unemployment

વિકરાળ પ્રશ્ન: જો આ સમસ્યાનો ઉકેલ નહી આવે તો રંગીલા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનો રંગ ઉતરી જશે

સિરામિક ઉદ્યોગ દેશમાં લાખો લોકોને રોજગારી આપે છે. સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે. જો કે, છેલ્લા મહિનાઓમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસ તેમજ રોમટિરિયલ્સના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. અહીના કારખાનેદારો દ્વારા માલની માંગ ઘટી રહી હોવાથી તેના ઉત્પાદન ઉપર કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે. જેથી કરીને ધીમેધીમે કરતાં આજની તારીખે લગભગ ૩૦ ટકા જેટલું ઉત્પાદન ઘટી ગયું છે.

Nov 27, 2021, 10:01 PM IST

સુરતમાં સરકારી નોકરી માટે થઈ પડાપડી, હોમગાર્ડ બનવા મોટી સંખ્યામાં બેરોજગાર યુવકો પહોંચ્યા

સુરતમાં હોમગાર્ડ (government job) બનવા બેરોજગાર યુવાનોનો મેળો જામ્યો છે. દિવસે 300ના પગાર માટે ગ્રેજ્યુએટ યુવાનો સવારથી જ ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. 120 ગ્રેજ્યુએટ સહિત 600 યુવકો ફોર્મ લઈ ગયા ગયા છે. તો આજે પણ વહેલી સવારથી ફોર્મ માટે યુવાનોની લાઈનો લાગી છે. ગઈકાલે પ્રથમ દિવસે 760 યુવાનો ફોર્મ લઈ ગયા છે. 

Oct 23, 2021, 11:40 AM IST

UNEMPLOYMENT ALLOWANCE: બેરોજગારી ભથ્થા માટે કેવી રીતે કરાવવી નોંધણી? જાણો તમામ વિગતો 

બેરોજગારો માટે સરકાર બેરોજગારી ભથ્થું આપે છે. નોકરી છૂટી જાય તો તેનો ફાયદો લઈ શકાય છે. આ માટે સરકારે એક યોજના શરૂ કરી છે.

Sep 15, 2021, 09:43 AM IST

Rozgar Divas: વિજય રૂપાણીએ કહ્યું, કોરોનાનાં કપરા કાળમાં પણ ગુજરાતનો બેરોજગારી દર દેશમાં સૌથી નીચો

આજે આખું વિશ્વ કોરોના (Corona Virus) માં થભી ગયું છે જેને લીધે લાખો લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે ગુજરાત (Gujarat) માં નવું આશાનું કિરણ જાગ્યું છે. આજે 50000 ના બદલે 62 હજાર લોકોને નોકરી મળી રહી છે.

Aug 6, 2021, 01:11 PM IST

આ 15 જિલ્લામાં ગુજરાત સરકારે બે વર્ષમા એક પણ સરકારી નોકરી ન આપી

  • બેરોજગારીના આંકડાના માયાજાળમા અટવાઈ ગુજરાત સરકાર, બેરોજગારોનો આંકડો આપ્યા કરતા કંઈક મોટો છે 
  • રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા

Mar 7, 2021, 05:19 PM IST

નોટબંધીના ખોટો નિર્ણયને કારણે દેશમાં વધી બેરોજગારીઃ Manmohan Singh

પૂર્વ પ્રધાનમંત્રી ડો. સિંહે કોંગ્રેસના થિંક ટેંક રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેવલોપમેન્ટ સ્ટડીઝ દ્વારા વિકાસના મુદ્દા પર આયોજીત સંમેલનમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધિત કરી રહ્યા હતા. 

Mar 2, 2021, 08:31 PM IST

Sunil Grover Got Unemployed? જાણો કપિલના શોની 'ગુથ્થી' કેમ જ્યૂસ વેચવા બની મજબૂર

કોમેડી કિંગ સુનીલ ગ્રોવર રસ્તા પર જ્યૂસ વેચતા નજરે પડ્યાં છે. ક્યારેક જ્યૂસ તો ક્યારેક છોલે કુલ્ચા વેચતા નજરે પડી રહ્યાં છે સુનીલ ગ્રોવર, લોકો સવાલ કરી રહ્યાં છે કે શું તે બેરોજગાર થયા. પણ હકીકતમાં તે આજે પણ હેડલાઈન્સમાં છે. 

