हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માલદિવ્સ
માલદિવ્સ News
Maldives
પાકિસ્તાને ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, આ મુસ્લિમ દેશે આપ્યો જડબાતોડ જવાબ
આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ઈજ્જતના ફરી ધજાગરા ઉડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારતમાં ઈસ્લામોફોબિયા ફેલાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના આરોપોનો માલદીવે જડબાતોડ જવાબ આપ્યો. માલદીવે કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો જે હરકતો કરી રહ્યાં છે અથવા તો નિવેદનબાજી કરે છે તેને 130 કરોડ ભારતીયોના મત સમજી શકાય નહીં. માલદીવે સાથે એ પણ કહ્યું કે ઈસ્લામોફોબીયાને લઈને ઓઆઈસીએ દક્ષિણ એશિયાના કોઈ એક દેશ પર નિશાન સાધવું જોઈએ નહીં.
May 23,2020, 6:34 AM IST
Ahmed Adeeb
તમિલનાડુ: માલદીવનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબની અટકાયત
પોર્ત ઓથોરિટીનું કહેવું છે કે તેઓ બિનકાયદેસર રીતે ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, વિદેશ મંત્રાલયે આ સમાચારો સંબંધિત સવાલો અંગે કહ્યું કે, અમે આ રિપોર્ટોની સત્યતા અંગે તપાસ કરી રહ્યા છીએ.
Aug 1,2019, 18:29 PM IST
Prime Minister Narendra Modi
માલદીવની 'મજલિસ' થી PM મોદીએ વિશ્વને આપ્યા 10 મોટા સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદીવ સાંસદ (પીપલ્સ મજલિસ)ને સંબોધિત કર્યા. આતંકવાદ મુદ્દે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ ન લેતા નિશાન સાધ્યું. હાલનાં સમયમાં આતંકવાદને સૌથી મોટો પડકાર ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક વ્યક્તિ માટે ખતરો છે. ભાષણાં વડાપ્રધાન મોદીએ માલદીવ અને ભારતનાં સંબંધોને મજબુત કરવા અંગે પણ જોર આપ્યું. જાણો વડાપ્રધાન મોદીનાં ભાષણની 10 મહત્વની વાતો...
Jun 8,2019, 22:21 PM IST
pm narendra modi
LIVE: PM મોદીને માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન, કહ્યું મિત્રતા અમર રહો
નરેન્દ્ર મોદી ફરીએકવાર વડાપ્રધાન પદ પર ચૂંટાયા બાદ પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ મોદીનું પારંપારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું. તેમના સન્માનમાં માલદીવની મહિલાએ પારંપારિક નૃત્ય રજુ કર્યું. માલદીવની રાજધાની માલદીવમાં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
Jun 8,2019, 20:47 PM IST
Trending news
Divya Bharti Death Mystery
દિવ્યા ભારતીને બિલ્ડિંગથી નીચે પડતા કોણે જોઈ? મોત પહેલાં શું થયું હતું? જાણો વિગતવાર
Priyanka Chopra
પ્રિયંકા ચોપડાના પતિ અને પિતા બંને રોલ કરી ચૂક્યા છે આ સુપરસ્ટાર, તમને ખબર છે નામ?
oli sector
તહેવારો પુરા થતા જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, તેલ કંપનીઓએ અચાનક લીધો મોટો નિર્ણય!
Bulldozer Action
બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે ખેંચી લક્ષ્મણ રેખા, જાણો ફટકાર લગાવતા શું કહ્યું
indian currency
તમારી પાસે છે આવી 50 રૂપિયાની નોટ? ફટાફટ શોધી કાઢો ઘરમાંથી....બનાવી શકે તમને લખપતિ
Ahmedabad
ખ્યાતિહોસ્પિટલનો મામલો: આરોગ્યમંત્રીએ ટુંકાવ્યો મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ, તપાસ શરૂ
entertainment news
સૌથી અમીર અભિનેત્રી સાથે આમિરખાને કર્યું એવું વિચિત્ર 'કૃત્ય' વર્ષો સુધી ચાલ્યો ઝઘડો
donald trump
અમેરિકી સરકારના ફાલતુ ખર્ચા રોકશે એલન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી
Toxic people
આ 6 પ્રકારના લોકો છીનવી લે છે જીવનની સુખ-શાંતિ, તમારી આસપાસ પણ હોય તો રહેજો દુર
gujarat news
વાવમાં વટનો સવાલ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાખિયો જંગ; જાણો વિગતવાર