જાહેરાત થઈ છે. બેન્કમાં જમા થાપણો પર હવે તમને 5 લાખ રૂપિયા સુધીની ગેરન્ટી મળશે. એટલે કે બેંકમાં તમારા 5 લાખ રૂપિયા છે બિલકુલ સેફ. બેન્કોમાં પૈસા જમા કરાવનારા માટે ઈન્શ્યોરન્સ કવર એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. જો બેન્ક ડૂબે તો પણ તમારા 5 લાખ રૂપિયા સુધીની રકમ બિલકુલ સેફ એટલે કે તમને પાછી મળશે.

Feb 1, 2020, 05:35 PM IST
Budget2020 : Press conference of GCCI over budget PT3M8S

Budget2020 : બજેટ વિશે GCCIની પ્રેસ કોન્ફરન્સ

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આજે દેશનું કેન્દ્રીય બજેટ રજુ કર્યું. શિક્ષણના ક્ષેત્ર પર સરકારે આ વખતે 99300 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે એફડીઆઈ લાવવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે. આ બજેટ વિશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

Feb 1, 2020, 05:25 PM IST
Budget2020 : Major announcement for tax payers PT17M13S

Budget2020 : કરદાતાઓ માટે કરાઈ મોટી જાહેરાતો

આર્થિક સુસ્તી અને હાલના નાણાકીય વર્ષમાં 5% ટકા વિકાસ દરની સંભાવના વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું બજેટ (Budget 2020) સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. સરકારે બજેટમાં સામાન્ય વ્યક્તિને મોટી રાહત આપતાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણપણે છૂટ આપી દીધી છે. એટલે કે પાંચ લાખ સુધીની આવકવાળાઓને કોઇ ટેક્સ આપવો નહી પડે.

Feb 1, 2020, 05:25 PM IST
Budget2020 : Reaction of farmers from Rajkot about budget PT3M35S

Budget2020 : બજેટ વિશે રાજકોટના ખેડૂતોનો અભિપ્રાય

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટ રજુ કરી રહ્યાં છે. લડખડાતી ઈકોનોમીને સપોર્ટ આપવા માટે તેમમે ગ્રામીણ ઈકોનોમીને બજેટમાં શું આપ્યું તે ખુબ મહત્વનું છે. નાણામંત્રીએ કહ્યું કે ગરીબ તબક્કાનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે મક્કમ છે. ખેડૂતોની આવક વધારવા માટે 16 મહત્વના નિર્ણયો લેવાયા છે. બજેટની આ સુવિધાઓ વિશે રાજકોટના ખેડૂતોએ ચર્ચા કરી છે.

Feb 1, 2020, 05:20 PM IST

BUDGET 2020: દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશે આ બજેટઃ પીએમ નરેન્દ્ર મોદી

ખેડૂતોની આવક બમણી થાય. તેના પ્રયાસોની સાથે 16 એક્શન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જે ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારને પ્રોત્સાહન આપવાનું કામ કરશેઃ વડાપ્રધાન

Feb 1, 2020, 05:10 PM IST