हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
115/ 2
(23.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rafale Aircraft
Rafale aircraft News
air india
250 એરક્રાફ્ટ માટે ટાટા-એરબસ વચ્ચે થઈ ઐતિહાસિક ડીલ, પીએમ મોદીએ આપી શુભેચ્છા
Air India-Airbus deal: ટાટા ગ્રુપે પોતાની એરલાઇન માટે મોટો નિર્ણય લીધો છે. કંપનીએ એર ઈન્ડિયા માટે 250 વિમાન ખરીદવાનો પ્લાન બનાવ્યો છે. તેમાં 40 મોટા આકારના વિમાન સામેલ થશે.
Feb 14,2023, 19:11 PM IST
indian air force
હવે પાકિસ્તાનનું પિક્ચર પુરું! મોદી સરકારના આ નિર્ણયથી બમણી થઈ ગઈ ભારતની શક્તિ!
Fighter Aircraft Rafale : ભારત આજે શુક્રવારે તેના વિક્રમાદિત્ય એરક્રાફ્ટ (Vikramaditya aircraft carrier) તેમજ રાફેલ-એમ (Rafale-M, Marine) જેટનું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 1 (IAC1) પર ઉપયોગ કરવા માટે પરીક્ષણ કરશે, જે ગોવામાં INS હંસા તટ પર આધારિત પરીક્ષણ સુવિધા INS વિક્રાંત તરીકે તૈનાત કરવામાં આવશે. વિમાન પરીક્ષણ માટે ગુરુવારે જહાજ પર પહોંચ્યું હતું. હવે પાકિસ્તાનનું પિક્ચર પુરું! મોદી સરકારના આ નિર્ણયથી બમણી થઈ ગઈ ભારતની શક્તિ!
Jan 7,2022, 9:08 AM IST
Rafale Aircraft
રાફેલ વિમાનને 101 સ્ક્વૉડ્રનમાં સામેલ કરાયા, હાશીમારા ખાતે ભવ્ય કાર્યક્રમની ઉજવણી
ભારતીય વાયુ સેનાએ 28 જુલાઇ 2021ના રોજ ઇસ્ટર્ન એર કમાન્ડ (EAC)માં આવેલા એરફોર્સ સ્ટેશન, હાશીમારા ખાતા યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નંબર- 101 સ્ક્વૉડ્રનમાં ઔપચારિક રીતે રાફેલ વિમાનને સામેલ કર્યા છે. એર સ્ટાફના વડા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયા PVSM, AVSM, VM, ADC ના અધ્યક્ષ સ્થાને વિમાનને સામેલ કરવાનો આ કાર્યક્રમ યોજાયો હતો. હાશીમારા ખાતે રાફેલ વિમાનોના આગમનની ઘોષણારૂપે આયોજિત આ કાર્યક્રમમાં ફ્લાઇ-પાસ્ટ અને ત્યારબાદ પરંપરાગત રીતે પાણીના ફુવારાથી સલામી પણ આપવામાં આવી હતી.
Jul 29,2021, 18:35 PM IST
Rafale Aircraft
ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ વિમાન ભારત પહોંચ્યા, હવે ફાઈટર પ્લેનની સંખ્યા વધીને 24 થઈ
ફ્રાન્સથી અત્યાર સુધી રાફેલના સાત જથ્થા ભારત પહોંચી ચુક્યા છે. બુધવારે સાતમાં જથ્થામાં વધુ ત્રણ વિમાન ભારત પહોંચ્યા છે. આ સાથે ભારત પાસે રાફેલની સંખ્યા 24 થઈ ગઈ છે.
Jul 21,2021, 23:45 PM IST
Rafale Aircraft
ફ્રાન્સથી જામનગર એરબેઝ પહોંચ્યા 3 રાફેલ વિમાન, અંબાલા એરબેઝ જવા થશે રવાના
ભારતને આજે રાફેલની બીજી ખેપ મળી છે. રાફેલ વિમાન (Rafale Jet) ફ્રાન્સથી સીધા આજે ગુજરાતના જામનગર એરબેઝ (Jamnagar Airbase) પહોંચી ગયા છે. ત્યારે અહીં એક બ્રેક બાદ ત્રણ રાફેલ અંબાલા જવા રવાના થશે. જામનગર એરબેઝ પર તેના માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે. જામનગરથી રાફેલ અંબાલા એરબેઝ જવા રવાના થશે. જ્યારે રાફેલનું પ્રથમ ગ્રૂપ હરિયાણાના અંબાલા પહોંચ્યું, ત્યારથી જ અધિકારીઓ રાફેલના બીજી ગ્રૂપના સ્વાગત માટે તૈયાર હતા.