Feb 28, 2021, 12:19 PM IST

શેહશરમ રાખ્યા વગર બેરોજગાર બનેલા રાજકોટના ટ્યુશન સંચાલકે શરૂ કરી પાણીપુરીની લારી

  • ટયુશન કલાસીસ સંચાલક બન્યા પાણીપુરી વિક્રેતા
  • દશ મહિનાથી ટ્યુશનક્લાસ બંધ થતા શિક્ષકે ઘરનું ગુજરાન ચલાવવા શરૂ કરી પાણીપુરીની લારી
  • પાણીપુરી કેવી રીતે બનાવવી તે શીખવા શિક્ષકે લીધો યુટ્યુબનો સહારો
  • M.Com સુધીનો અભ્યાસ કરેલા યુવાને સેહશરમ રાખ્યા વિના શરૂ કરી પાણીપુરીની લારી

Dec 29, 2020, 07:58 AM IST

ધક્કા ખાવા છતાં પણ નોકરી ન મળતા એન્જિનિયર ભાઈ-બહેનોએ શરૂ કર્યો ચાનો સ્ટોલ

પરિવારજનોએ પેટે પાટા બાંધી ભાઈ-બહેનને એન્જિનિયર બનાવ્યા હતા, પરંતુ નોકરી ન મળતા અમદાવાદી ભાઈ-બહેન પિતાના પગલે ચાનો સ્ટોલ શરૂ કરવા મજબૂર બન્યા 

Dec 17, 2020, 12:26 PM IST

સુરતમાં એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા, બે લોકોની ધરપકડ

સુરતના કતારગામ વિસ્તારમાં મંગળવારે મોડીરાત્રે જમવા બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ હત્યાના ગુનામાં પોલીસે હત્યારા ભાઈ સહિત બે લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Oct 14, 2020, 07:05 PM IST

મોદી સરકાર માટે એક સાથે 4 સારા સમાચાર, અર્થવ્યવસ્થા પાટા પર આવવા લાગી!

કોરોના સંકટને કારણે સૌથી વધુ ભારતીય અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો. પરંતુ ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે એક બાદ એક ઇકોનોમી સાથે જોડાયેલા રાહત આપતા ચાર સમાચાર આવ્યા છે. 
 

Oct 1, 2020, 11:02 PM IST

લોકડાઉનમાં ગુમાવી નોકરી, પરંતુ દિવ્યાંગ કપલે ફરસાણ વેચીને પોતાને આત્મનિર્ભર બનાવ્યા

  • અશ્વિન ઠક્કર અમદાવાદની એક હોટલમાં ટેલિફોન ઓપરેટરની નોકરી કરતા હતા. પરંતુ લોકડાઉનમાં હોટલનો વેપાર ઠપ્પ થતાં તેઓને નોકરી ગુમાવવી પડી હતી.
  • કોઈના પર નિર્ભર રહેવાને બદલે તેઓએ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ તેઓને ફળ્યો હતો

Sep 13, 2020, 05:24 PM IST

લોકડાઉનને કારણે આ ઇન્ડસ્ટ્રીને લાખો-કરોડો રૂપિયાનું નુકશાન, મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થવાની આશંકા

લોકડાઉનમાં મોટી સંખ્યામાં લગ્ન તથા પ્રદર્શનના બુકિંગ કેન્સલ થવાને કારણે કેટરિંગ, મંડપ ડેકોરેટર્સ, પાર્ટી-પ્લોટ, ફોટોગ્રાફી સહિતના તમામ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સંકળાયેલા બિઝનેસિસને જંગી નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

Sep 7, 2020, 07:59 PM IST

જો તમે બેરોજગાર છો તો મોદી સરકારને જણાવો, માત્ર 15 દિવસમાં મળવા લાગશે પૈસા

જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા ESICની વેબસાઇટ પર જઈને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજીસ્ટ્રેશન કરવું પડશે. 
 

