બેઠકો

રાધનપુર અને બાયડની પેટા ચૂંટણીની તારીખો જાહેર, 21મી ઓક્ટોબરે થશે મતદાન

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની 3 વિધાનસભા બેઠક માંથી રાધનપુર અને બાયડ બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ બેઠકો પર ચાર બેઠકોની સાથે જ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી હતી જેમાંથી શનિવારે ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જોકે, આજે ફરીથી એક જાહેરાત કરી અને રાધનપુર અને બાયડની ચૂંટણી જાહેર કરાઈ છે.

Sep 22, 2019, 04:32 PM IST
Election Officers provided Special Training in Presence of Election Officers PT3M24S

જુઓ ગુજરાતમાં મતગણતરી પૂર્વે યોજવામાં આવી તાલીમ શિબિર

ગુજરાત: રાજ્યમાં લોકસભાની ૨૬ બેઠકોની મતગણતરીની તૈયારીઓ શરૂ, મતગણતરી સાથે જોડાયેલા તમામ ચૂંટણીની કર્મચારી અધિકારીઓને આપવામાં આવશે ખાસ તાલીમ. અમદાવાદની ગુજરાત કૉલેજમાં ૧૭મી મેના રોજ આપવામાં તાલીમ આપવામાં આવી. આદર્શ મતગણતરી કેન્દ્ર બનાવવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં અપાઈ તાલીમ.ધોળકા વિધાનસભા મત ગણતરી વખતે થયેલી અધિકારીઓની ભૂલો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

May 17, 2019, 04:20 PM IST
Election Officers provided Special Training for Gujarat LS Polls 2019 PT3M27S

જુઓ ગુજરાતમાં મતગણતરી પૂર્વે શું કરવામાં આવી ખાસ તૈયારીઓ

ગુજરાત: રાજ્યમાં લોકસભાની ૨૬ બેઠકોની મતગણતરીની તૈયારીઓ શરૂ, મતગણતરી સાથે જોડાયેલા તમામ ચૂંટણીની કર્મચારી અધિકારીઓને આપવામાં આવશે ખાસ તાલીમ. અમદાવાદની ગુજરાત કૉલેજમાં ૧૭મી મેના રોજ આપવામાં તાલીમ આપવામાં આવી. આદર્શ મતગણતરી કેન્દ્ર બનાવવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં અપાઈ તાલીમ.ધોળકા વિધાનસભા મત ગણતરી વખતે થયેલી અધિકારીઓની ભૂલો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

May 17, 2019, 03:40 PM IST
Election Officers will be provided Special Training for Gujarat LS Polls 2019 PT2M31S

અમદાવાદની ગુજરાત કોલેજમાં આપવામાં આવશે ચૂંટણી અધિકારીઓને ખાસ તાલીમ

ગુજરાત: રાજ્યમાં લોકસભાની ૨૬ બેઠકોની મતગણતરીની તૈયારીઓ શરૂ, મતગણતરી સાથે જોડાયેલા તમામ ચૂંટણીની કર્મચારી અધિકારીઓને આપવામાં આવશે ખાસ તાલીમ. અમદાવાદની ગુજરાત કૉલેજમાં આવતીકાલે ૧૭મી મેના રોજ આપવામાં આવશે તાલીમ. આદર્શ મતગણતરી કેન્દ્ર બનાવવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં અપાશે તાલીમ.ધોળકા વિધાનસભા મત ગણતરી વખતે થયેલી અધિકારીઓની ભૂલો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

May 16, 2019, 12:40 PM IST
LS Polls : Training of Officers in Presence of EC Authorities will be held PT54S

રાજ્યમાં મતગણતરીની તૈયારીઓ શરૂ,ચૂંટણી અધિકારીઓને આપવામાં આવશે ખાસ તાલીમ

ગુજરાત: રાજ્યમાં લોકસભાની ૨૬ બેઠકોની મતગણતરીની તૈયારીઓ શરૂ, મતગણતરી સાથે જોડાયેલા તમામ ચૂંટણીની કર્મચારી અધિકારીઓને આપવામાં આવશે ખાસ તાલીમ. અમદાવાદની ગુજરાત કૉલેજમાં આવતીકાલે ૧૭મી મેના રોજ આપવામાં આવશે તાલીમ. આદર્શ મતગણતરી કેન્દ્ર બનાવવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં અપાશે તાલીમ.ધોળકા વિધાનસભા મત ગણતરી વખતે થયેલી અધિકારીઓની ભૂલો ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

May 16, 2019, 10:45 AM IST

લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની 13 બેઠકો પર જાહેર થશે કોંગ્રેસના ઉમેદવાર

લોકસભાની ચંટણી માટે કોંગ્રેસ દ્વારા ગુજરાતની 13 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે મળતી માહિતી મુજબ કોંગ્રેસ 2 એપ્રિલે અન્ય 13 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. મહત્વનું છે, કે સોમવારે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળવાનો હોવાથી આ બેઠકમાં ઉમેદવારોના અંતિમ મહોર મારવા અંગેનો મહત્વનો નિર્ણય થઇ શકે છે. 

Mar 30, 2019, 11:35 PM IST

કોંગ્રેસનું લોકસભાની ચૂંટણી માટે મનોમંથન, જાણો ગુજરાતમાં કઇ સીટ પર કોની કેટલી મજબૂત પકડ

માં 9 બેઠકો પર કોંગ્રેસની જીતની શક્યતા વધુ હોવાના દાવો કર્યો તો 2 બેઠકો પર કોંગ્રેસ વધુ મહેનત કરે તો જીતની શક્યતા બતાવી. 10 બેઠકો પર ભાજપ મજબૂત હોવાની સ્થિતિ રજૂ કરાઇ. 

Oct 1, 2018, 01:03 PM IST