બોમ્બ બ્લાસ્ટ

અફઘાનિસ્તાનમાં બ્લાસ્ટ- ICCના અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું નિધન

અફઘાનિસ્તાનમાં થયેલા એક બોમ્બ બ્લાસ્ટની ઝપેટમાં આવવાથી આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કરનાર આઈસીસી અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું નિધન થયું છે. 

Oct 3, 2020, 11:18 PM IST

2008માં આજના દિવસે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ બોમ્બ બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું હતું

26 જુલાઈ 2008.... સિવિલ હોસ્પિટલમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. એ ગોઝારો દિવસ... કદાચ આ દિવસ સૌ ભૂલવા માંગે છે, પરંતુ ભુલી શકાય તેમ નથી. ઘટનાને 4380 દિવસ વીતી ગયા એ ઘટનાને.... બોમ્બ બ્લાસ્ટના એ ગોઝારા દિવસ પૂરતી આખી સિવિલ હોસ્પિટલ હતપ્રભ થઈ ગઈ હતી. પણ બીજી જ મિનીટથી તંત્ર દોડતુ થઈ ગયું હતું. સિવિલ હોસ્પિટલમાં તમામ સ્ટાફ 15 મિનિટમાં જ ફરજ પર દોડી આવ્યો હતો.

Jul 26, 2020, 04:21 PM IST

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથ સમારોહની પાસે બ્લાસ્ટ, ફાયરિંગ

અશરફ ગનીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. તેમના શપથ સમારોહથી થોડે દૂર બ્લાસ્ટ અને ફાયરિંગની ઘટના પણ બની છે. બ્લાસ્ટના અવાજ બાદ પણ તેમણે પોતાનું સંબોધન જારી રાખ્યું હતું. 

Mar 9, 2020, 05:47 PM IST

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, 10 લોકોના મોત, 35 ઈજાગ્રસ્ત

ક્વેટા બલુચિસ્તાન પ્રાંતની રાજધાની છે, જેની સરહદ અફઘાનિસ્તાન ઇરાન સાથે પણ લાગે છે.
 

Feb 17, 2020, 08:18 PM IST

લખનઉની CJM કોર્ટમાં વકીલ પર પર દેશી બોમ્બથી હુમલો, જીવતા બોમ્બ પણ મળી આવ્યાં

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વઝીરગંજ કચેરીમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. જેમાં અનેક વકીલો ઘાયલ થયા છે. પોલીસે સીજેએમ કોર્ટની બહાર ત્રણ જીવતા બોમ્બ પણ જપ્ત કર્યા છે.

Feb 13, 2020, 01:27 PM IST

ગણતંત્ર દિવસ પર અસમમાં 4 બ્લાસ્ટ, મુખ્યમંત્રીએ ઘટનાને ગણાવ્યું કાયર કૃત્ય

ગણતંત્ર દિવસ (Republic Day) ના અવસર પર રવિવારે અસમ (Assam)માં ચાર બ્લાસ્ટ થયા. જોકે સદનસીબે આ બ્લાસ્ટ કોઇ જાનહાનિના સમાચાર નથી. જ્યાં ત્રણ બ્લાસ્ટ ત્રણ ડિબ્રૂગઢ જિલ્લામાં થયા, તો બીજી તરફ એક બ્લાસ્ટ ચરાઇદેવમાં થયો. 

Jan 26, 2020, 12:24 PM IST

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા, બોમ્બ બ્લાસ્ટમાં 3 TMC કાર્યકર્તાઓના મોત

પશ્ચિમ બંગાળમાં જગ્યા-જગ્યા પર હિંસા રોકાવવાનું નામ લઇ રહી નથી. પશ્ચિમ બંગાળમાં શુક્રવારે મુર્શિદાબાદના ડોમકલમાં કુચિયામોડા ગામમાં બે પક્ષોમાં ફરી એકવાર હિંસા જોવા મળી હતી. ડોમકલમાં મોડી રાત્રે બોમ્બ બ્લાસ્ટ અને ફાયરિંગના કારણે ત્રણ લોકોના મોત થયા છે.

