ભારતીય વાયુસેના

ગરમ કપડા, હીટર, તંબુ... લદ્દાખમાં શિયાળામાં ચીન સામે મોરચો સંભાળવાની સેનાએ કરી તૈયારી

એક સીનિયર આર્મી અધિકારીએ કહ્યું કે, એલએસી પર ડિપ્લોયમેન્ટ લાંબુ ચાલે તે અમે ઈચ્છતા નથી, પરંતુ જો આવી સ્થિતિ યથાવત રહી તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 

Sep 15, 2020, 10:31 PM IST

ભારતીય વાયુસેનામાં રાફેલની એન્ટ્રીથી ધોની ઉત્સાહિત, ટ્વિટર પર વ્યક્ત કરી ખુશી

ભારતીય વાયુ સેનામાં રાફેલ લડાકૂ વિમાન ઔપચારિક રૂપથી થયું સામેલ, લેફ્ટિનેન્ટ કર્નલ એમએસ ધોનીએ ટ્વીટ કરીને આપી શુભેચ્છા.
 

Sep 10, 2020, 03:11 PM IST

આપણી સરહદો પર જે માહોલ બનાવવામાં આવ્યો છે.... રાફેલથી રક્ષામંત્રીની ચીનને ચેતવણી

રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સ્પષ્ટ શબ્દોમાં ચીનને ચેતવણી આપી છે. લડાકૂ વિમાન રાફેલને ભારતીય વાયુસેનામાં ઔપચારિક રૂપથી સામેલ થવાના સમારોહમાં રાજનાથે કહ્યુ કે, આ મલ્ટીરોલ ફાઇટર જેટ દુશ્મનોને જવાબ આપવા માટે પૂરતા છે. 
 

Sep 10, 2020, 12:16 PM IST

ફ્રાન્સના રાફેલ કરતા પણ ભારતનું રાફેલ વધુ દમદાર, જાણો કેવી રીતે?

ભારત માટે જે રાફેલ વિમાન તૈયાર કરાયું છે તેમાં મીટિઅર અને સ્કાલ્પ મિસાઈલથી સજ્જ કરવામાં આવ્યું છે. જેના કારણે તે અત્યંત ખતરનાક થઈ ગયું છે. આ બંને મિસાઈલથી સજ્જ રાફેલ વિમાન ભારત માટે ગેમચેન્જર સાબિત થશે. 
 

Sep 10, 2020, 11:28 AM IST

રાફેલની આ ક્ષમતા તેને બનાવે છે સૌથી શક્તિશાળી ફાઇટર જેટ, જાણો તેની 10 વિશેષતાઓ

ભારતીય સેના ઘાતક હથિયાર પરમાણુ હુમલા માટે સક્ષમ પહેલા પણ હતી પરંતુ હવે વાયુસેનાનું બાહુબલી રાફેલ ભારતની તાકાત વધુ મજબૂત કરશે. રાફેલની પરમાણુ મિસાઇલ લઈ જવાની ક્ષમતા તેને ખાસ બનાવે છે. 

Sep 10, 2020, 10:57 AM IST

હિન્દ મહાસાગરમાં અમેરિકાના સૌથી ઘાતક 'બી-2 બોમ્બર જેટ' તૈનાત, કોઈ પણ ચાલાકી ચીનને હવે ભારે પડશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની દોસ્તી ચીનને ખુબ ભારે પડવાની છે. લદાખમાં ચીને (China)  જે નાપાક હરકત કરી છે, તેવી હવે કોઈ પણ હરકત જો તેણે કરી તો ચીનને આગળ પણ જડબાતોડ જવાબ મળશે. કારણ કે હિન્દ મહાસાગરમાં અમેરિકા (America) ના સૌથી ઘાતક વિમાન બી-2ની પધરામણી થઈ ગઈ છે. જેની તૈનાતી માત્રથી ચીન ફફડી ઉઠ્યું છે. 

Aug 14, 2020, 11:29 AM IST

રાફેલના સ્વાગત માટે દેશ તૈયાર, આજે અંબાલા એરબેઝ પહોંચશે ફાઈટર જેટ, વાયુસેના પ્રમુખ કરશે રિસિવ

Welcome Rafale :  વાયુસેનાના સૂત્રોએ કહ્યુ, એરફોર્સ ચીફ બુધવારે યુદ્ધક વિમાનોને રિસીવ કરવા અંબાલામાં હશે. કાર્યક્રમ પ્રમાણે પાંચેય રાફેલ યૂએઈના એરબેઝથી સવારે 11 કલાકે ભારત માટે ઉડાન ભરશે. 

