ભારત પ્રવાસ

ભારત પ્રવાસ પહેલા જ 'બાહુબલી' બન્યા ટ્રમ્પ, ટ્વીટ કર્યો આ જબરદસ્ત VIDEO 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  પોતાના ભારત પ્રવાસ પહેલા જાત જાતની ટ્વીટથી રોમાંચ પેદા કરી રહ્યાં છે. પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ સંબંધિત ટ્વીટ કરી તો હવે બાહુબલીના મીમ શેર કરી રહ્યાં છે.

Feb 23, 2020, 09:07 AM IST

ભારત આવનારા 7માં અમેરિકી રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો શા માટે આ પ્રવાસ છે ખાસ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવું તે માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષના અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ત્યાં વસેલા ભારતીય ટ્રમ્પની જીતનો માર્ગ સરળ બનાવી શકે છે. 

Feb 12, 2020, 06:18 PM IST
Donald Trump india visit watch video on zee 24 kalak PT3M21S

ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને તૈયારીઓ પૂરજોશમાં

અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત પ્રવાસની તૈયારીઓ પૂરજોશમાં.પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે થઈ શકે છે વેપાર સમજૂતિ. દિલ્લી, આગ્રા અને અમદાવાદની ટ્રંપ લઈ શકે છે મુલાકાત.

Feb 5, 2020, 11:40 AM IST

INDvsSL T20: ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ જાહેર, મલિંગા કેપ્ટન

India vs Sri Lanka T20I Series ભારત અને શ્રીલંકા વચ્ચે 5 જાન્યુઆરીથી ત્રણ મેચોની ટી20 સિરીઝનો પ્રારંભ થવાનો છે. 

Jan 1, 2020, 03:42 PM IST

IND vs WI : 'વિરાટ બ્રિગેડ'નો સામનો કરવા માટે વિન્ડીઝ ટીમની જાહેરાત, રસેલને સ્થાન નહીં

વેસ્ટ ઈન્ડીઝના(West Indies) હેડ કોચે(Coach) જણાવ્યું કે, 'અમે બંને ફોર્મેટમાં ત્રણ-ત્રણ મેચ રમીશું. આથી અમારી ઈચ્છા છે કે બધા જ ખેલાડીઓને પુરતી તક મળે. ભારતની(Indian Team) ટક્કર લેવી અમારા માટે આસાન નહીં હોય. જોકે, આમ કહીને અફઘાનિસ્તાનની (Afghanistan) ટીમને પણ હું નબળી નથી આંકી રહ્યો.'
 

Nov 29, 2019, 04:19 PM IST

કુટનીતિક સફળતા! રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌથી પહેલા ભારત આવશે ગોટાબાયા

શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 29 નવેમ્બરે ભારતના પ્રવાસ પર આવશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમનો પ્રથમ ભારત પ્રવાસ હશે. 

Nov 19, 2019, 09:55 PM IST

IND vs BAN: શાકિબ અલ હસનની મુશ્કેલીઓ વધી, ભારત પ્રવાસમાંથી થઈ શકે છે આઉટ

શાકિબને બાંગ્લાદેશી ટી20 ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ મુજબ જ્યારથી શાકિબને કારણ બતાવો નોટિસ મળી છે  ત્યારથી તેણે ટીમના અભ્યાસ સત્રમાં ભાગ લીધો નથી.

Oct 29, 2019, 10:23 AM IST

ટીમ ઈન્ડિયાને પરાજય આપવા માટે આફ્રિકાની મદદ કરશે આ ભારતીય

દક્ષિણ આફ્રિકાએ મુંબઈના પૂર્વ બેટ્સમેન અમોલ મઝુમદારની ભારત વિરુદ્ધ રમાનારી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ટીમના વચગાળાના બેટિંગ કોચ તરીકે નિમણૂંક કરી છે. 

Sep 9, 2019, 06:01 PM IST

T20 ટીમમાં ડેલ સ્ટેનની પસંદગી નહીં, નિરાશ સ્ટેને વિરાટની માગી માફી

પોતાના આ ટ્વીટમાં ડેલ સ્ટેને લખ્યું કે, 'કોચિંગ સ્ટાફની અદલા-બદલીમાં લગભગ મારો નંબર ગુમાવી બેઠો.'

Aug 14, 2019, 06:18 PM IST

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજથી બે દિવસના ભારત પ્રવાસે, USના સખત વિરોધ વચ્ચે કરશે આ ડીલ 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આજથી બે દિવસના ભારત પ્રવાસે છે. આ દરમિયાન ભારત રશિયા સાથે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ પર હસ્તાક્ષર કરી શકે છે.

Oct 4, 2018, 07:45 AM IST