close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ભારત vs પાકિસ્તાન

ભારત સામે હાર બાદ આત્મહત્યા કરવા ઈચ્છતો હતોઃ પાક કોચ આર્થર

હાલના ક્રિકેટ વિશ્વકપમાં ભારતના હાથે હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થર એટલા વિચલિત હતા કે આત્મહત્યા કરવા ઈચ્છતા હતા. વિશ્વકપમાં પાકિસ્તાની ટીમ અત્યાર સુધી ક્યારેય ભારત સામે જીતી શકી નથી. 

Jun 25, 2019, 02:50 PM IST

World Cup 2019: રોહિતે કર્યો ખુલાસો કેમ PAK વિરુદ્ધ રાહુલને આપી હતી સ્ટ્રાઇક

પાકિસ્તાન વિરુદ્ધ બંન્નેએ પ્રથમ વાર ટીમ ઈન્ડિયા માટે વનડેમાં ઈનિંગની શરૂઆત કરી હતી. રાહુલની સાથે ઓપનિંગ ભાગીદારીને લઈને રોહિતે કેટલિક મહત્વની વાત કરી છે. 

Jun 18, 2019, 04:14 PM IST

World Cup: પાકને શું સલાહ, રોહિત બોલ્યો કોચ બનીશ ત્યારે જણાવીશ

ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ મજાકભર્યા અંદાજમાં કહ્યું કે, તે પાક ટીમનો ત્યારે કોઈ સલાહ આપશે જ્યારે તે ટીમનો કોચ બનશે. 

Jun 17, 2019, 06:02 PM IST

ભારત vs પાકિસ્તાનઃ ટીમ ઈન્ડિયા જીતી, આ ખાસ રેકોર્ડનું સાક્ષી બન્યું ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમ

વિશ્વ કપ 2019માં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું હતું. અત્યાર સુધી વિશ્વકપમાં ભારતની પાકિસ્તાન પર સાતમી જીત હતી. વિશ્વકપમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ ક્યારેય હાર્યું નથી. 

Jun 17, 2019, 04:47 PM IST

વર્લ્ડકપ 2019: શોએબ અખ્તર થયો ગુસ્સે, કહ્યું- મગજ વગરનો કેપ્ટન છે સરફરાઝ

વિશ્વકપની 22મી મેચમાં ભારતે પાકિસ્તાનને DLSના આધાર પર 89 રનથી પરાજય આપ્યો હતો. વિશ્વકપમાં સાતમી વખત છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ભારત વિરુદ્ધ હારી ગઈ છે. 
 

Jun 17, 2019, 03:24 PM IST

World cup 2019 INDvsPAK: વિશ્વકપમાં સાતમી વાર હાર્યું પાક, ભારતનો DL નિયમ પ્રમાણે 89 રને વિજય

આઈસીસી વિશ્વકપના હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે પોતાનો દબદબો જાળવી રાખતા કટ્ટર હરીફ પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો છે. 
 

Jun 16, 2019, 11:59 PM IST

વિજય શંકરે વિકેટ ઝડપીને બનાવ્યો તે રેકોર્ડ, જે અત્યાર સુધી કોઈ ભારતીય બનાવી શક્યું નથી

આઈસીસી વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા વિજય શંકરે પોતાની ઓવરના પ્રથમ બોલ પર વિકેટ ઝડપી હતી. 

Jun 16, 2019, 09:35 PM IST

World Cup 2019: વિરાટે તોડ્યો સચિનનો રેકોર્ડ, વનડેમાં પૂરા કર્યા સૌથી ઝડપી 11000 રન

વિરાટ કોહલીએ પોતાની 222મી ઈનિંગમાં 11000 વનડે રન પૂરા કરી લીધા છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. સચિને 276મી ઈનિંગમાં આ સિદ્ધિ હાસિલ કરી હતી. 

 

Jun 16, 2019, 06:33 PM IST

World Cup 2019: રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ

પાકિસ્તાન સામે ભારતીય ટીમની સ્થિતિ મજબૂત છે. 

Jun 16, 2019, 05:30 PM IST

IND Vs PAK: મેચ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીને યાદ કરીને ઉકળી ઉઠ્યો કોહલી, બોલ્યો- લાગ્યું કે કરિયર પૂરુ થયું

ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પોતાના સૌથી હાઈ-પ્રેશર વાળી મૂમેન્ટ વિશે વાત કરતા વિરાટે જણાવ્યું કે, 2009માં પાકિસ્તાન વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીનો સમય મારા માટે સૌથી દબાવભરી સ્થિતિ હતી.
 

Jun 16, 2019, 02:00 PM IST

IND vs PAK: ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો મહામુકાબલો. વરસાદ ફેરવી શકે છે પાણી

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો બપોરે 3 કલાકે શરૂ થશે. 

