India Pakistan War: આ વર્ષના મે મહિનામાં, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં અનેક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે આપણે આત્મનિરીક્ષણ કરતા રહેવું જોઈએ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.
India Pakistan War: પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના રક્ષા કરાર અંગે, પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને માહિતી આપી છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે જો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો સાઉદી પાકિસ્તાનનો સાથ આપશે કે નહીં.
Action Against Turkish firm Celebi Company: તુર્કીની સેલેબી કંપની પર મોટી કાર્યવાહી, સરકારે સુરક્ષા મંજૂરી ન આપી, હવે તેને દેશના તમામ એરપોર્ટ પરથી દૂર કરવામાં આવશે!
Indian Pakistan war: ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 દિવસના તણાવ બાદ હવે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે પાકિસ્તાન કયા ચીની હથિયારોનો ઉપયોગ કરે છે અને તેની કિંમત કેટલી છે.
Pakistan Drone spotted in Kutch Again: સૈન્ય રણનીતિ હેઠળ રાત્રે ડ્રોનને ટ્રેક કરવા અને દુશ્મનની દેખરેખથી બચવા માટે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લામાં આજે રાત્રે 8 કલાકથી આવતીકાલે સવારે ૬:૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ જાહેર કરતા કલેક્ટર કેતન ઠક્કર.
India-Pakistan War: ભારત તરફથી કરાયેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન એવું તે ધૂંધવાયું છે કે સમજ્યા વિચાર્યા વગર ભારત પર સતત હુમલાની કોશિશ કરે છે અને પછડાટ ખાય છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પરિસ્થિતિ લાંબો ટાઈમ ખેંચાય તો રોજબરોજના જીવન પર કેવી અસર પડે તે પણ ખાસ જાણવું જોઈએ.
India Pakistan War: ભારત સાથે વધતા તણાવ બાદ હવે પાકિસ્તાને યુ-ટર્ન લીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે યુદ્ધ રોકવાની વાત કરી છે. તેમનું કહેવું છે કે, જો ભારત અટકશે તો તે પણ અટકી જશે.
India Pakistan War: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને સતત નુકસાન થઈ રહ્યું છે. પરંતુ આમ છતાં તે નાપાક હરકતો કરવાનું છોડતું નથી. હવે ભારતે તેના ત્રણ એરબેસને ટાર્ગેટ કરીને જડબાતોડ જવાબ આપ્યો છે.
Pakistan Attack On Kutch : કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યાં છે... પાકિસ્તાનની સીધી નજર કચ્છ પર... ડ્રોન દેખાતા ભુજમાં સાયરન વગાડીને રેડ એલર્ટ જાહેર કરી દેવાયું
Kutch Border Alert : યુદ્ધની સ્થિતિમાં લોહીનો જથ્થો પૂરતો હોય તો કામમાં આવે, તે હેતુથી ગુજરાતના અનેક જિલ્લાઓ રક્તદાન કેમ્પ યોજી રક્ત ભેગુ કરવાનું અભિયાન શરૂ કર્યું
Terrorists Killed in Operation Sindoor Strikes:પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ જે આતંકીઓનો ખાતમો કર્યો તેના નામ સામે આવ્યા છે. ઝી 24કલાક પાસે તેની એક્સક્લુઝિવ યાદી છે. જાણો વિગતો....
Drone Attacks : મુસ્લિમ ભાઈચારાના નામે તુર્કીએ સાવ સસ્તામાં આપેલાં ડ્રોનનો મારો કરીને પાકિસ્તાન તેને તોડી પાડવાનો ભારતનો ખર્ચ વધારી રહ્યું છે
Pakistan Attack On Kutch : કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાને સરહદી વિસ્તારના ગામડાઓ પર ડ્રોનથી હુમલા કર્યાં... ભારતીય સેનાએ 3 ડ્રોનને તોડી પાડ્યા... સંવેદનશલી વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી લોકોની અવર જવર રોકવામાં આવી
MEA Army Press Conference:પાકિસ્તાન હવે તમામ મર્યાદાઓ પાર કરીને હુમલા કરી રહ્યું છે. ભારત પણ જડબાતોડ કાર્યવાહી કરીને ધૂળ ચટાડી રહ્યું છે. પાકિસ્તાને મોડી રાતે ભારતના 26થી વધુ સ્થળોએ હુમલા કરવાનો પ્રયત્ન કર્યો જેમાં તે સફળ થઈ શક્યું નહીં. સેનાએ જવાબી કાર્યવાહીની વિગતવાર માહિતી આપી. જાણો શું કહ્યું.
Pakistan Attack On Bhuj Airbase : કર્નલ સોફિયાએ કહ્યું, પાકિસ્તાનના હુમલા ઉધમપુર, પઠાણકોટ, ભુજ એરબેઝને નુકસાન થયું... બ્રહ્મોસ ફેસેલિટીનો નાશ કરવાનો દાવો ખોટો, S-400 ડિફેન્સ સિસ્ટમ પણ સુરક્ષિત
G-7 on India Pakistan: પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરતા G-7 દેશોએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાને આ તણાવપૂર્ણ સ્થિતિમાં મહત્તમ સંયમ રાખવો જોઈએ. નિવેદનમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
India Pakistan War Latest Update: પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે દાવો કર્યો કે ભારતે પાકિસ્તાન એરફોર્સના રાવલપિંડી, ચકવાલ અને રફીકી એરબેસને નિશાન બનાવ્યા.
India Pakistan War: પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની લ્હાયમાં એક એવી મોટી ભૂલ કરી બેઠુ છે. ભારતના હાથમાં ચીનમાં બનેલી મિસાઈલ આવી છે. આ મિસાઈલ કાટમાળ ચીનની PL-15E બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઈલનો છે.
Pakistan Drone Attack on Gurdaspur: શુક્રવારે, પાકિસ્તાને ફરી એકવાર ભારતમાં અનેક સ્થળોએ હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આમાં પંજાબના ઘણા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. ગુરદાસપુરમાં પણ પાકિસ્તાને મોટો ડ્રોન હુમલો કર્યો છે.
PIB Fact-Checks India Pakistan War Situation: PIB ની ફેક્ટ ચેક ટીમે ભારતના પાવર ગ્રીડ પર સાયબર હુમલા અને ગુરુદ્વારા પર હુમલાના સમાચાર આપતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને નકલી જાહેર કર્યો છે. પીઆઈબીના મતે, પાકિસ્તાન ખોટા વીડિયો દ્વારા પ્રચાર ફેલાવી રહ્યું છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે
India Pakistan War News: ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મધ્ય પ્રદેશના જબલપુરમાં સેન્ટ્રલ કમાન્ડની જાસૂસી કરતા બે યુવકો પકડ્યા છે. હાલ બંનેની પૂછપરછ ચાલુ છે.