બેરોજગારી દર

મોદી સરકાર માટે એક સાથે 4 સારા સમાચાર, અર્થવ્યવસ્થા પાટા પર આવવા લાગી!

કોરોના સંકટને કારણે સૌથી વધુ ભારતીય અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો. પરંતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે એક બાદ એક ઇકોનોમી સાથે જોડાયેલા રાહત આપતા ચાર સમાચાર આવ્યા છે. 
 

Oct 1, 2020, 11:02 PM IST

હજુ પણ બેરોજગારી દર 24 ટકા, આગળ પણ શ્રમિકો માટે મુશ્કેલીભર્યા દિવસોઃ CMIE

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી  (CMIE) અનુસાર 17 મેએ સમાપ્ત થયેલા સપ્તાહમાં બેરોજગારી દર 24 ટકા કર્યો છે. CMIEના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થાને સુધારવામાં ઘણો સમય લાગી શકે છે. 
 

May 19, 2020, 06:44 PM IST

કાબુમાં નથી આવી રહી બેરોજગારી, ફેબ્રુઆરીમાં વધીને 4 મહિનાના ઉચ્ચ સ્તર 7.78% પર

ફેબ્રુઆરીમાં બેરોજગારી દર ચાર મહિનાના ઉચ્ચ સ્તર પર છે. બેરોજગારી દર આ સ્તર દેશની અર્થવ્યવસ્થામાં મંદીની અસરને દર્શાવે છે. પાછલા વર્ષે એક રિપોર્ટમાં તે વાત સામે આવી હતી કે વર્ષ 2019માં બેરોજગારી દર 45 વર્ષના ઉચ્ચ સ્તર પર છે. 
 

Mar 2, 2020, 06:38 PM IST