મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા

આવી રહી છે દમદાર મહિંદ્રા THAR, 2 ઓક્ટોબરથી એડવાન્સ બુકિંગ માટે તૈયાર

મહિંદ્રા એન્ડ મહિંદ્રા (Mahindra & Mahindra)ની એકદમ ખાસ અને બહુપ્રતિક્ષિત એસયૂવી ઓલ ન્યૂ થાર (All-New Thar)ની એડવાન્સ બુકિંગ આગામી 2 ઓક્ટોબરથી શરૂ થશે. કંપનીએ તેની જાણકારી શેર કરી છે. તમને જણાવી દઇએ કે આ દિવસે લોન્ચ કરવામાં આવી રહી છે. 2 ઓક્ટોબરના રોજ તેની કિંમત પર પડદો ઉઠાવશે. આ એસયૂવી પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં આવશે. એસયૂવીના ઇન્ટીરિયરમાં તમને ફેરફાર જોવા મળશે. 

Sep 28, 2020, 07:11 PM IST