sharad pawar

Analysis: 2024 પહેલા UPA નો 'ખેલા' ખતમ, આગામી ચૂંટણી હવે મોદી Vs મમતા હશે?

શું મમતા બેનર્જી હવે મોદી વિરુદ્ધ વિપક્ષનો સૌથી મોટો ચહેરો બની ચૂક્યા છે? અને આગામી લોકસભા ચૂંટણીમાં શું તેઓ પ્રધાનમંત્રી પદના દાવેદાર પણ બનશે અને જો આમ થયું તો આગામી ચૂંટણી મોદી Vs મમતાના નામ પર લડવામાં આવશે. 

Dec 2, 2021, 06:59 AM IST

NCP અને BJP એક નદીના બે કિનારા, બંનેનું એક સાથે આવવું અસંભવઃ નવાબ મલિક

નવાબ મલિકે કહ્યુ કે, રાજનીતિ વિચારોના આધાર પર થાય છે, સંઘનો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી પાર્ટીના રાષ્ટ્રવાદમાં જમીન આસમાનનું અંતર છે. 

Jul 17, 2021, 05:47 PM IST

Maharashtra ના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત? શરદ પવારે PM મોદી સાથે કરી મુલાકાત

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ અને રાજ્યસભા સાંસદ શરદ પવારે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ત્યારબાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલના એંધાણ જોવા મળી રહ્યા છે. 

Jul 17, 2021, 01:00 PM IST

UPA તરફથી શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે ? NCP પ્રમુખે આપ્યો આ જવાબ

શરદ પવારે (Sharad Pawar) ભાજપ વિરૂદ્ધ મોરચાને લઇને કહ્યું કે ભલે 2024 ની લોકસભા ચૂંટણી થાય અથવા રાજ્યની ચૂંટણી થાય, હજુ સુધી કંઇપણ નક્કી કરવામાં આવ્યું નથી.

Jul 14, 2021, 09:59 PM IST

Lok Sabha Election: શું 2024માં ત્રીજો મોરચો BJP ને પડકાર ફેંકી શકશે? શરદ પવારને મળ્યા બાદ પ્રશાંત કિશોરે કર્યો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષી દળોને એકજૂથ કરવામાં લાગ્યા છે.

Jun 22, 2021, 08:05 AM IST

2024 માટે Third Front બનાવવાની કવાયત શરૂ? Sharad Pawar ના ઘરે યોજાશે વિપક્ષની બેઠક

મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ બનેલા રાષ્ટ્ર મંચ  (Rashtra Manch) ની બેઠક દિલ્હીમાં શરદ પવારના ઘરે મંગળવારે સાંજે ચાર કલાકે યોજાશે. 

Jun 21, 2021, 03:58 PM IST

Farmers Protest: સંયુક્ત કિસાન મોર્ચાને 12 વિપક્ષી દળોનું સમર્થન, 26 મેએ કિસાન કરશે દેશવ્યાપી પ્રદર્શન

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર જારી કિસાનોના આંદોલનના છ મહિના પૂરાવ થવા પર સંયુક્ત કિસાન મોર્ચાએ 26 મેએ દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે. 

May 23, 2021, 10:55 PM IST

Congress સહિત 12 વિપક્ષી દળોનો PM મોદીને પત્ર, Free વેક્સિનની સાથે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રોકવાની કરી માંગ

આ પત્રમાં પીએમ મોદીને કોરોના વેક્સિન (Corona Vaccine) નું ઉત્પાદન વધારવા, કેન્દ્રના પૈસાથી દેશભરમાં રસીકરણ અભિયાનને આગળ વધારવા અને સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટના નિર્માણ પર તત્કાલ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

May 12, 2021, 08:43 PM IST

Maharashtra માં આ શું રંધાઈ રહ્યું છે? શરદ પવારે અચાનક મોદી સરકારના કર્યા પેટછૂટા વખાણ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી બગડતા હાલાત વચ્ચે રાજ્ય સરકારે રસીની અછતને લઈને ફરિયાદ કરી છે અને કેન્દ્ર પર રસીની આપૂર્તિ ન કરવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહામારીના આ કપરા સમયમાં કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારનો સહયોગ કરી રહી છે. 

Apr 8, 2021, 12:50 PM IST

મહારાષ્ટ્રમાં એક બાજુ ભયંકર કોરોના વિસ્ફોટ, બીજી બાજુ વઝેનો 'લેટર બોમ્બ'

મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચાવી દેનારો એન્ટિલિયા જિલેટિન કાંડ એટલો મોટો થઈ ગયો છે અને એવા એવા ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે કે હવે લોકો શરૂમાં શું થયું હતું તે જ ભૂલી ગયા છે. આ મામલે અને ત્યારબાદ હિરેન મનસુખની હત્યા મામલે ધરપકડ કરાયેલા સચિન વઝેએ મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહના આરોપો પર મહોર લગાવી દીધી છે. 

Apr 8, 2021, 06:45 AM IST

Maharashtra: શરદ પવારની તબિયત બગડતા મોડી રાતે સર્જરી કરાઈ, જાણો કેવી છે તબિયત

Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) નું મંગળવારે મોડી રાતે મુંબઈ (Mumbai) ની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું

Mar 31, 2021, 08:11 AM IST

મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ વચ્ચે NCP ચીફ શરદ પવારની તબિયત લથડી

 રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) ની તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવાયા એનસીપી નેતા નવાબ મલિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ કરીને જાણકારી આપી. 

