हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહીસાગર નદી
મહીસાગર નદી News
breaking news
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! વડોદરામાં દૂષિત પાણીના મુદ્દે કેમ સર્જાયો રાજકીય વિવાદ?
વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં છેલ્લા ચારેક દિવસથી પીવા માટેનું પાણી ડહોળું આવી રહ્યું છે. આ પાણી મહિસાગર નદીમાંથી રાયદા દોડકા ફ્રેન્ચ વેલમાં ઠલવાય છે. અચાનક પાણી પીળાશ પડતું અને ડહોળું આવતા પાણીમાં કેમિકલ ભળ્યું હોવાની શંકા પ્રબળ બની હતી.
Nov 5,2023, 23:04 PM IST
Kadana Dam
VIDEO: મહીસાગરના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
મહીસાગરઃ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું. મહી નદીમાં પૂર જેવી સ્થિતિને પગલે તંત્ર ખડેપગે. ત્રણ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે.
Sep 14,2019, 17:35 PM IST
Umeta Village
ભારે વરસાદ બાદ ઉમેટા ગામમાં કેવા દ્રશ્યો સર્જાયા? જુઓ વીડિયો
વડોદરાઃ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે 4.10 લાખ ક્યુસેક પાણી. વડોદરા પાસે મહીસાગર નદીનું લેવલ 15.10 મીટર થયું. ભયજનક સપાટીથી 1.20 મીટર ઉપર વહે છે પાણી. ગળતેશ્વર, લાછનપુર, સિધરોટ સહીતના વિસ્તારોને અપાયું અલર્ટ.
Sep 14,2019, 15:20 PM IST
Vadodra
મહીસાગર નદીનું લેવલ 15.10 મીટર થયું, મંદિર અને મકાનોમાં ધૂસ્યા પાણી
વડોદરાઃ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે 4.10 લાખ ક્યુસેક પાણી. વડોદરા પાસે મહીસાગર નદીનું લેવલ 15.10 મીટર થયું. ભયજનક સપાટીથી 1.20 મીટર ઉપર વહે છે પાણી. ગળતેશ્વર, લાછનપુર, સિધરોટ સહીતના વિસ્તારોને અપાયું અલર્ટ.
Sep 14,2019, 13:34 PM IST
mahisagar river
કડાણા ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદી ગાંડીતુર,જુઓ વીડિયો
મહીસાગરઃ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું. મહી નદીમાં પૂર જેવી સ્થિતિને પગલે તંત્ર ખડેપગે. ત્રણ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે.
Sep 14,2019, 13:33 PM IST
water problem
રણની જેમ સૂકીભઠ્ઠ થઈ રહેલી મહીસાગરને કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા
વડોદરાની મહીસાગર નદી પર જળ સંકટ આવતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે ઓળખાતી નદીનું જળસ્તર ખૂબ ઘટી જવાથી બે હજાર પશુ પાલકો અને 400 વિઘા જમીનના ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. નદી વિસ્તારના ગામડાઓ નદીના પાણીનો પીવામાં ઉપયોગ કરે છે, પરંતુ હવે નદીમાં પાણી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
May 13,2019, 14:57 PM IST
મહીસાગર નદી
મહીસાગર નદીના ઘાટ પર મહા આરતીનું આયોજન, ઉમટ્યા ભક્તોના ટોળા
મહીસાગર નદીના ઘાટ પર રોજ શરદ પૂનમની સંધ્યાએ મહીસાગર માતાની 25 મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Oct 25,2018, 10:48 AM IST
Trending news
IPS Safin Hasan
મજૂર પિતાના પુત્રએ રચ્યો ઈતિહાસ, પહેલીવારમાં જ અઘરી ગણાતી UPSC ક્રેક કરી
Ambalal Patel
25 થી 27 ડિસેમ્બર સાચવજો! ગુજરાત પર ભયાનક મોટું માવઠું આવી રહ્યું છે, પરેશ ગોસ્વામીન
Gujarati Food
આ એક વાનગીની સોડમ ગુજરાતના લોકોને નવસારી ખેંચી લાવે છે, ખાવા માટે લાઈનો લાગે છે
Pushpa 2
Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ઓટીટી પર ક્યારે આવશે ? મેકર્સે કર્યો ખુલાસો
Gold rate
આજે પણ ઘટ્યો સોનાનો રેટ, ખરીદવા માટે સોનેરી તક! જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Mallika Sherawat
ગેમિંગ એપ કૌભાંડમાં ઝપેટામાં આવી બે અભિનેત્રી, અમદાવાદ સુધી તપાસમાં દોડવું પડ્યું
Gujarat politics
કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપમાં કંઈક મોટું થશે! દિલ્હીથી આવશે નિરીક્ષકોની ટીમ
Mahkumbh 2025
હવે અમદાવાદથી સીધા પ્રયાગરાજ મહાકુંભ માટે ઉડાન ભરી શકાશે, શરૂ થઈ ફ્લાઈટ
Germany
જર્મનીમાં ક્રિસમસ બજારમાં સાઉદી ડોક્ટરે પૂરપાટ ઝટપે કાર દોડાવી, 2ના મોત, 60 ઘાયલ
arjun ki chhal
અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો પીવાથી દુર થઈ શકે છે આ 5 સમસ્યાઓ, જાણો બનાવવાની રીત