મગફળી ખરીદી

Fatafat Khabar: Watch 27 October All Important News Of The State PT8M59S
Morning 8 AM Important News Of The State PT18M29S
State Supply Corporation Meeting With The Minister Of Supply Department PT3M

ટેકાના ભાવે મગફળી ખરીદીના આયોજનને આપશે આખરી ઓપ

State Supply Corporation Meeting With The Minister Of Supply Department

Oct 20, 2020, 12:40 PM IST
Fatafat Khabar: Watch 20 October All Important News Of The State PT8M18S

મગફળી ખરીદી મુદ્દે રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય

મગફળી ખરીદીને લઈ રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં 21 ઓક્ટોબરથી શરૂ થતી મગફળીની ખરીદીમાં 50 કિલોના બરદાનમાં 25 કિલો મગફળી ખેડૂતો ભરી શકશે

Oct 14, 2020, 03:48 PM IST
Samachar Gujarat: Watch 1 October All Important News Of The State PT24M22S

સમાચાર ગુજરાતમાં જુઓ રાજ્યના તમામ મહત્વના સમાચાર

Samachar Gujarat: Watch 1 October All Important News Of The State

Oct 1, 2020, 10:05 PM IST
Statement Of Agriculture Minister On Peanuts Purchase In State PT3M43S

રાજ્યમાં મગફળીની ખરીદી પર કૃષિમંત્રીનું નિવેદન, જાણો શું કહ્યું...

રાજ્યના ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ આપવાની યોજના છે ભાજપ સરકારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના 28 લાખ ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આગામી દિવસોમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરાશે. લાભાર્થીને આપવાની સહાયતા ખાતામાં જમા થાય છે. મુખ્યમંત્રીએ દરેક વિભાગને આ રીતે કામગીરી કરવાની સુચના આપી છે. મગફળી ખરીદવાની પ્રક્રિયા આવતીકાલે પૂર્ણ થાય છે.

Feb 12, 2020, 06:40 PM IST
Wrote A Letter To Collectors In Buying Peanuts PT3M57S

મગફળી ખરીદીમાં સાવચેતી રાખવા કલેક્ટરોને લખાયા હતા પત્ર

મગફળી ખરીદીમાં ચીવટ રાખવા ત્રણ દિવસ પહેલા જ જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના 6 કલેકટરોને પત્ર લખાયા હતા. છેલ્લી છેલ્લી ખરીદીમાં ગુણવત્તા બાબતમાં કોઇ પ્રશ્નો ઉભા ન થાય તે માટે મોનિટરીંગ રાખવા જણાવાયું હતું. મોનિટરીંગ વધારવા, કર્મચારી અધિકારીઓની સંખ્યા વધારવા, પોલીસ બંદોબસ્ત વધારવા સુચના અપાઇ હતી.

Jan 31, 2020, 10:45 PM IST
Irregularities In Purchase Peanuts In Junagadh Yard PT4M1S

જૂનાગઢ યાર્ડમાં મગફળીની ખરીદીમાં ગેરરિતીનો આક્ષેપ

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતી સામે આવી છે. નિયત વજન મુજબ ખરીદી કરવાને બદલે ઓછી ખરીદી થાય છે. 31.900 કિલોને બદલે 27.700 કિલોમાં મારી દીધા ટેગ અધિકારીઓ કેમેરા સમક્ષ ચૂપ રહ્યા હતા. ખેડૂતોમાં ભારે નારાજગી અને વિરોધ નોંધાવ્યો હતો.

Jan 30, 2020, 09:00 PM IST
Central Government Approved The Extension Time For Peanuts Purchase At Support Prices PT4M1S

ખેડૂતો માટે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે આપી આ મંજુરી

ગુજરાત રાજ્ય અન્ન નાગરિક અને પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા મગફળીની ખરીદી માટે 13 ફેબ્રુઆરી સુધી મંજૂરી આપી છે. 4,71,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાયું છે. 2 લાખ 62 હજાર ખેડૂતોને એસ.એમ.એસ કરાયા છે. 1,71,000 ખેડૂતોએ વેચાણ માટે આવ્યા હતા.

