ભીમ આર્મી

ચંદ્રશેખર આઝાદે લોન્ચ કરી રાજકીય પાર્ટી, બસપાના અનેક નેતા જોડાયા

ભીમ આર્મી સંગઠનને રાજકીય રૂપ આપવા માટે ચંદ્રશેખર આઝાદે 15 માર્ચની તારીખ સમજી-વિચારી નક્કી કહી હતી. મહત્વનું છે કે 15 માર્ચે કાશીરામની જયંતિ છે. કાશીરામ બહુમજન સમાજવાદી પાર્ટીના સંસ્થાપક હતા. તેઓ 90ના દાયકામાં દેશમાં દલિતોના મુખ્યનેતા અને ચહેરો હતા. 
 

Mar 15, 2020, 05:11 PM IST

દિલ્હી અને અલીગઢ હિંસા પર સામે આવ્યો ગુપ્ત રિપોર્ટ, આ સંગઠનો સાથે જોડાયેલા છે તાર

પોપુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને ઉત્તર  ભારતમાં સક્રિય ભીમ આર્મી સંગઠન હાલમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના પ્રદર્શનમાં થયેલી હિંસામાં મુખ્ય શંકાસ્પદ તરીકે ઉભરીને સામે આવ્યા છે. 
 

Feb 25, 2020, 04:49 PM IST

રવિદાસ મંદિર તોડી નાખવાના મુદ્દે દિલ્હીમાં પ્રદર્શન યથાવત, દલિત નેતા ચંદ્રશેખર સહિત 96ની ધરપકડ

રાજધાની દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર રવિદાસ મંદિર તોડી નાખવામાં આવ્યું જેને લઈને વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે. ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર સહિત 96 લોકોની ધરપકડ કરાઈ છે.

Aug 23, 2019, 09:11 AM IST

માયાવતીનો BJP પર આરોપ, 'ષડયંત્ર હેઠળ બનાવવામાં આવી છે ભીમ આર્મી'

લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. રાજકીય પક્ષો એક બીજા પર આરોપો લગાવી રહ્યાં છે. આ જ કડીમાં બસપા સુપ્રીમો માયાવતીએ પણ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ અને ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે.

Mar 31, 2019, 04:21 PM IST

વારાણસીથી મોદીને હરાવવા મેદાને પડ્યા ભીમ આર્મી પ્રમુખ, કહ્યું-'ચૂંટણી લડીશ અને જીતી પણ લઈશ'

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખ આઝાદ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યા અને તેમણે મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરી.

Mar 31, 2019, 08:52 AM IST

લોકસભા ચૂંટણી 2019: પીએમ મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડશે ભીમ આર્મી પ્રમુખ આઝાદ 

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે શુક્રવારે બસપા સંસ્થાપક કાશીરામની બહેન સાથે દિલ્હીમાં જંતર મંતર પર એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન એલાન કર્યું કે લોકસભા ચૂંટણી 2019માં તેઓ વારાણસીથી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. 

Mar 16, 2019, 06:47 AM IST

જીજ્ઞેશ મેવાણીના સાથી મનસુખ વાણીયાનો આપઘાતનો પ્રયાસ, હંસરાજ સામે ગંભીર આરોપ

ભીમ આર્મીના મધ્ય ગુજરાતના અધ્યક્ષ મનસુખ વાણીયા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દલિત નેતા રાવણની ભીમ આર્મી સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી. 

Oct 5, 2018, 10:50 AM IST

UP સરકારે SCને કહ્યું- ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર પરથી રાસુકા હટાવાયો

સુપ્રીમ કોર્ટે દલિત નેતા અને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરને રાહત આપી છે.

Sep 20, 2018, 03:20 PM IST

અડધી રાતે જેલમાંથી છૂટતા જ 'રાવણ'એ કહ્યું, '2019માં ભાજપને ઉખાડી ફેંકીશું'

ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફે રાવણે જેલમાંથી બહાર નીકળતા જ ભાજપ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધુ છે. ચંદ્રશેખરને મોડી રાતે છોડવામાં આવ્યો. ચંદ્રેશેખરે જેલની બહાર હાજર સમર્થકોની સાથે કૂચ કરી અને તેમને સંબોધિત કરતા ભાજપ પર પ્રહારો કર્યાં. ચંદ્રશેખરે પોતાના હાથમાં બંધારણની એક પ્રતિકૃતિ દેખાડતા કહ્યું કે હજુ તો લડાઈ શરૂ થઈ છે. 

Sep 14, 2018, 08:00 AM IST

યોગી સરકાર ભીમ આર્મીના વડા ચંદ્રશેખરને જેલમાંથી મુક્ત કરશે

યૂપીની યોગી સરકારે ભીમ આર્મીવડા ચંદ્રશેખર ઉપરાંત અન્ય બે આરોપીઓ સોનુ અને શિવકુમારને પણ જેલ મુક્ત કરવાનો નિર્ણય લીધો

Sep 13, 2018, 08:59 PM IST