india vs south africa

Two Match: આજે મેદાનમાં બે-બે ટીમ ઇન્ડિયા, મિતાલી અને વિરાટ બ્રિગેડનો જોવા મળશે દમ

શુક્રવારના ભારતની બે-બે ટીમો (Team India) મેદાનમાં ઉતરશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની (T20 Series) પ્રથમ મેચ રમાશે

Mar 12, 2021, 08:57 AM IST

કોરોના વાયરસઃ આગામી 14 દિવસ સુધી એકાંતવાસમાં રહેશે આફ્રિકાના ખેલાડી

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ કોલકત્તાથી મંગળવારે સ્વદેશ માટે રવાના થઈ હતી. યજમાન ટીમે ભારતના પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે આ શ્રેણી રદ્દ કરવામાં આવી હતી. 
 

Mar 18, 2020, 07:34 PM IST

INDvsSA વનડેઃ ખાલી સ્ટેડિયમમાં રમાઇ શકે છે ભારત-આફ્રિકા સિરીઝની છેલ્લી બે મેચ

કોરોના વાયરસના કહેરને કારણે ભારત અને આફ્રિકા વચ્ચે વનડે સિરીઝની બાકી બે મેચો દર્શકો વિના રમાઇ શકે છે. આ સાથે તેના ચેપની અસર આઈપીએલ પર પણ પડી શકે છે. 
 

Mar 12, 2020, 06:39 PM IST

IND vs SA: વરસાદને કારણે ધર્મશાળામાં રમાનારી પ્રથન વનડે મેચ રદ્દ

ભારત અને આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી મેચ 15 માર્ચે લખનઉમાં રમાશે. 

Mar 12, 2020, 05:46 PM IST

India vs South Africa: ન્યૂઝીલેન્ડમાં થયેલા પરાજયને ભુલીને નવી શરૂઆત કરવા ઉતરશે ભારત

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં થયેલા પરાજયને ભુલીને ધર્મશાળામાં જીતની સાથે પ્રારંભ કરવા ઈચ્છશે. ભારતે ન્યૂઝીલેન્ડમાં વનડે સિરીઝમાં 0-3થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બીજીતરફ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ જીતીને અહીં પહોંચી છે. 
 

Mar 11, 2020, 07:12 PM IST

Ind vs SA: આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ભારત

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વનડેમાં ભારતીય ટીમની અંતિમ ઇલેવન અલગ જોવા મળશે. ઓપનર શિખર ધવન, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ટીમમાં વાપસી થઈ છે. આ ત્રણેયને આ મેચમાં તક મળી શકે છે. 

Mar 11, 2020, 03:45 PM IST

IND vs SA: ભારતીય ટીમ જાહેર, હાર્દિક પંડ્યા સહિત 3 દિગ્ગજોની વાપસી, રોહિતને આપ્યો આરામ

ન્યૂઝિલેન્ડમાં સીરીઝ હારીને પરત ફરેલી ભારતીય ટીમમાં મોટો ફેરફાર થઇ ગયો છે. બીસીસીઆઇ (BCCI)એ દક્ષિણ આફ્રીકના વિરૂદ્ધ થનાર વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર અને શિખર ધવનની વાપસી થઇ છે. આ ટીમમાં રોહિત શર્મા અને મોહમંદ શમીને સામેલ કર્યો નથી.

Mar 8, 2020, 05:54 PM IST

રોહિતે કહ્યું- ટેસ્ટમાં ઓપનિંગની તક આપવા માટે વિરાટ અને શાસ્ત્રીનો આભાર

રોહિતે વિશાખાપટ્ટનમની પ્રથમ ટેસ્ટમાં 176 અને 127 રનની ઈનિંગ રમી હતી. બીજી ટેસ્ટ મેચમાં તે માત્ર 14 રન બનાવી શક્યો હતો. ત્રીજી ટેસ્ટ મેચમાં તેણે બેવડી સદી ફટકારી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 
 

Oct 22, 2019, 04:01 PM IST

રાંચી ટેસ્ટઃ મેચ બાદ પત્રકાર પરિષદમાં ધોની-ગાંગુલીના સવાલ પર હસવા લાગ્યો કોહલી

કોહલીએ કહ્યું કે, તેણે આ વિશે ગાંગુલી સાથે કોઈ વાત કરી નથી. કોહલીએ કહ્યું કે, તેણે ગાંગુલીને બીસીસીઆઈના અધ્યક્ષ બનવા માટે શુભેચ્છા આપી છે. 

Oct 22, 2019, 03:25 PM IST

Ind vs SA: ત્રણ મહિના બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો ધોની, શાસ્ત્રી સાથે કરી મુલાકાત

પૂર્વ કેપ્ટન એમએસ ધોની રાંચી ટેસ્ટમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રાંચી ટેસ્ટમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ આ ફોટો ટ્વીટ કર્યો છે. 