Jun 16, 2019, 01:05 PM IST

ભારત VS પાકિસ્તાન મેચને લઇને સટ્ટા બજાર ગરમ, જાણો કઇ ટીમનો કેટલો ભાવ

આઇસીસી વર્લ્ડ કપ 2019 માં ભારત અને પાકિસ્તાનની મેચ આજે (રવિવારે) મેનચેસ્ટરમાં રમાશે અને પોલીસના અનુમાન અનુસાર આ મેચને લઇને દિલ્હી એનસીઆરમાં સટ્ટા બજાર 100 કરોડ રૂપિયાને ક્રોસ કરી ગયું છે.

Jun 16, 2019, 09:25 AM IST

World cup 2019: વિશ્વકપમાં પાકિસ્તાનને સાતમી વખત પરાજય આપવાના ઈરાદાથી ઉતરશે ભારત

ક્રિકેટ જગતમાં હંમેશા આ મેચને મહામુકાબલો નામ આપવામાં આવે છે અને તેને લઈને મેદાનની અંદર અને બહાર, બંન્ને દેશોની સરહદોની અંદર અને સરહદોની આસપાસ શાનદાર રોમાંચ અને ઉત્સાહ રહે છે. 
 

Jun 16, 2019, 06:00 AM IST

વર્લ્ડકપ 2019: પાક સામે મુકાબલા પહેલા બોલ્યો વિરાટ- અમારા માટે દરેક ટીમ બરાબર

કાલે માનચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને છે. આ મેચની પૂર્વ સંધ્યાએ પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, અમારા માટે દરેક ટીમ બરાબર છે. 

Jun 15, 2019, 07:31 PM IST

World Cup 2019: ભારત-પાક 20 વર્ષ બાદ ફરી ઓલ્ડ ટ્રૈફર્ડમાં, ત્યારે આ ખેલાડી બન્યો હતો હિરો

ભારત અને પાકિસ્તાનની ટીમો 1999માં માનચેસ્ટરમાં ટકરાઈ હતી. ત્યારે અઝહર ભારત અને વસીમ અકરમ પાકિસ્તાનનો કેપ્ટન હતો. 
 

Jun 15, 2019, 06:07 PM IST

World Cup 2019 INDvPAK: જાણો વીરૂ અને શોએબ અખ્તરે આ મેચને લઈને શું કરી ભવિષ્યવાણી

ટીમ ઈન્ડિયાને હાલ તો આ મેચમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે, કારણ કે વિશ્વકપમાં અત્યાર સુધી પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી. 

Jun 15, 2019, 05:18 PM IST

વર્લ્ડકપ 2019 INDvPAK: જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ XI, પિચ અને હવામાનનો મિજાજ

ટીમ ઈન્ડિયાને હાલ તો આ મેચમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે, કારણ કે વિશ્વકપમાં અત્યાર સુધી પાકિસ્તાન ક્યારેય ભારતને હરાવી શક્યું નથી. 

Jun 15, 2019, 04:40 PM IST

27 વર્ષ, 6 વિશ્વ કપ, જંગથી ઓછી નથી ભારત-PAKની મેચ, જાણો કોણ પડ્યું ભારે

આઈસીસી વિશ્વ કપમાં દર્શકો જે મુકાબલાની રાહ જોઈ રહ્યાં હતા. તે મુકાબલાનો સમય નજીક આવી ગયો છે. આવતીકાલે માનચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન આવતીકાલે ટકરાશે. 
 

Jun 15, 2019, 04:06 PM IST

Cricket World Cup, IND vs PAK: જેનો થશે જોરદાર પ્રારંભ, તે કરશે રાજ

કરોડો ક્રિકેટ ફેન્ડ માટે ઇંતજારની ઘડી સમાપ્ત થઈ ગઈ છે. વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કાલે મહામુકાબલાનું બિગુલ વાગી ગયું છે. આજે ચર્ચા જશે બંન્ને ટીમોના ટોપ ઓર્ડરની જેમાં ઓપનરો સિવાય નંબર-3 બેટ્સમેન સામેલ છે.
 

Jun 15, 2019, 03:32 PM IST

World Cup 2019: કપિલ દેવને આશા, પાકિસ્તાનને ફરી પરાજય આપશે ભારત

ભારતને 1983માં વિશ્વ કપ અપાવનાર કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમ જીતની દાવેદાર છે. તેમણે કહ્યું કે, પહેલા તેમના સમયમાં પાકિસ્તાનની ટીમ વધુ મજબૂત હતી પરંતુ આજે તેમ નથી. 

Jun 12, 2019, 04:31 PM IST