મનાલી

ભારતનું એક એવું ગામ, જ્યાં 1 વ્યક્તિને છોડી આખું ગામ છે કોરોના સંક્રમિત

અહીં કોરોના (Covid-19)ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

Nov 20, 2020, 04:58 PM IST

PHOTOS:બરફની ચાદરમાં લપેટાયું મનાલી, તસવીરોમાં જુઓ Snowfall નો શાનદાર નજારો

પર્યટન નગરી મનાલીના મૌસમનો નજારો લોકોને આકર્ષિત કરી રહ્યો છે. સ્નોફોલ માટે પર્યટકો વચ્ચે અલગ સ્થાન રાખનાર મનાલી ફરી એકવાર પ્રવાસીઓ માટે તૈયાર છે. 

Nov 16, 2020, 04:00 PM IST

પીએમ મોદીએ કહ્યું- અટલજીનું સપનું સાકાર થયું, હિમાચલના લોકોની આતુરતાનો અંત

પીએમ નરેન્દ્ર મોદીએ મનાલીમાં અટલ ટનલનું ઉદઘાટન કર્યા બાદ કહ્યું કે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. આજે અટલજીના સપનાની સાથે હિમાચલવાસીઓનો દાયકાઓ જૂનો આતુરતાનો અંત આવ્યો છે. 

Oct 3, 2020, 12:10 PM IST

પીએમ મોદીએ કર્યું અટલ ટનલનું ઉદઘાટન, હવે બંધ નહી થાય મનાલીથી લેહનો માર્ગ

અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે. પહેલા આ ઘાટી લગભગ છ મહિના સુધી ભારે બરફવર્ષાને કારણે બાકી ભાગોથી કપાઈ જતી હતી.

Oct 3, 2020, 10:40 AM IST

બેરૂતની માફક ભારતમાં પણ થઇ શકે છે મોટો અકસ્માત! આ શહેરમાં રાખ્યો છે હજારો ટન એમોનિયમ નાઇટ્રેટ

તમિલનાડૂની રાજધાની ચેન્નઇથી 30 કિલોમીટર દૂર સ્થિત મનાલીના એક ગોડાઉનમાં કુલ 740 ટન એમોનિયમ નાઇટ્રેટ રાખેલો છે જેને લઇને લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે હવે કસ્ટમ અધિકારીએ એક મહિનાની અંદર રીતથી ડિસ્પોઝ કરવાનું આશ્વાસન આપ્યું છે.

Aug 6, 2020, 11:50 PM IST
Heavy Snowfall In Manali Of Himachal Pradesh PT51S

મનાલીમાં ભારે હિમ વર્ષાને કારણે બરફની ચાદર છવાઇ

હિમાચલ પ્રદેશના મનાલીમાં રસ્તા પર ભરફ હટાવાની કામગીરી ચાલી રહી છે. હિમાચલ પ્રદેશના ભારે હિમવર્ષાના કારણે રોડ રસ્તા બંધ થઈ ગયા છે. જેને લઈને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોકે બરફની ચાદર છાવાતા પર્વતીય વિસ્તારમાં રમણીય નજારો જોવા મળ્યો છે.

Nov 18, 2019, 02:50 PM IST
Cycle yatra Between Manali And Leh PT6M2S

INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ પૂરી કરી મનાલીથી લેહની દુર્ગમ સાયકલયાત્રા

નેવી સેનાની પાંખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાથી અતિ કઠિન અને સાહસિક ગણાતી મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાંથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે.

Oct 20, 2019, 01:50 PM IST
6 navy soldiers madethe journey from manali to leh on a bicycle PT5M57S

નેવીના 6 સૈનિકોએ મનાલીથી લેહની સફર સાયકલ પર કરી

નેવી સેનાની પાખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાનીથી અતિ કઠિન અને સાહસિક ગણાતી એવામાની એક મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે.

Oct 19, 2019, 10:50 PM IST

માત્ર 9 દિવસમાં નેવીના 6 સૈનિકોએ મનાલીથી લેહની સફર સાયકલ પર કરી

નેવી સેનાની પાખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાનીથી અતિ કઠિન અને સાહસિક ગણાતી એવામાની એક મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે. 
 

Oct 15, 2019, 08:52 PM IST
Heavy rain at Manali PT2M22S

મનાલીમાં ભારે વરસાદ, જનજીવન થયું અસ્તવ્યસ્ત

કુલુ અને મનાલીમાં ભારે વરસાદ થયો છે. આ વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Aug 18, 2019, 01:20 PM IST
Heavy snowfall in Himachal Pradesh PT1M51S

હિમાચલમાં ભારે હિમવર્ષા, મનાલીમાં પારો માઈનસ 5 ડિગ્રી સુધી ગગડ્યો

હિમાચલમાં ભારે હિમવર્ષા, મનાલીમાં પારો માઈનસ 5 ડિગ્રી સુધી ગગડ્યો

Jan 28, 2019, 11:35 AM IST

SnowFall :હિમાચલમાં પ્રકૃતિઓ ઓઢી બરફની ચાદર, 10 તસવીરોમાં જોવો સુંદર નજારો

શિયાળાની શરૂઆત થતાની સાથે જ હિમાચલના પહાડોમાં બરફ વર્ષા શરૂ કરી થઇ ગઇ છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે થયેલા સ્નોફ્લો બાદ ત્યાનો નજારો એકદમ સુંદર થઇ ગયો છે. બરફ વર્ષાની સાથે આવેલા વરસદાને કારણે તાપમાનમાં ભારે ઘટાડો સામે આવ્યો છે. બુધવારે અહિંયા આશરે 8 ઇંચ જેટલો બરફનો વરસાદ થયો હતો. કુલ્લુ જિલ્લાના કોઠી વિસ્તારમાં પણ બુધવારે ભારે બરફ વરસાદ થયો હતો. તો મનાલીમાં પણ શરદીઓમાં પહેલ વાર સ્નોફોલ થવાથી બરફની ચાદરથી ઢંકાયું હતું. 
 

Nov 15, 2018, 12:19 PM IST

કૂલુમાં મોટો અકસ્માત: ખીણમાં ખાબકી સ્કોર્પિયો, 3 બાળકો સહિત 11 લોકોના મોત

જાણકારી અનુસાર કૂલુના રાહનીનાલાની પાસે સ્કોર્પિયો કાર ખીણમાં ખાબકી ગઇ હતી જેમાં સવાર 11 લોકોના મોત નિપજ્યા હતા.

Aug 23, 2018, 02:14 PM IST