Mar 29, 2021, 12:06 PM IST

Maharashtra: અમદાવાદમાં શરદ પવાર અને અમિત શાહની મુલાકાતની અટકળો પર NCP નેતાએ આપ્યું મોટું નિવેદન

નોંધનીય છે કે રાજકીય વર્તુળોમાં એવી અટકળો હતી કે શાહ શનિવારે અમદાવાદમાં ટોચના ઉદ્યોગપતિના નિવાસ સ્થાને પવાર અને પ્રફૂલ્લ પટેલને મળ્યા છે. જો કે શાહે રવિવારે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કથિત મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવતા કહ્યું કે દરેક ચીજ સાર્વજનિક કરી શકાતી નથી. 

Mar 29, 2021, 06:55 AM IST

Sachin Vaze Case: મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ, હવે પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે કર્યા 10 મોટા દાવા 

મહારાષ્ટ્રમાં મનસુખ હિરેન (Mansukh Hiren Case) ના મોત અને 100 કરોડ રૂપિયાની વસૂલી મામલે આજે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) શરદ પવાર પર ગંભીર આરોપ લગાવ્યા. આ સમગ્ર મામલે અને શરદ પવારે અનિલ દેશમુખ (Anil Deshmukh) ની બચાવવા માટે કરેલી સ્પષ્ટતા પર ફડણવીસે 10 મોટા દાવા કર્યા છે. 

Mar 23, 2021, 01:39 PM IST

સુપ્રીમ કોર્ટ પહોંચેલા પરમબીર સિંહનો આરોપ, મોહન ડેલકર આપઘાત કેસમાં ભાજપ નેતાઓને ફસાવવા માગતા હતા દેશમુખ

Maharashtra Political Crisis: સર્વોચ્ચ અદાલતમાં દાખલ અરજીમાં સિંહે દેશમુખ વિરુદ્ધ મોટો આરોપ પણ લગાવ્યો છે. અરજીમાં સિંહે કહ્યુ કે, અનિલ દેશમુખ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત મામલામાં ભાજપના નેતાઓેને ફસાવવા ઈચ્છતા હતા. 
 

Mar 22, 2021, 11:26 PM IST

Sachin Vaze Case: એક VIDEO એ ખોલી શરદ પવારના દાવાની પોલ, જાણો શું છે મામલો

મુંબઈ પોલીસ (Mumbai Police) ના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રજુ કરી અને ગૃહમંત્રી અનિલ દેશમુખનો બચાવ કર્યો. પરંતુ શરદ પવાર હવે પોતાના દાવા પર જ સવાલના ઘેરામાં આવી ગયા છે. ભાજપે અનિલ દેશમુખનો એક વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યા છે. 

Mar 22, 2021, 03:55 PM IST

Sachin Vaze Case: અનિલ દેશમુખની ખુરશી બચાવવા શરદ પવાર મેદાનમાં, વાઝે-દેશમુખની મુલાકાત પર કર્યો ચોંકાવનારો ખુલાસો 

શરદ પવાર હવે ખુલીને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખના બચાવમાં મેદાનમાં આવ્યા છે. તેમણે સચિન વાઝે અને અનિલ દેશમુખની મુલાકાત પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો કે ભાજપે આ દાવા પર સવાલ ઉઠાવ્યો છે. 

Mar 22, 2021, 02:16 PM IST

Maharashtra: પવારની ઘરે યોજાયેલી બેઠકમાં નિર્ણય, રાજીનામું નહીં આપે અનિલ દેશમુખ

પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીના આરોપો બાદ અઘાડી સરકારમાં હલમલ શરૂ થઈ ગઈ છે. તેવામાં એનસીપી પ્રમુખ શરદ પવારના નિવાસ્થાને વરિષ્ઠ નેતાઓની મહત્વની બેઠક મળી હતી. 

Mar 21, 2021, 09:58 PM IST

Sachin Vaze-Antilia Case: પત્ર વિવાદ પર શરદ પવારનું મોટું નિવેદન, જાણો ગૃહમંત્રીના રાજીનામા મુદ્દે શું કહ્યું?

મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજકીય ઘમાસાણ વચ્ચે NCP પ્રમુખ શરદ પવારે (Sharad Pawar)  આજે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખને તરત હટાવવાનો ઈન્કાર કરી દીધો.

Mar 21, 2021, 03:05 PM IST

Sachin Vaze-Antilia Case: અનિલ દેશમુખની ખુરશી જશે? શરદ પવારે આ બે મંત્રીઓને દિલ્હી બોલાવ્યા

મુંબઈ (Mumbai) ના એન્ટિલિયા-સચિન વાઝે કેસે (sachin vaze antilia case) મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર પર જોખમ પેદા કરી દીધુ છે. પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તરફથી રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોગ લગાવવામાં આવ્યા બાદ પ્રદેશમાં હાલાત ઝડપથી બદલાઈ રહ્યા છે. 

Mar 21, 2021, 01:12 PM IST