બ્રિજેશ પટેલ

BCCI Elections: અધ્યક્ષ માટે નામ નક્કી થવા પર બોલ્યા ગાંગુલી, આ કામ કરીશું પહેલા

ટીમ ઇનિડ્યાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ક્રિકેટની સૌથી મોટી સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે તે નક્કી છે. જ્યારે ચૂંટણી પ્રક્રિયા પૂરી થવામાં ઓછામાં ઓછો એક અઠવાડીયાનો સમય પણ સમય બાકી છે

Oct 14, 2019, 12:49 PM IST

સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ પદ માટે લગભગ નક્કી, આ દિગ્ગજોને પણ મળી શકે છે મોટા પદ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ  બોર્ડ (BCCI)માં ફેરફારનો દોર જોવા મળી રહ્યો છે. આગામી 23મી ઓક્ટોબરે નવા  બંધારણ મુજબ ચૂંટણી થવા જઈ રહી છે. આવનારી 23મી ઓક્ટોબરે મુંબઈમાં થનારી BCCI AGM મીટિંગમાં એ વાતનો નિર્ણય લેવાઈ શકે છેકે આગામી BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીને બનાવવામાં આવે. હાલ ગાંગુલી કોલકાતા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે. 

Oct 14, 2019, 07:59 AM IST

શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર આપતો આશા પટેલનો ઓડિયો વાયરલ

આશા પટેલનો શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર કરતો ઓડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. જોકે આ ઓડિયો ક્લિપની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી, આ ઓડીયોમાં શહીદ પાટીદાર પરિવારોને રૂપિયા અને નોકરી આપવાની ઓફરના બદલે માત્ર એક વ્યક્તિને રૂપિયા આપીને બાકીના પરિવારોને રાજી કરીને બનાસકાંઠા બેઠક પર સેટિંગ કરવાની ચર્ચા થઈ રહી છે   

Apr 19, 2019, 05:20 PM IST