Jan 13, 2020, 04:10 PM IST
Problems With Farmers Of Palanpur For Selling Peanuts At Support Prices PT5M33S

મગફળી કાંડ-3: ટેકાના ભાવે મગફળી વેચાણને લઇ પાલનપુરના ખેડૂતોને મુશ્કેલી

મગફળી કાંડ-3: ટેકાના ભાવે મગફળી વેચાણને લઇ પાલનપુરના ખેડૂતોને મુશ્કેલી

Dec 18, 2019, 04:05 PM IST

ગુજરાતના 17 લાખ ખેડૂતોને નુકસાનીના રૂપિયા ચૂકવવા અંગે સરકારે કરી મોટી જાહેરાત

કમોસમી વરસાદને કારણે ગરીબીમાં સપડાઈ રહેલા ખેડૂતો (Farmers) માટે આખરે ગુજરાત સરકારે (Gujarat government) સહાય ચૂકવવાની વાત કરી છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના મંત્રી આરસી ફળદુ (RC Faldu) એ જાહેરાત કરી કે, આગામી એક સપ્તાહમાં ગુજરાતના 17 લાખ ખેડૂતોને નુકસાની સામેનું પેમેન્ટ કરી દેવામાં આવશે, તેમજ મગફળી વેચતા ખેડૂતોને પણ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરાઈ છે. 25મી ડિસેમ્બરથી ખેડૂતોને રાહતપેકેજ અંતર્ગત સહાય ચૂકવવાનું રાજ્ય સરકાર શરૂ કરશે. 

Dec 18, 2019, 02:14 PM IST
Peanuts Purchase: Farmers Offended By Slow Buying In Amreli PT4M31S

મગફળી ખરીદી: અમરેલીમાં ધીમી ખરીદીથી ખેડૂતો નારાજ

મગફળી ખરીદી: અમરેલીમાં ધીમી ખરીદીથી ખેડૂતો નારાજ

Dec 12, 2019, 04:00 PM IST
Peanuts Purchase: Farmers Upset To Reject Peanuts In Rajkot PT6M11S

મગફળી ખરીદી: રાજકોટમાં મગફળી રિજેક્ટ થતા ખેડૂતો પરેશાન

મગફળી ખરીદી: રાજકોટમાં મગફળી રિજેક્ટ થતા ખેડૂતો પરેશાન

Dec 12, 2019, 03:50 PM IST
Peanuts Purchase: Farmers Harassed For Slowing Down Peanuts Purchase In Jamnagar PT8M27S

મગફળી ખરીદી: જામનગરમાં મગફળી ખરીદીની ધીમી ગતી, ખેડૂતોને હેરાનગતિ

મગફળી ખરીદી: જામનગરમાં મગફળી ખરીદીની ધીમી ગતી, ખેડૂતોને હેરાનગતિ

Dec 12, 2019, 03:50 PM IST
Peanuts Purchase: Farmers Anger For Slowing Down Peanuts Purchase In Modasa PT3M13S

મગફળી ખરીદી: મોડાસામાં મગફળી ખરીદીની ધીમી ગતી, ખેડૂતોમાં રોષ

મગફળી ખરીદી: મોડાસામાં મગફળી ખરીદીની ધીમી ગતી, ખેડૂતોમાં રોષ

Dec 12, 2019, 03:45 PM IST
Peanuts purchase at a slower rate in support of Morbi PT3M38S

મોરબીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મંદ ગતિએ

મોરબી માર્કેટ યાર્ડમાં મોરબી , માળીયા ( મીં ) અને ટંકારા ત્રણેય તાલુકાની ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવે છે. જો કે હાલમાં આ ખરીદી ગોકળગતિએ કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબી જીલ્લામાંથી ૮૫૦૦ કરતા પણ વધારે ખેડૂતો દ્વારા નામ નોંધણી કરાવવામાં આવી છે તેની મગફળી ટેકાના ભાવે કયારે લેવામાં આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે મોરબી જીલ્લામાં મગફળી વેચવા માટે જેટલા ખેડુતો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે તેમાંથી આજ સુધીમાં માત્ર ૩૨૭ ખેડૂતોની મગફળીની ખરીદ કરવામાં આવી છે અને મોટાભાગના ખેડૂતોની મગફળીને રીજેક્ટ કરવામાં આવી રહી છે.

Dec 10, 2019, 10:45 PM IST
ZEE 24 KALAK Exploits A Deal Of Peanut Shopping PT6M40S

ZEE 24 KALAK પર મગફળી ખરીદીનો મોટો ખુલાસો, જુઓ સમગ્ર અહેવાલ

ZEE 24 KALAK પર મગફળી ખરીદીનો મોટો ખુલાસો, જુઓ સમગ્ર અહેવાલ

Dec 3, 2019, 05:25 PM IST