ભારતીય નાગરિક

વિદેશ મંત્રાલયે કહ્યું- અમારા નાગરિકોને આતંકવાદી કહીને પાકિસ્તાન પ્રચાર ન કરે

દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું- અમે પાકિસ્તાન સરકારને પ્રશાંત અને બારીલાલ નામના ભારતીય નાગરિકોને તુરંત કાઉન્સેલર સાથે મુલાકાતની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. 

Nov 21, 2019, 06:01 PM IST

આ 20 દેશમાં ભારતીય નાગરિકો વગર વિઝાએ ફરવા માટે જઈ શકે છે!

બ્રાઝીલ જ એક એવો દેશ નથી જ્યાં ભારતીયોને વિઝા લેવાની અનિવાર્યતા નથી. વિશ્વમાં કુલ 58 દેશ એવા છે જ્યાં જવા માટે ભારતીય નાગરિકોને વિઝા લેવાની જરૂર પડતી નથી. એટલે કે, આમાંથી કેટલાક દેશ એવા છે જ્યાં તમારે માત્ર 6 મહિના જૂનો પાસપોર્ટ લઈને પહોંચી જવાનું છે અને નક્કી થયેલા દિવસ સુધી તમે ત્યાં વગર વિઝાએ રહી શકો છો તો વળી કેટલાક દેશમાં તમને વિઝા ઓન એરાઈવલ એટલે કે જે-તે દેશમાં પહોંચ્યા પછી એરપોર્ટ પર જ વિઝા આપી દેવામાં આવે છે. 
 

Oct 26, 2019, 12:00 AM IST

દક્ષિણ આફ્રિકાના જ્યોનીસબર્ગ સીટીમાં મૂળ ભારતના બે સગા ભાઇ પર હુમલો

દક્ષિણ આફ્રિકામાં વધુ એક ભારતીય નાગરિક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના જહોનીસબર્ગ ટાઉનમાં બે સગા ભાઇઓ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. નિગ્રો જાતિના લોકો દ્વારા મૂળ ભારતીય યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે લૂટના ઇરાદે બંન્ને ભાઇઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. 

Aug 26, 2019, 10:46 PM IST

10 કલાકમાં 3 આતંકવાદી હુમલા: બારામુલામાં 1 નાગરિકનું મોત

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ પોતાની કાયરતાપુર્ણ હરકતો ચાલુ જ રાખી છે, એક નાગરિકનું મોત નિપજ્યું છે

Mar 30, 2019, 11:30 PM IST

અફઘાનિસ્તાનઃ તાલિબાને સરકારી કર્મચારી સમજીને કર્યું ભારતીય એન્જિનિયરોનું અપહરણ, સરકાર એલર્ટ

અફઘાનિસ્તાનના બાઘલાન વિસ્તારમાં રવિવારે સવારે અપહરણ કરવામાં આવ્યું છે. આ તમામ એક ભારતીય કંપનીના કર્મચારી છે, જે ત્યાંના વિસ્તારમાં વિજળીનું સ્બ-સ્ટેશન ચલાવે છે. 

May 6, 2018, 10:23 PM IST