Aug 22, 2020, 09:34 PM IST

2 કરોડ નોકરીઓનું આપ્યું હતું વચન, 14 કરોડ થઈ ગયા બેરોજગાર, રાહુલનો PM પર હુમલો

રાહુલ ગાંધીએ કહ્યુ કે, જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા હતા તો તેમણે દેશના યુવાઓને વચન આપ્યું હતું કે, 2 કરોડ યુવાઓને રોજગાર આપશે પરંતુ તેમની  નીતિઓથી 14 કરોડ લોકો બેરોજગાર થઈ ગયા. 

Aug 9, 2020, 03:30 PM IST

પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજનાની ફેક વેબસાઇટથી ઠગાઇ, જાણો શું છે સમગ્ર મામલો

પ્રધાનમંત્રી બેકારી ભથ્થું યોજના દ્વારા ઠગાઇ કરવા માટે બનાવવામાં આવેલી એક ફેક વેબસાઇટને દિલ્હી પોલીસ (Delhi Police)ની સાયબર સેલ (Cyber cell)એ બંધ કરાવી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ફેક વેબસાઇટથી કોઇ ઠગાઇનો શિકાર થયા નથી. પોલીસે આ મામલો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને વેબસાઇટ બનાવનારની જાણકારી ગુગલ પાસેથી માંગાવવામાં આવી છે.

Jul 24, 2020, 11:34 PM IST

બીજા વિશ્વયુદ્ધથી ભયાનક સ્તર પર પહોંચ્યો અમેરીકામાં બેરોજગારી દર: ફેડરલ રિઝર્વ

અમેરિકામાં બેરોજગારી દર બીજા વિશ્વ યુદ્ધથી પણ ભાયનક સ્તર પર પહોંચી ગઈ છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર કોરોના વાયરસ મહામારીના કારણે આ હાલ જોવા મળી રહ્યાં છે. અમેરિકાની કેન્દ્રીય બેંકે તેમના નાણાકીય નીતિ અહેવાલને કોંગ્રેસમાં રજૂ કરતા આ વાત કરી હતી.

Jun 13, 2020, 05:43 PM IST

હજુ પણ બેરોજગારી દર 24 ટકા, આગળ પણ શ્રમિકો માટે મુશ્કેલીભર્યા દિવસોઃ CMIE

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી  (CMIE) અનુસાર 17 મેએ સમાપ્ત થયેલા સપ્તાહમાં બેરોજગારી દર 24 ટકા કર્યો છે. CMIEના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અર્થવ્યવસ્થાને સુધારવામાં ઘણો સમય લાગી શકે છે. 
 

May 19, 2020, 06:44 PM IST
Gandhinagar: Virji Thummar's Statement On Unemployment PT3M28S

ગાંધીનગર: બેરોજગારી પર વિરજી ઠુંમરનું નિવેદન

બેરોજગરીના આંકડાઓ અંગે વિરજી ઠુમ્મરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર છેલ્લા બે વર્ષમાં માત્ર 2230 યુવાઓને જ સરકારી નોકરી આપી શકી છે. રોજગારી આપવામાં સરકાર યુવાઓ સાથે મશ્કરી કરે છે. ગ્રેજ્યુએટ થયેલ યુવાન નોકરી માટે વલખા મારે છે. નોકરી માંગનારને સરકાર પકોડા તળવાનું કહે છે.

Feb 28, 2020, 06:05 PM IST
Presentation To Congress Governor On Children Death, Inflation And Unemployment PT3M8S

બાળકોના મોત, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસની રાજ્યપાલને રજૂઆત

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં બાળકોના મૃત્યુ ને રોકવાના પ્રયત્નો કરવામાં આવે તેવી માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યો સહિતની પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું.

Jan 8, 2020, 08:20 PM IST