મસ્જિદ

સ્મૃતિ ઇરાનીનો પ્રિયંકા ગાંધી પર હુમલો, કહ્યું- કાશીમાં જાય છે શિવાલય અને અમેઠીમાં પઢે છે નમાજ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની શનિવારે વારાણસીમાં હતી. તેમણે કહ્યું કે અહીં નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં આયોજિત જન જાગૃતતા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન મંચ પર ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Jan 19, 2020, 02:31 PM IST

પાકિસ્તાનમાં મસ્જિદની અંદર વિસ્ફોટ, 15 લોકોના મોત

બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં શુક્રવારે સાંજે એક મસ્જિદની અંદર વિસ્ફોટ થયો છે. જેમાં 15 લોકોના મોત થયાના સમાચાર છે. 
 

Jan 10, 2020, 09:27 PM IST

Ayodhya Verdict : ચૂકાદામાં સૌથી વધુ 'મસ્જિદ' શબ્દનો ઉલ્લેખ, 'રામલલા'નો સૌથી ઓછો

સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચૂકાદો 929 પાનાંનો આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધિશની બંધારણીય બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે, વિવાદિત જમીન પર જ રામ મંદિર બનશે. વિવાદિત જમીન રામલલાને આપવામાં આવશે.
 

Nov 9, 2019, 11:33 PM IST

અફઘાનિસ્તાન: મસ્જિદ હુમલામાં 62 લોકોના મોત, UN પ્રમુખે કરી આકરી નિંદા

વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. હાલ કોઇ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. પર6તુ કાબુલથી 120 કિલોમીટર પૂર્વમાં સ્થિત પ્રાંતના ઘણા ભાગ પર તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટનો કબજો છે. 

Oct 19, 2019, 11:56 AM IST

અયોધ્યા કેસ: જો સુનાવણી આજે પૂરી થાય છે તો ઓર્ડર પણ કરી લેવામાં આવશે રિઝર્વ

મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ (CJI) એ 16 ઓક્ટોબરના રોજ સુનાવણી પુરી થવાના સંકેત આપ્યા છે. CJI એ આજે ચર્ચા માટે હિંદુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથનને 45 મિનિટનો સમય આપ્યો છે. મુસ્લિમ પક્ષને એક કલાકનો સમય આપ્યો છે. આ સાથે જ 45 મિનિટના ચાર સ્લોટ બાકી પક્ષકારોને આપવામાં આવશે.  

Oct 16, 2019, 10:08 AM IST

આતંકવાદઃ બલુચિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ, 5 મોત અને 15 ઘાયલ

રાજ્યની રાજધાની ક્વેટાની નજીક આવેલા શેહમાં ટાઈમ બોમ્બ દ્વારા આ વિસ્ફોટ કરાયો છે. અત્યાર સુધી કોઈએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. 

Aug 16, 2019, 05:43 PM IST

મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓનો પ્રવેશ ઈચ્છે છે હિન્દુ મહાસભા, સુપ્રીમે કહ્યું,'આ તમારા કામનું નથી'

સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે, આ બાબત સાથે તમારે કોઈ સંબંધ નથી. જોકે, આ અગાઉ સર્વોચ્ચ અદાલત મસ્જિદમાં નમાજની મંજૂરી માટે મહારાષ્ટ્રના મુસ્લિમ દંપતિની અરજી સ્વીકારી ચૂકી છે 
 

Jul 8, 2019, 03:49 PM IST

બોટાદ: નગીના મસ્જિદ પાસે 1 મહિલા સહિત 3 પર જીવલેણ હુમલો, બેના મોત

બોટાદના નગીના મસ્જિદ પાસે આવેલ સંધિ વાડામાં 1 મહિલા સહિત 3 વ્યક્તિઓ પર અજાણ્યા શખ્શો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં બે વ્યક્તિઓનો સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઘટનાને અંજામ આપીને હુમલાખોર ફરાર થઇ ગયા હતા.

Jun 23, 2019, 10:08 PM IST

પાકિસ્તાનના 'ખાસ મિત્ર દેશ'માં જ મુસ્લિમો પર અત્યાચાર, અનેક મસ્જિદો તોડી, રમજાન સાવ ફિક્કો 

ચીનના અશાંત શિનજિયાંગ વિસ્તારમાં હેયિતકા મસ્જિદની આજુ બાજુ એક સમયે રોનકનો માહોલ જોવા મળતો હતો. પરંતુ ઊંચી ગુંબજવાળી ઈમારતનું નામોનિશાન મિટાવી દીધા બાદ હવે આ જગ્યા સાવ ઉજ્જડ થઈ ગઈ છે. 

Jun 5, 2019, 05:26 PM IST

Facbook યૂજર્સ માટે મહત્વપૂર્ણ સમાચાર, લાઇવ સ્ટ્રીમિંગના આ છે નવા નિયમો

ન્યૂઝિલેંડમાં મસ્જિદો પર થયેલા હુમલાની ફેસબુક પર લાઇવ સ્ટ્રિમિંગની ઘટના બાદ ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર તેના નિયમો વધુ કડક બનાવ્યા છે, જે ખાસકરીને લાઇવ કેમેરા ફીચર સાથે ઉમેરી દેવામાં આવ્યા છે. ફેસબુકની સુધારેલી નિતીઓ અંતગર્ત જે વ્યક્તિ ફેસબુકની સૌથી ગંભીર નીતિઓનું ઉલ્લંઘન કરે છે, તેને એક નિશ્વિત સમય માટે લાઇવ સ્ટ્રીમિંગ કરવા પર પ્રતિબંધ (જેમ કે પહેલીવાર તેનું ઉલ્લંઘન કરવા પર 30 દિવસ માટે ) કરી દેવામાં આવશે. 

