બીસીસીઆઈ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં પદના દૂષણનો વિવાદ ઉઠ્યો, પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડના સનસનીખેજ આક્ષેપો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરી વિવાદમાં આવ્યું છે. પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA અને BCCI માં ફરિયાદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં લાભના પદનું દૂષણનો વિવાદ જાગ્યો છે. હોદ્દેદારોની માલિકીની હોટેલમાં જ ટીમને ઉતારા તેમજ તગડા બિલ બનાવવામાં આવે છે તેવો આરોપ કરવામાં આવ્યો છે. તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સંચાલન પૂર્વ બોસના પુત્રો દ્વારા જ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે.
Dec 23, 2020, 12:15 PM ISTડોમેસ્ટિક સીઝન માટે BCCIની બ્લૂપ્રિન્ટઃ 20 ડિસેમ્બરથી મુશ્તાક અલી ટૂર્નામેન્ટ, 11 જાન્યુઆરીથી રણજી ટ્રોફી
રણજી ટ્રોફી (11 જાન્યુઆરીથી 18 માર્ચ) માટે 67 દિવસ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ પત્રની કોપી પીટીઆઈ પાસે છે. મુશ્તાલ અલી ટ્રોફીના આયોજન માટે 22 દિવસ (20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી)ની જરૂર પડશે.
AUS vs IND: વનડે મેચ પહેલા રોહિતની ઈજા પર બોલ્યો કેપ્ટન કોહલી, મને સંપૂર્ણ જાણકારી નથી
શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનાર એક દિવસીય મેચ પૂર્વે મીડિયાના સવાલોના જવાબ આપતા કોહલીએ કહ્યુ કે, આ મહિનાની શરૂઆતમાં થયેલી પસંદગી સમિતિની બેઠક પહેલા રોહિતને ગેરહાજર ગણાવવામાં આવ્યો હતો.
Nov 26, 2020, 09:52 PM ISTAUS vs IND 1st ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિતની ગેરહાજરીમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો કોણ મજબૂત
AUS vs IND 1st ODI Match Preview: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ શુક્રવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય ટીમ આ મેચની સાથે કોરોના કાળ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે.
ટીમ ઈન્ડિયાને ઝટકો, ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈશાંત અને રોહિત પ્રથમ બે ટેસ્ટમાંથી થયા બહારઃ રિપોર્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. પરંતુ આ સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ઈશાંત શર્મા અને બેટ્સમેન રોહિત શર્મા હજુ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યા નથી.
BCCIએ નવા કિટ સ્પોન્સરની કરી જાહેરાત, જર્સી પર નવા નામ સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઈ-ગેમિંગ કંપની એમપીએલ સ્પોર્ટ્સને ટીમ ઈન્ડિયાના નવા કિટ સ્પોન્સર અને સત્તાવાર બિઝનેસ પાર્ટનર બનાવવાની જાહેરાત કરી.
Nov 18, 2020, 01:03 PM ISTAUS vs IND: ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા આ રીતે કરે છે તૈયારી, બીસીસીઆઈએ શેર કર્યો વીડિયો
BCCIઅ સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં શમી અને સિરાજ બોલિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે.
Nov 17, 2020, 07:43 PM IST#ThankYouSachin: સચિનની નિવૃતીને થયા 7 વર્ષ, ફેન્સે આ અંદાજમાં પોતાના હીરોને કર્યા યાદ
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 2013મા આજના દિવસે એટલે કે 16 નવેમ્બરે પોતાના 24 વર્ષના શાનદાર ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યુ હતું. 16 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર સચિને પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ પોતાના શહેર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વિન્ડિઝ વિરુદ્ધ રમી હતી.
Nov 16, 2020, 09:05 PM ISTInd vs Aus: ઓસ્ટ્રેલિયા પહોંચી ભારતીય ટીમ, 14 દિવસ ક્વોરૅન્ટીન રહેશે બધા ખેલાડીઓ
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી ગઈ છે. ટીમ આ પ્રવાસમાં ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમશે.
IPL વિશ્વની સૌથી પસંદગીની ટી20 લીગ, આ સીઝનમાં વ્યૂઅરશિપમાં થયો રેકોર્ડતોડ વધારો
આઈપીએલ 2020 (IPL 2020) વ્યૂઅરશિપમાં પાછલી સીઝનની તુલનામાં 28 ટકાનો વધારો થયો છે. આઈપીએલ ચેરમેને આ જાણકારી આપી છે.