Jun 15, 2019, 12:03 PM IST

પઠાણકોટ રેલવે સ્ટેશન પર ISIની નજર, બ્લાસ્ટ કરવાનો હતો પ્લાનિંગ: સૂત્ર

જમ્મૂ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIના અહેવાલથી ફિરોઝપુર ડિવીઝન હેઠળ આવનાર પઠાણકોટ શહેરમાં અને કેંટ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી આપવામાં આવી છે. આ ધમકીની ગંભીરતાને જોતા ફિરોઝપુર રેલ ડિવીઝનથી બધી રેલવે સ્ટેશનોમાં સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

May 27, 2019, 04:44 PM IST
ISIS Release Vedio Of Suicide Bombers Of Srilanka Easter Day Attacks PT1M21S

શ્રીલંકા બ્લાસ્ટ: ISISએ રિલીઝ કર્યો સ્યુસાઇડ બોમ્બરનો વીડિયો

શ્રીલંકા બ્લાસ્ટ: આઇએસઆઇએસએ શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વિકારી લીધી છે. આઇએસઆઇએસએ સુસ્યાઇડ બોમ્બરનો વિડીયો જાહેર કર્યો. સેન્ટ સેબેસ્ટિયન ચર્ચમાં બ્લાસ્ટનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં આત્મઘાતી પીઠ પર વિસ્ફોટકોથી ભરેલી બેગ લઇને જતો જોવા મળે છે.

Apr 24, 2019, 10:25 AM IST

શ્રીલંકામાં શ્રેણીબદ્ધ 8 વિસ્ફોટ, 207થી વધારે લોકોનાં મોત, શ્રીલંકામાં અરાજક સ્થિતી

કોલંબો અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં ઇસ્ટર પર્વ દરમિયાન બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકામાં પાંચ બ્લાસ્ટ થયા હતા જેમાંથી ત્રણ ચર્ચમાં, જ્યારે બે અન્ય હોટલોમાં  થયા હતા. આ બ્લાસ્ટમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. 

Apr 21, 2019, 10:36 AM IST

સમજોતા એક્સપ્રેસ મુદ્દે 14 માર્ચ સુધી સુનવણી ટળી, અસીમાનંદ છે મુખ્ય આરોપી

સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મામલે એનઆઇએ અને બચાવ પક્ષની વચ્ચે ફાઇનલ ચર્ચા થઇ ગઇ છે. ત્યારબાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત કર્યો છે. તેમણે જણાવ્યું કે 26 જૂલાઇ 2010માં આ મામલો NIAને સોંપવામાં આવ્યા હતો.

Mar 11, 2019, 03:10 PM IST

સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસ: કોર્ટ આજે આપી શકે છે ચૂકાદો, થયા હતા 68 ના મોત

સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ મામલે પંચકુલાની સ્પેશિયલ એનઆઇએ કોર્ટ આજે (11 માર્ચ) નિર્ણય સંભળાવી શકે છે. આ કેસમાં ચર્ચા થયા બાદ કોર્ટે તેમનો નિર્ણય સુરક્ષિત કર્યો હતો.

Mar 11, 2019, 10:06 AM IST

PoKમાં એર સ્ટ્રાઇક માટે ગ્વાલિયર, આગરા અને બઠિંડાથી ઉડ્યા હતા ફાઇટર પ્લેન

આ સંપૂર્ણ હુમલા વિશે વાયુસેનાના અધિકારીઓએ એનએસએ અજીત ડોવાલ અને પીએમ મોદીને પહેલી જાણકારી આપવામાં આવી હતી. વાયુસેનાએ તેમના એક એક પગલા વિશે પ્રેઝન્ટેશનના માધ્યમથી એનએસએ અને પીએમને જણાવ્યું હતું.

Feb 26, 2019, 04:22 PM IST

રાત્રે 3 વાગે ભારતીય વિમાનોએ ઘડબડાટી બોલાવી, સંભળાયો બ્લાસ્ટનો અવાજ: ઘટનાના સાક્ષીઓ

Indian Air Force Attack On Pakistan: ભારતીય વાયુ સેનાએ ‘મિરાજ-2000’ સહિત અન્ય ફાઇટર પ્લેનની મદદથી પાકિસ્તાનની સીમામાં અંદર ઘૂસી આતંકવાદીઓના અડ્ડા પર મગળવાર વહેલી સવારે હવાઇ હુમલો કર્યો હતો. 