Jul 28, 2020, 11:51 PM IST

29 જુલાઈએ અંબાલા પહોંચશે રાફેલ, એરફોર્સ બેઝની આસપાસ કલમ 144 લાગૂ

રાફેલ વિમાન 27 જુલાઈએ ફ્રાન્સથી ભારત માટે રવાના થયા હતા. 5 રાફેલ 29 જુલાઈએ અંબાલા એરફોર્સમાં સામેલ થશે. 
 

Jul 28, 2020, 04:19 PM IST

UAE પહોંચ્યા પાંચેય રાફેલ વિમાન, જાણો ભારતમાં ક્યારે થશે લેન્ડિંગ

 ફ્રાન્સથી આવી રહેલા પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) પહોંચી ચુક્યો છે. ફ્રાન્સના મેરિનેક એરબેઝથી ભારત માટે ઉડાન ભરનાર રાફેલ વિમાનોએ સતત 7 કલાક સુધી ઉડાન ભરી છે. 

Jul 27, 2020, 09:06 PM IST

પ્રતીક્ષા થઈ પૂરી! ફ્રાંસના એરબેસથી આજે ભારત માટે ઉડશે 5 રાફેલ વિમાન

આખરે પ્રતિક્ષા પુરી થઇ. દુનિયાના સૌથી તાકતવર લડાકૂ વિમાન રફાલ ભારત આવવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ફ્રાંસના એરબેસથી રફાલ વિમાન ભારત માટે ઉડશે.

Jul 27, 2020, 07:41 AM IST

ચીન સાથે તણાવ વધ્યો, ના ફિંગર-4થી હટ્યું, ફિંગર-5થી દૂર ન કરી મોરચાબંધી

ચીન સાથે તણાવ વધતો જાય છે. 14 જુલાઇના રોજ 14 કલાકથી વધુ સમય સુધી ચાલેલી કોર કમાંડર સ્તરની ચર્ચા બાદ ચીને સેનાઓની પરસ્પર કરવામાં આવેલા વાયદાઓની અમલ ન કરી નથી. પેંગોગ ઝીલમાં ફિંગર 4 પહાડી પર ચીની સૈનિકોની એક કંપની હજુ પણ તૈનાત છે.

Jul 22, 2020, 11:22 PM IST

દુશ્મનને ધ્રુજાવવા 29 જુલાઈએ આવશે રાફેલ, અંબાલા એરબેઝ પર તૈનાત થશે 5 વિમાન

29 જુલાઈએ વાયુસેનામાં સામેલ  કરાયા બાદ રાફેલ વિમાનને 20 ઓગસ્ટે એક સમારોહમાં વાયુસેનામાં અંતિમ રૂપથી સામેલ કરવામાં આવશે. 

Jul 21, 2020, 07:25 AM IST

ભારત-ચીન તણાવ વચ્ચે વાયુસેનાને અપાચે હેલિકોપ્ટર મળ્યાં, ચિનુક પણ થયા ડિલીવર

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાને પાંચ વધારે અપાચે હેલિકોપ્ટર મળી ચુક્યું છે. તેની સાથે જ હવે ભારતીય વાયુસેનાની પાસે તમામ 22 અપાચે એટેક હેલિકોપ્ટર સંચાલન માટે તૈયાર છે. સાથે જ ચિનુક હેલિકોપ્ટર પણ ભારતીય વાયુસેનાને મળી ચુક્યા છે. અમેરિકી કંપની બોઇંગ દ્વારા 22 મેથી અંતિમ પાચ અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાને જુન મહિનામાં સોંપી દેવામાં આવ્યા છે. બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું કે, 22 અપાચે હેલિકોપ્ટરના અંતિમ પાંચ હેલિકોપ્ટર હિંડન એરબેઝ પર વાયુસેનાને સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ચિનુકની ડિલીવરી પણ માર્ચ મહિનામાં કરી દેવામાં આવી છે.

Jul 10, 2020, 09:36 PM IST

LAC પર તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાએ ચીનને ચોંકાવ્યું, ઓછા સમયમાં કર્યું આ મોટું કામ

LAC પર ભારત અને ચીનની વચ્ચે બે મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની ક્ષમતા અને મહારતે ચીનને ચોંકાવ્યું છે. ભારતીય વાયુસેનાએ ના માત્ર ઓછા સમયમાં ખુબ ઝડપી કાર્યવાહી કરી આ સાથે ભારતીય સેના અને ભારે લશ્કરી સાધનોને એલએસી સુધી પહોંચાડ્યા સાથે સાથે લડાકૂ એરક્રાફ્ટ્સે દુશ્મન પર દબાણ બનાવી રાખ્યું છે.