May 16, 2019, 11:54 AM IST

અસમમાં સાંપ્રદાયિક હિંસા: રસ્તા પર નમાજ પઢવાને લઇને શરૂ થયો વિવાદ, હૈલાકાંડી શહેરમાં કર્ફ્યૂ

અસમના હૈલાકાંડી જિલ્લામાં સાંપ્રદાયિક ઝડપમાં એક વ્યક્તિનું મોત અને 14 અન્ય ઘાયલ થયા બાદ શુક્રવારે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો અને શાંતિ જાળવી રાખવા માટે સેનાને બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ કહ્યું કે કર્ફ્યૂ જિલ્લામાં સાંજે છ વાગ્યાથી 12 મે સાંજે સાત વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. કેટલીક સામૂહિક 'હિંસામાં લુપ્ત હોવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને માનવ જીવન અને સંપત્તિને ગંભીર નુકસાનનો અંદેશો છે.' આ પહેલાં ઝડપ બાદ ફક્ત હૈલાકાંડી નગરમાં બપોરે એક વાગ્યાથી અનિશ્વિતકાલીન કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. 

May 11, 2019, 08:36 AM IST

વિશ્વમાં ધાર્મિક સ્થળ છે આતંકીઓનો સોફ્ટ ટાર્ગેટઃ ત્રણ મહિનામાં 3 મોટા હુમલા

સમગ્ર વિશ્વમાં આતંકવાદનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, વિશ્વનો કોઈ એવો દેશ નહીં હોય જ્યાં આતંકવાદની ઘટના ઘટી ન હોય. દર મહિને કોઈ ને કોઈ દેશમાં આતંકવાદી હુમલાની ઘટના જોવા મળે છે, માર્ચ મહિનાથી મે મહિના સુધીમાં ત્રણ જુદા-જુદા દેશમાં આતંકવાદી હુમલા થયા અને આ તમામ હુમલામાં ધાર્મિક સ્થળોને જ નિશાન બનાવાયા હતા 

May 8, 2019, 03:58 PM IST

મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ મામલે કોર્ટે પૂછ્યું- મક્કા-મદિનામાં શું નિયમ છે?

મુસ્લિમ મહિલાઓને નમાજ અદા કરવા માટે મસ્જિદમાં પ્રવેશની માગને લઇને દાખલ જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ અન્ય પક્ષોને નોટિસ મોકલી જવાબ માગ્યો છે.

Apr 16, 2019, 02:31 PM IST

કેલિફોર્નિયાની મસ્જિદમાં આગ, ન્યૂઝીલેન્ડના હુમલાનો ઉલ્લેખ કરતો પત્ર મળ્યો

પોલીસે જણાવ્યું કે, રવીવારે સર્જાયેલી આ ઘટનામાં એક પણ વ્યક્તિ ઘાયલ થઈ નથી 

Mar 25, 2019, 06:38 PM IST

NZvsBAN: ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ રદ્દ, આઈસીસીએ કર્યું સમર્થન

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચને રદ્દ કરી દેવામાં આવી છે. તેની જાણકારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ આપી છે. 
 

Mar 15, 2019, 02:54 PM IST

ક્રાઇસ્ટચર્ચમાં શૂટઆઉટને કારણે રદ્દ થઈ NZ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચને રદ્દ કરી દેવામાં આવી છે. તેની જાણકારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ આપી છે. 

Mar 15, 2019, 11:13 AM IST

ન્યૂઝીલેન્ડ: આતંકી હુમલાને અંજામ આપનાર હુમલાખોર ઓસ્ટ્રેલિયન નાગરિક, અત્યાર સુધી 49ના મોત

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગથી હાહાકાર મચ્યો છે.  શાંત ગણાતા ન્યૂઝીલેન્ડમાં શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારમાં અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ ફાયરિંગમાં 49 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

Mar 15, 2019, 08:54 AM IST

610 વર્ષ જૂની મસ્જિદના કરાયા ત્રણ ટૂકડા, પછી શું થયું?.... જૂઓ ટેક્નોલોજીની કમાલ

પૂરના કારણે 610 વર્ષ જૂની આ મસ્જિદને નુકસાન પહોંચે એવી સંભાવના હતી, હવે તેને 300 પૈડાંનાં રોબોટ મશીનની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવી હતી

Dec 28, 2018, 08:15 AM IST

કેજરીવાલનો કટાક્ષ, કહ્યું-'આજકાલ રાહુલ મંદિરોમાં અને મોદીજી મસ્જિદોમાં ઘૂમી રહ્યાં છે'

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.

Sep 16, 2018, 10:34 AM IST

ઈન્ડોનેશિયા: રમજાનમાં સૌથી મોટી મસ્જિદ પહોંચ્યા PM મોદી, પતંગ પણ ઉડાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે છે. અહીં તેમણે રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે જકાર્તાના મર્ડેકા પેલેસમાં મુલાકાત કરી. બંને દેશોના સંયુક્ત નિવેદનમાં તેમણે આતંકવાદ પર આકરા પ્રહારો કર્યાં.

May 30, 2018, 03:26 PM IST