Oct 22, 2019, 02:55 PM IST

INDvSA: નાના શહેરમાં ટેસ્ટ મેચ રમવાથી ખુશ નથી કોહલી, BCCIને આપ્યો નવો પ્લાન

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે શાનદાર પ્રદર્શન કરી ટેસ્ટ સિરિઝમાં 3-0થી ઐતિહાસિક જીત નોંધાવી છે. આ સિરિઝની ત્રણેય ટેસ્ટ મેચ અપેક્ષા કરતા નાના સેન્ટરોમાં રમાઇ હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને આ વાત ગમી ન હતી

Oct 22, 2019, 02:39 PM IST

2019 ની સૌથી સફળ ટીમ બની 'વિરાટ બ્રિગેડ, બનાવ્યો સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ

ભારતીય ટીમ 2019માં સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ટીમ બની ગઇ છે. તેણે આ વર્ષે છ ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે પાંચ જીતી મેળવી લીધી છે. ભારતે દક્ષિણ આફ્રીકી પાસે પહેલાં વેસ્ટઇન્ડીઝને સતત બે ટેસ્ટ મેચોમાં હરાવી હતી. 

Oct 22, 2019, 02:36 PM IST

INDvsSA: 27 વર્ષમાં પહેલીવાર દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 'ક્લીન સ્વીપ' કરશે ભારત

ભારતે દક્ષિણ આફ્રીકા સાથે અત્યાર સુધી 13માંથી ત્રણ ટેસ્ટ સીરીઝ જીતી છે. તે આ વખતે દક્ષિણ આફ્રીકાને ક્લીન સ્વીપ પર ચોથી સીરીઝ પોતાના નામે પોતાને નામે કરશે. દક્ષિણ આફ્રીકાએ ભારતને સાત વખત ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું છે. બાકી ત્રણ સીરીઝ ડ્રો ખતમ થઇ હતી. 

Oct 22, 2019, 08:42 AM IST

INDvsSA: દક્ષિણ આફ્રિકાના 12મા ખેલાડીએ ભારતનો વિજય રથ અટકાવ્યો

એલ્ગર અહીં ભારતની સાથે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સોમવારે ટી-બ્રેક પહેલા ફાસ્ટ બોલર ઉમેશ યાદવના બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઉમેશનો બોલ એલ્ગરના હેલમેટ પર વાગ્યો અને પછી તે રિટાયર્ડ હર્ટ થયો હતો. 
 

Oct 21, 2019, 08:23 PM IST

રાંચી ટેસ્ટઃ ભારત જીતથી 2 વિકેટ દૂર, બીજી ઈનિંગમાં આફ્રિકા 132/8

બીજી ઈનિંગમાં ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઉમેશ યાદવને બે સફળતા મળી હતી. 
 

Oct 21, 2019, 05:25 PM IST

રોહિતની શાનદાર બેટિંગ પર બોલ્યો અખ્તર, તે પોતાની સાથે બદલો લઈ રહ્યો છે

પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, રોહિત જો સતત ટેસ્ટ ક્રિકેટમાં રમતો હોત તો તેના નામે ઓછામાં ઓછા 8-9 હજાર ટેસ્ટ રન હોત. અખ્તરે કહ્યું કે હવે રોહિત પોતાની ટેલેન્ટનો યોગ્ય ઉપયોગ કરી રહ્યો છે. 
 

Oct 21, 2019, 04:32 PM IST

INDvsSA: ‘હિટમેન’ રોહિતે ડોન બ્રેડમેનને પાછળ છોડી બનાવ્યા ઘણા રેકોર્ડ

હિટમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં 255 બોલમાં 212 રનની ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ત દરમિયાન 28 ફોર અને 6 સિક્સ મારી હતી. રોહિતે 249 બોલ પર ટેસ્ટ મેચમાં પોતાના કરિયરની પહેલી બેવડી શદી ફટાકરી હતી

Oct 21, 2019, 02:16 PM IST

IND vs SA: ઉમેશે બેટિંગે મચાવી ધમાલ, તોડ્યો ફ્લેમિંગનો 15 વર્ષ જૂનો રેકોર્ડ

રાંચી સામે પહેલી બે ટેસ્ટ મેચ જીત્યા બાદ ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ પોતાના નામે ન કરી તો એવું નહી લાગે કે ટેસ્ટ મેચ રોમાંચક નહી હોય. ટીમ ઇન્ડીયા જ્યાં ક્લીન સ્વીપના ઇરાદે રાંચી આવી તો બીજી તરફ મેહમાન ટીમે લાજ બચાવવા માટે કમર કસી. ટીમ ઇન્ડીયાની પહેલી ઇનિંગમાં 39 રન પર ત્રણ વિકેટ પડી ગઇ હતી.

Oct 21, 2019, 11:58 AM IST

રાંચી ટેસ્ટઃ રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો 71 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રોહિત બીજા દિવસે 212 રન બનાવી આઉટ થયો હતો. તેણે 255 બોલની ઈનિંગમાં 28 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. 

Oct 20, 2019, 07:57 PM IST

IND vs SA: રાંચી ટેસ્ટઃ બીજા દિવસની રમત પૂરી, આફ્રિકાનો સ્કોર 9/2

રાંચી ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ ભારતીય ટીમે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. 

Oct 20, 2019, 04:09 PM IST