हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભષ્ટ્રાચાર
ભષ્ટ્રાચાર News
રાજકોટ
રાજકોટ: સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં કરોડોના ભષ્ટ્રચારનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલના નવ નિર્મિત બિલ્ડિંગમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ આક્ષેપ લગાવ્યો હતો. આજે ગાયત્રીબા વાઘેલાએ નવ નિર્માણ થયેલા સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગનું સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું.
Oct 20,2019, 23:45 PM IST
વડોદરા
વડોદરા: ડભોઇમાં વરસાદ બાદની તારાજી, માર્ગ ધોવાતા 10 ગામ સપર્ક વિહોણા
ગત મોડી રાત્રેથી પડી રહેલા ભારે વરસાદને લઇને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ત્યારે વડોદરાના ડભોઇ તાલુકો પણ ભારે તારાજી સર્જાઇ છે. ડભોઈ તાલુકાના દસ ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. જ્યારે બીજી બાજુ ચાંદોદથી કરનાડી ને જોડતો માર્ગ ધોવાઈ ચૂકયો છે. જેને લઇ તંત્રની ભ્રષ્ટાચારની પોલ છતી થઇ હતી.
Aug 4,2019, 22:17 PM IST
મગફળી કૌંભાંડ
મગફળી કાંડ મુદ્દે આગામી વિધાનસભાના સત્રને ગજવવાની કોંગ્રેસે કરી તૈયારી
ગુજરાતમાં મુખ્યમંત્રીના સીધા આશીર્વાદથી મગફળી કૌંભાડ ચાલી રહ્યુ છે. જે મુદ્દો કોંગ્રેસ અગામી વિધાનસભા સત્રમાં પુરવા સાથે આક્રમકતાથી ઉઠાવશે. આ નિવેદવ આપતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમણે ઉમેર્યુ કે, ગાંધીધામમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી અને રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો ગાંધીધામ જેવી જ સ્થિતિ દરેક જગ્યાએ છે.
Jun 22,2019, 17:22 PM IST
વડોદરા
વડોદરા: કોર્પોરેશને બનાવેલા આવાસ મકાનોમાં ભષ્ટ્રાચારનો આરોપ
વડોદરા કોર્પોરેશને બનાવેલા આવાસ યોજનામાં ફરી એકવાર ભ્રષ્ટ્રાચાર સામે આવ્યો છે. કિશનવાડીમાં બનાવેલા નૂર્મના મકાનમાં સ્લેબનો ભાગ ધરાશાયી થતા મકાનમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો છે. માત્ર 7 વર્ષ પહેલા બનાવેલા મકાનો જર્જરીત થતા લોકોએ ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો છે.
May 2,2019, 15:51 PM IST
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરનો પાટણમાં વિરોધ, સમાજના નામે રૂપિયા લઇને ભષ્ટ્રાચારનો આરોપ
પાટણ જિલ્લામાં અલ્પેશ ઠાકોરનો વિરોધ ઠાકોર સમાજ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમાજના નામે રૂપિયા ઉઘરાવીને સમાજને ગુમરાહ કરવાના આક્ષેપો અને વાયદા તથા વચનો આપીને સમાજના નામે કરી રાજનીતિ કરી હોવાના પાટણના ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
Apr 13,2019, 17:03 PM IST
મગપળી
મગફળી ખરીદીમાં ફરી વાર સામે આવ્યો ભષ્ટ્રાચાર, ઝડપાયો લાંચિયો અધિકારી
ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ફરી ભષ્ટ્રાચાર સામે આવ્યો છે. જૂના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીમાં અધિકારી દ્રારા ખેડૂતનો ઝડપથી વારો લેવા માટે મગફળીની લાંચ માંગવામાં આવી હતી. જો કે આખી ધટનાનો વિડીયો વાયરલ થતા સરકાર હરકતમાં આવી અને લાંચ માંગનાર અધિકારીને સસ્પેન્ડ કરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. ત્યારે જુઓ કઇ રીતે ટેકાના ભાવની ખરીદીમાં ચાલે છે.
Jan 6,2019, 22:24 PM IST
Trending news
Maharashtra
ભત્રીજાના ખુલાસા પર શરદ પવારની સ્પષ્ટતા, 5 વર્ષ પહેલા અદાણી હાઉસમાં શું થયું હતું?
Kapil Sharma show
નવજોત સિંહ સિદ્ધુએ શા માટે છોડ્યો કપિલ શર્માનો શો ? 5 વર્ષે પહેલીવાર મૌન તોડ્યું
Gujarat Tourism
ગુજરાતનું નવુ આકર્ષણ બનશે સિંહ આકારનું ભવ્ય મંદિર, પાકિસ્તાનથી આવશે માતાજીની જ્યોત
Viral Video
હવે કેનેડાને જ બનાવી દેશે ખાલિસ્તાન? ગોરાઓને ઘૂસણખોર કહીને ચેતવણી આપવા લાગ્યા
Dakor Temple
દેવ દિવાળીએ ડાકોર મંદિરથી આવી મોટી ખબર, ભક્તો હવે શિખર પર ધજા ચડાવી શકશે
Patidar Samaj
પાટીદારો દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન! વર-કન્યા માટે 18.60 કરોડનો વીમો ઉતારાયો
guru chandra yuti
શક્તિશાળી રાજયોગ બન્યો; આજથી આ 3 રાશિવાળાને ચારેકોરથી થશે બસ લાભ જ લાભ
devdiwali
દેવ દિવાળી પર કેટલાં દીવા પ્રગટાવવા જોઈએ? જાણો શું છે તેની પાછળનું પૌરાણિક કારણ
BSNL
BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ આ સેવા
accident
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારના 3 ના મોત