Jul 7, 2020, 08:09 PM IST

ચીનને મજબૂત સંદેશ, LAC પર ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોનું ઓપરેશન

ગલવાન ઘાટીમાં ચીનની નાપાક હરકત અને હિંસક ઘર્ષણ બાદ ભારત કમર કસી છે. ચીનના ધમંડને જોતા ભારતે સરહદ પર પોતાના વિમાન તૈનાત કરી દીધી છે. સરહદ પર મિગ, સુખોઈ અને હરક્યુલિસ વિમાન પહેલાથી જ તૈનાત હતા પરંતુ હવે તે સરહદની પાસે ઉડાન ભરતા જોવા મળે છે. 

Jul 4, 2020, 09:27 PM IST

એક્શનમાં ભારતીય વાયુસેના: પ્રમુખે લદ્દાખ કાશ્મીરમાં એરફોર્સની તૈયારીનો તાગ મેળવ્યો

ચીન સેનાની દરેક હરકત પર નજર રાખવા માટે ત્રણેય સેનાઓ દ્વારા પોતાની ગતિવિધિઓમાં વધારો કરવામાં આવ્યો છે. સેનાએ સમગ્ર એસએસી પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનના તમામ બેઝ હાઇ એલર્ટ પર છે. જે ફાઇટર જહાજ ટેક ઓફ કરી રહ્યા છે. બીજી તરફ નવ સેના દ્વારા પણ ટોહી વિમાન (જાસુસી વિમાન) દ્વારા સમુદ્રમાં સતત ચીની જહાજો પર નજર રાખવામાં આવી રહી છે. 

Jun 19, 2020, 04:39 PM IST

વધુ એક સફળતા! તેજસની બીજી સ્ક્વોડ્રન તૈયાર, જે કહેવાય છે 'ફ્લાઈંગ બુલેટ્સ'

ભારતીય વાયુસેના (Indian Air Force)ને સ્વદેશી તેજસ (Tejas) ફાઈટર એરક્રાફ્ટની બીજી સ્કવોડ્રન મળી ગઈ છે. વાયુસેના અધ્યક્ષ એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કોયંબતુર પાસે સુલુરમાં 18 સ્ક્વોડ્રનમાં નવા તેજસ એરક્રાફ્ટ સામેલ કર્યાં. આ સ્ક્વોડ્રનને ફ્લાઈંગ બુલેટ્સના નામે પણ ઓળખે છે. તેજસની પહેલી સ્ક્વોડ્રન ફ્લાઈંગ ડેગર પણ સુલુરમાં જ છે. 

May 27, 2020, 02:53 PM IST

પંજાબ: ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ

ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન પંજાબમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે.

May 8, 2020, 12:02 PM IST

આતંકિસ્તાન પર હવામાંથી જ વિશાનનો તાંડવ કરસે બ્રહ્મોસ એર

અમેરિકાની સાથે ભારતની અનેક ડિફેન્સ ડિલ થઇ. આ સંરક્ષણ સોદો ભારતની યુદ્ધ નીતિ માટે ગેમ ચેન્જર સાબિત થશે કારણ કે ભારત અમેરિકા પાસેથી ખરીદવા જઇ રહ્યું છે તે શક્તિ જે દુશ્મનોને તબાહ કરી દેશે. અમે વાત કરી રહ્યા છીએ પ્રીડેટર સી એવેન્જર (Predator C Avenger)ની. આજે આપણે યુદ્ધમાં જોઇશું કે ભારતની ઘાતક અસ્ત્ર મિસાઇલ હવે તૈયાર થઇ ચુકી છે. ઇન્ડિયન એરફોર્સમાં અસ્ત્રનું ઇન્ડક્શન ચાલુ થઇ ચુક્યું છે પરંતુ આજે આમે આપને જણાવીશું કે ભારતનાં બ્રહ્માસ્ત અંગે જે થળ અને નભથી પ્રહાર કરવા માટે સક્ષમ છે. તેને સુખોઇ 30 MKI ફાઇટર જેટ દ્વારા કરવામાં આવી શકે છે. જેથી બ્રહ્મોસને હવાથી હવામાં માર કરવાની મિસાઇલ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે. 

Mar 8, 2020, 11:04 PM IST

MiG-27એ ભરી છેલ્લી ઉડાણ, કારગિલ યુદ્ધમાં 'જાંબાઝ યોદ્ધા'એ PAKને હચમચાવી નાખ્યું હતું

કારગિલ યુદ્ધ (Kargil war) માં પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેનારા બહાદુર વિમાન મિગ-27 (MIG 27) ને આજે ભારતીય વાયુસેનામાંથી વિદાય આપવામાં આવી.

Dec 27, 2019, 11:10 AM IST