મલંગ

EXCLUSIVE Interview With Malang Starcast On ZEE 24 KALAK PT20M19S

ZEE 24 KALAK પર મલંગના સ્ટારકાસ્ટ સાથે EXCLUSIVE ઇન્ટરવ્યું

ZEE 24 KALAK પર મલંગના સ્ટારકાસ્ટ સાથે EXCLUSIVE ઇન્ટરવ્યું

Feb 5, 2020, 05:25 PM IST

Malang Song: ફિર ના મિલે કભી... રિલીઝ થતાં છવાઇ ગયું, મળ્યા લાખો વ્યૂઝ... જુઓ VIDEO

Malang Song: દિશા પટની (Disha Patani) અને આદિત્ય રોય કપૂરની (Aditya Roy Kapur) આગામી ફિલ્મ મલંગ (Malang) નું નવી ગીત ફિર ના મિલે કભી  (Fir na Milen Kabhi) રિલીઝ થયું છે. રિલીઝ થતાં આ ગીત સોશિયલ મીડિયા (Social Media) પર છવાઇ ગયું છે. જુઓ VIDEO

Jan 29, 2020, 05:29 PM IST

Malang : જાહેર થયું નવું ગીત, દિશાએ બિકીની પહેરીને આદિત્ય સાથે કર્યો રોમેન્સ

દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું લેટેસ્ટ સોંગ હમરાઝ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થનાર આ ફિલ્મ મોરીશસ, ગોવા અને મુંબઇના કેટલાક ભાગમાં શૂટ કરવામાં આવી છે.

Jan 23, 2020, 04:53 PM IST

'મલંગ'નું ટાઇટલ ટ્રેક રિલીઝ, જોવા મળી દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની રોમેન્ટિક કેમેસ્ટ્રી

દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું ટાઇટલ ટ્રેક (Malang title track) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત આજે જ થોડીવાર પહેલાં જ રિલીઝ થયું છે આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગીતના સૂફી શબ્દો જોરદાર રીતે એક્ટ્રેક્ટ કરી રહ્યા છે. 

Jan 16, 2020, 03:01 PM IST

જ્યારે અનિલ કપૂરે આમિર ખાનને આપી ખાસ સલાહ, સાંભળીને તમે પણ ચોંકી જશો

અનિલ કપૂર (Anil Kapoor)એ આમિર ખાન (Aamir Khan)નો એક કિસ્સો સંભળાવ્યો છે. જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. 

Jan 8, 2020, 05:22 PM IST

Malangનું ટ્રેલર આવ્યું, દિશાનો બિકીની લૂક અને આદિત્યના કિલર લૂક, કોણ વધુ ‘કાતિલ’???

મોહિત સૂરી દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ મલંગ (Malang)નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર Aditya Roy Kapur) , દિશા પટાની(Disha patani) , અનિલ કપૂર(Anil kapoor)  અને કુણાલ ખેમૂ છે. આ ટ્રેલરમાં દરેક પાત્ર હત્યા કરવા માટેનું પોતાનું અલગ અલગ કારણ બતાવે છે. આદિત્ય રોય તપૂર આ ફિલ્મના ટ્રેલરમાં કહેતો દેખાય છે કે, જીવ લેવો મારો નશો છે. તો અનિલ કપૂર પણ ખાસ રોલમાં દેખાઈ રહ્યો છે. જેટલું ટ્રેલરમાં દેખાય છે કે, તેઓ નેગેટિવ પાત્રમાં છે. ચારેય કેરેક્ટર્સને જીવ લેવુ બહુ જ પસંદ છે. પરંતુ કોણ કોને મારે છે, અને શા માટે તેનો ખુલાસો તો 7 ફેબ્રુઆરીના રોજ જ થશે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે.

Jan 6, 2020, 06:43 PM IST

દિશા પટણીએ બનાવી લીધો છે બર્થડેનો પુરો પ્લાન, શું પાર્ટીમાં સામેલ થશે ટાઇગર શ્રોફ?

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી 13 જૂનના રોજ પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરવા જઇ રહી છે. મળતા સમાચારો અનુસાર દિશા પટણીએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તૈયારીઓ પુરી કરી લીધી છે. આ દરમિયાન ફેંસને પ્રશ્ન છે કે શું તેમની બર્થડે પાર્ટીમાં તેમના બોયફ્રેંડ ટાઇગર શ્રોફ પણ સામેલ થશે? એક ઇન્ટરવ્યૂ દરમિયાન હવે તે મોટી થઇ ગઇ છે અને તેમને વિચિત્ર લાગે છે જ્યારે બર્થડે પર લોકો તેમને વિશ કરવા માટે કોલ અથવા મેસેજ કરે છે. 

Jun 12, 2019, 03:07 PM IST