Feb 26, 2019, 03:19 PM IST

Pokમાં ભારતીય વાયુસેનાએ આતંકી કેમ્પોને ‘ઇન બોમ્બ’થી કર્યા નષ્ટ, ઓપરેશનનું કર્યું વીડિયો રેકોર્ડિંગ

ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે વહેલી સવારે પાક અધિકૃત કાશ્મીર (PoK)માં હવાઇ કાર્યવાહી કરી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડાઓને નષ્ટ કર્યા દરમિયાન આ સંપૂર્ણ ઓપરેશનનું વીડિયો રેકોડિંગ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન લડાકુ વિમાન જેગુઆરે આ સંપૂર્ણ ઓપરેશનનું રેકોર્ડિંગ કર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ લેઝર ગાઇડેડ બોમ્બ દ્વારા હવાઇ કાર્યવાહી કરી, જેમાં 200થી 300 આતંકીઓ માર્યા ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના આતંકી માર્યા ગયા છે.

Feb 26, 2019, 12:08 PM IST

LoC: એર ડિફેન્સ સિસ્ટમ એલર્ટ, પાક એરફોર્સની કોઇ પણ પ્રતિક્રિયાનો જવાબ આપવાના આદેશ

ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે વહેલી સવારે પાક અધિકૃત કાશ્મીર (PoK)માં હવાઇ કાર્યવાહી કરી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડાઓને નષ્ટ કર્યા બાદ ઇન્ડિયન એરફોર્સ હાઇએલર્ટ પર છે. ભારત તરફથી તેમના વાયુસેનાની દરેક એર ડિફેન્સ સિસ્ટમોનો આતંરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી પર હાઇએલર્ટના આદેશ આપ્યા છે. સાથે જ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જો પાકિસ્તાની એરફોર્સ કોઇ પણ કાર્યવાહી કરે છે, તો તેનો તાત્કાલીક જવાબ આપવામાં આવે. ન્યુઝ એજન્સી ANIએ આ જાણાકારી આપી છે.

Feb 26, 2019, 11:13 AM IST

જે ‘મિરાજ-2000’એ પાકિસ્તાનમાં મચાવી તબાહી, જાણો તેની 10 લાક્ષણિકતાઓ

એરફોર્સે આતંકવીદઓના અડ્ડાને નિશાન બનાવતા મોટા પ્રમાણમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર વાયુસેનાએ 12 ‘મિરાજ-2000’ વિમાનથી જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે.

Feb 26, 2019, 10:29 AM IST

Live: ભારતીય વાયુસેનાએ PoKમાં કેવી રીતે કરી સર્જિકલ સ્ટ્રાઇક-2, થોડીવારમાં થશે ખુલાસો

ભારતીય વાયુસેનાની તરફથી કરવામાં આવેલી ‘સર્જિકલ સ્ટ્રાઇક-2’માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જૈશના આતંકી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ બ્લાસ્ટ કર્યા છે.

Feb 26, 2019, 09:50 AM IST

પુલવામા હુમલાનો ભારતે લીધો બદલો, પાકિસ્તાનમાં ઘૂસીને ઝીંક્યા 1000 KG બોમ્બ

ભારતીય વાયુસેનાએ આજે સવારે 03:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નષ્ટ કરી દીધા છે.

Feb 26, 2019, 08:50 AM IST

2007 હૈદ્વાબાદ બ્લાસ્ટ કેસમાં બે દોષી, 10 સપ્ટેમ્બરે સંભળાવાશે સજા

મંગળવારે સુનાવણી દરમિયાન NIAની વિશેષ કોર્ટે પાંચમાંથી બે આરોપીઓ ફારૂક શર્ફુદ્દીન તર્કિશ અને મો.સાદિક ઇસરાર શેખને છોડી મુક્યા છે

Sep 4, 2018, 12:25 PM IST