Nov 4,2020, 22:12 PM IST
રફાલ
15 ઓગસ્ટ પહેલાં રફાલે કર્યું પરાક્રમ, ચીનની ઉંઘ કરી હરામ
રફાલ લડાકૂ વિમાન સાથે સંકળયેલા વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. 15 ઓગસ્ટ પહેલાં રફાલે રાત્રે પરાક્રમ કરી બતાવ્યું છે. રફાલે ચીનની ઉંઘ હરામ કરી દીધી છે. રફાલે પરાક્રમ ભરેલી ઉડાન ભરી છે અને હિમાચલ પ્રદેશમાં રાત્રિના સ્માયે વિમાને યુદ્ધ અભ્યાસ કર્યો છે.
Aug 10,2020, 22:11 PM IST
રાફેલ વિમાન
પૂરો થયો ઈન્તેજાર! આગામી મહિને ફ્રાન્સ પાસેથી મળશે રાફેલ વિમાનની ડિલીવરી
રાફેલ (Rafale) વિમાનને લઈને મોટા સમાચાર આવ્યા છે. ફ્રાન્સથી 6 રાફેલ વિમાન જુલાઈમાં અંબાલા પહોંચશે. પહેલા આ વિમાન મે મહિનામાં આવવાના હતા. તે જ સમયે ફ્રાન્સથી ફક્ત 4 વિમાન આવવાના હતું પરંતુ હવે 6 વિમાન આવશે.
Jun 29,2020, 20:02 PM IST
રાફેલ
Rafale Case Judgement: રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
રાફેલ કેસમાં (Rafale Case) સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટો ચૂકાદો આપ્યો છે. રાફેલ કેસમાં (Rafale Deal) પુન: તપાસ જરૂરી ન હોવાનું કોર્ટનું અવલોકન. સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. કેન્દ્રની ભાજપ (BJP) સરકાર સામે રાફેલ ડીલમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ સાથે કોંગ્રેસ (Congress) દ્વારા પુન: તપાસની માંગ કરવામાં આવી હતી.
Nov 14,2019, 12:45 PM IST
ભારતીય વાયુસેના
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા ફ્રાન્સ, શસ્ત્ર પૂજા કર્યા બાદ ઉડાન ભરેશે રાફેલ વિમાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે. રાફેલ અત્યાધુનિક ટેક્નોલોજીથી લેસ ફાઈટર વિમાન છે. દસોલ્ટ સાથે થયેલી ડીલ મુજબ પહેલા વિમાનની ડિલિવરી આજે મળી રહી છે. ભારતમાં શસ્ત્ર પૂજાની પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી છે. મહારાણા પ્રતાપની આ ધરતી પર રાજપૂત રાજાઓ દુશ્મનોના રણભૂમિમાં છક્કા છોડાવતા પહેલા અસ્ત્ર-શસ્ત્ર પૂજા કરતા રહે છે. આ પરંપરાનું પાલન કરતા ભારતીય સેનામાં પણ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજા થાય છે. કદાચ આ પરંપરાને નિભાવવા માટે જ રાફેલ વિમાનની ડિલિવરી માટે વિજયા દશમીનો દિવસ પસંદ કરાયો છે. આ ઉપરાંત આજે ભારતીય વાયુસેના દિવસ પણ છે.
Oct 8,2019, 17:00 PM IST
ભારતીય વાયુસેના
ભારત અને ફ્રાન્સ વચ્ચે શું ડીલ થઇ છે, જુઓ આ અહેવાલમાં...

ભારતને મળશે આજે પ્રથમ લડાકુ રાફેલ વિમાન

Oct 8,2019, 11:50 AM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...