મુન્દ્રા

કચ્છઃ મુન્દ્રાના છસરા ગામે અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, 6 લોકોની હત્યા

કચ્છઃ કચ્છનાં મુંદ્રા નજીક આવેલા છસરા ગામે જૂની અદાવતમાં થયેલી જૂથ અથડામણમાં 6 લોકોની હત્યા થઈ છે. કચ્છનાં ઈતિહાસની આ સૌથી મોટી જૂથ અથડામણની ઘટના મનાઈ રહી છે. નાના એવા ગામમાં ખૂની ખેલ ખેલાતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ IG ધર્મેન્દ્ર વાઘેલા પોતાના કાફલા સાથે ગામમાં પહોંચી ગયા હતા. તો ભુજનાં SP ભરાડા પણ ગામમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા.

Oct 24, 2018, 12:28 AM IST