हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માલવેર
માલવેર News
meta keywords
શું તમારા Smartphone માં આ App છે? તરત જ કરી દેજો ડીલીટ, નહિતર રાતોરાત થઈ જશો બરબાદ
હેકર્સ સ્પાયવેર માલવેરથી ઉપકરણોને સંક્રમિત કરવા માટે 'સેફચેટ' નામની નકલી એન્ડ્રોઇડ એપનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તે માત્ર વોટ્સએપ યુઝર્સના ડેટાની ચોરી કરે છે પરંતુ ફોનના કોલ લોગ, ટેક્સ્ટ અને જીપીએસ ડેટાની પણ ચોરી કરે છે.
Aug 2,2023, 8:34 AM IST
ગુગલ
Googleએ આ 6 એપ્સને Play Storeથી હટાવી, જાણો કઇ-કઇ એપ છે સામેલ
તકનીકી વિકાસના ક્રમમાં, જ્યાં ફોન સ્માર્ટ થઈ રહ્યા છે, માણસ વિકલાંગ બની રહ્યો છે. તો અપરાધની દુનિયા પણ સોફ્ટવેરવાળી થઇ ગઈ છે. ગૂગલને પણ તેના પ્લે સ્ટોરમાં કંઈક આવું જ મળ્યું અને પછી પ્લે સ્ટોરમાંથી તે 6 એપ્સ કાઢી નાંખી જે જોખમી હતી. ગુગલે (Google) બીજી વખત આ પગલું ભર્યું છે.
Sep 6,2020, 20:27 PM IST
Whatsapp
WhatsApp માં મિસ કોલ વડે ઇંસ્ટોલ કરવામાં આવ્યું જાસૂસીવાળુ સોફ્ટવેર
દુનિયાની સૌથી વધુ યૂઝ કરવામાં આવતા ઇંસ્ટેટ મેસેજિંગ એપ WhatsApp માં એક ખામી જોવા મળી છે. તેના હેઠળ હેકર્સ કોઇપણ ફોનમાં રિમોટલી સેંઘ લગાવી શકે છે. રિપોર્ટ અનુસાર આ સરકારી લેવલના ટૂલ દ્વારા કરવામાં આવ્યું હતું જે સામાન્ય રીતે કોઇપણ સરકારને આપવામાં આવે છે. WhatsApp ની આ સિક્યોરિટી ખામીનો ફાયદો ઉઠાવીને ટાર્ગેટ યૂજરના સ્માર્ટફોનને સ્પાઇવેર દ્વારા ઇનફેક્ટ કરવામાં આવી શકતો હતો. તેના માટે ફક્ત એક વોઇસ કોલની જરૂર હોય છે. ટાર્ગેટ નંબર પર વોઇસ કોલ કરીને વોટ્સઅપ ની ખામીનો ફાયદો ઉઠાવતાં તે મોબાઇલમાં સ્પાઇવેર ઇંસ્ટોલ કરવામાં આવી શકે છે.
May 14,2019, 11:59 AM IST
ગૂગલ પ્લેસ્ટોર
Google એ પ્લે સ્ટોરમાંથી દૂર કરી 200 ગેમ
ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલા એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા ફોનમાં પણ એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે તો આ સમાચાર જરૂર ધ્યાનથી વાંચો. એંડ્રોઇડના આટલી મોટી સંખ્યામાં યૂજર્સ હોવાછતાં પણ આ પ્લેટફોર્મ પુરી સુરી સુરક્ષિત નથી. થોડા દિવસો પહેલાં ગૂગલે પોતાના પ્લે સ્ટોર પરથી વાઇરસ ફેલાવનાર 22 એપને દૂર કરી કરી હતી. એકવાર ફરી સિક્યોરિટી રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે મોબાઇલ એપમાં માલવેર અને એડવેયર છુપાયેલો છે. સિક્યોરિટી ફર્મ ચેક પોઇન્ટના અનુસાર આ એપ્સને 15 કરોડથી વધુ યૂજર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.
Mar 17,2019, 11:21 AM IST
CookieMiner
શું તમે પણ વાપરો છો ક્રોમ તો થઇ જાઓ સાવધાન, હેક થઇ શકે છે બેંક એકાઉન્ટ
વૈશ્વિક સાઇબર સિક્યોરિટી કંપની પાલો ઓલ્ટોએ સંશોધન કર્યું છે કે જે ગુગલ ક્રોમમાં સેવ કરાયેલા યુઝરનેમ અને પાસવર્ડ્સ, ક્રોમમાં સેવ કરાયેલ ક્રેડિટ કાર્ડ માહિતી અને મેકમાં બેકઅપ લેવા અંગે આઇફોનને ટેક્સ્ટ મેસેજ હેક કરી શકે છે
Feb 2,2019, 21:05 PM IST
ભારત
શોકિંગ: ભારતના 13 VVIPઓના iPhone પર માલવેર એટેક!, ડેટા ચોરીની આશંકા
દેશમાં 13 વીવીઆઈપીના આઈફોન (iPhone) પર માલવેર એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Jul 14,2018, 15:57 PM IST
Trending news
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો
Kutch
કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ
India vs Australia
IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'ગુડ ન્યૂઝ', રોહિત શર્મા આ દિવસે ટીમ સ
Drinks For Lungs
ફેફસાં માટે ફાયદાકારક છે આ 3 ડ્રિંક્સ, શરીરને ડિટોક્સ કરવામાં પણ કરશે મદદ
Kitchen Hacks
શિયાળામાં વાસણ ધોતા સમયે કાંપવા લાગે છે તમારા હાથ, તો અપનાવો આ અસરકારક ટિપ્સ
porbandar
ઓ બાપ રે... ગુજરાતની આ નગરપાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ! બિલ ચૂકવવાના રૂપિયા જ નથી
Jio Annual Plan
Jio નો પ્લાન, 2 હજારથી ઓછી કિંમતમાં 11 મહિનાની વેલિડિટી, મળશે Unlimited Calling
Guru Gochar
આ 3 રાશિઓની થશે બલ્લે-બલ્લે! મિથુન રાશિમાં દેવગુરુ બૃહસ્પતિના પ્રવેશથી મળશે અઢળક લાભ