Nov 12, 2020, 04:46 PM IST
ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ અંતિમ બે ટેસ્ટ મેચમાંથી હટી શકે છે વિરાટ કોહલી, આ છે કારણ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બહુચર્ચિત ચાર મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચમાંથી હટી શકે છે કારણ કે જાન્યુઆરીમાં તે પિતા બનવાનો છે. કોહલી ટીમમાં હટવાથી લોકેશ રાહુલને ભારતીય ટીમમાં મધ્યમક્રમમાં જગ્યા મળી શકે છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સૂર્યકુમારની પસંદગી નહીં, વિવાદ વચ્ચે આવ્યું ગાંગુલીનું નિવેદન
Sourav Ganguly On Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું સૂર્યકુમારની ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પસંદગી ન થવા પર પ્રતિક્રિયા આવી છે. તેમનું કહેવું છે કે સૂર્યનો પણ સમય આવશે.
Nov 5, 2020, 08:24 PM ISTIND vs AUS: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, સિરાજ, વરૂણ ચક્રવર્તીને મળી તક
આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવ્યું છે.
BCCIએ મહિલા T20 ચેલેન્જની ટીમ અને કાર્યક્રમ કર્યો જાહેર
4 નવેમ્બરથી યૂએઈમાં મહિલા ટી20 ચેલેન્જ રમાશે. બોર્ડે ટીમ અને કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્રણ ટીમ અને ચાર મુકાબલા વાળી આ ટૂર્નામેન્ટની ફાઇનલ 9 નવેમ્બરે રમાશે.
Oct 11, 2020, 03:26 PM ISTT20 ક્રિકેટ- એક ઓવરમાં બે બાઉન્સર ફેંકવાની મંજૂરી મળવી જોઈએઃ ગાવસ્કર
મહાન ટેસ્ટ બેટ્સમેન અને ક્રિકેટ એક્સપર્ટ સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં બે બાઉન્સર ફેંકવાની મંજૂરી આપવી જોઈએ.
Oct 8, 2020, 05:02 PM ISTયૂએઈમાં રમાશે મહિલા આઈપીએલ, 4થી 9 નવેમ્બર યોજાશે મુકાબલા
Women Challenger Series 2020 Schedule: મહિલા ક્રિકેટની 'મિની આઈપીએલ' કહેવાતી ચેલેન્જર સિરીઝ સંયુક્ત અરબ અમીરાતમાં ચારથી નવ નવેમ્બર વચ્ચે રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના એક ઉચ્ચ અધિકારીએ બુધવારે તેની પુષ્ટિ કરી.
BCCIએ કરી મહિલા ટીમની નવી પસંદગી સમિતિની જાહેરાત, નીતૂ ડેવિડ ચીફ સિલેક્ટર
ભારતીય મહિલા ટીમની પસંદગીની જવાબદારી હવેથી નવી ટીમના હાથમાં હશે.
Sep 26, 2020, 08:16 PM ISTIPL 2020: હવે દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં પહોંચ્યો કોરોના, જાણો કોણ થયું સંક્રમિત
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. તેનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. તો બીજીતરફ ટૂર્નામેન્ટ પર કોરોના વાયરસનું સંકટ છવાયેલું છે.
Sep 7, 2020, 10:47 AM ISTસુનીલ ગાવસ્કરે કહ્યુ, 'કપિલ દેવ ભારતના સર્વકાલિન મહાન ક્રિકેટર
ગાવસ્કરે કહ્યુ કે, કપિલ દેવ બેટ અને બોલ બંન્નેથી ભારતીય ટીમને મેચ જીતાડવાની ક્ષમતા ધરાવતા હતા. તેઓ બોલથી વિકેટ લેતા હતા અને બેટથી આવીને આક્રમક બેટિંગ કરતા હતા.
Aug 27, 2020, 03:47 PM IST
જાણો કોણ છે ટાટા ગ્રુપ અને બાયજુનું સપનું તોડનાર dream11
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે આઈપીએલ 2020 માટે ટાઇટલ સ્પોન્સરના નામની જાહેરાત કરી દીધી છે.