हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મે ભી ચોકીદાર
મે ભી ચોકીદાર News
bjp leader
મે ભી ''ચોકીદાર'' સાથે ભાજપનાં નેતાની મારામારી, ગુંડાને શરમાવે તેવું વર્તન
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પંચમ સોસાયટીમાં ગાર્ડે ગાડી બહાર પાર્ક નહી કરવાનું કહેતા ભાજપનાં નેતા ભડકી ગયા હતા. એક તરફ દેશના વડાપ્રધાન જ્યારે મે ભી ચોકીદાર અભિયાન હેઠળ લોકોનાં હૃદયમાં સ્થાન મજબુત બનાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ભાજપનાં નેતાઓ ચોકીદાર સાથે જ ગેરવર્તણુંક કરતા જોવા મળ્યા હતા. પોતાની પદ ગરિમાં અને પ્રતિષ્ઠાનું ભાન ભુલીને ચોકીદાર સાથે કોઇ ગલીનાં ગુંડાની જેમ બાખડવા લાગ્યા હતા ભાજપનાં નેતા.
Jan 18,2020, 23:34 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: ગુજરાત જીતવા માટે હવે ભાજપ જાદુગરોના સહારે
લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેમાં ભાજપ પ્રચાર પ્રસાર કરવામાં માહેર છે. મતદાતાને આકર્ષવા માટે ભાજપ ટેકનોલોજી અને પરંપરાગત કલાઓનો ઉપયોગ કરી રહ્યું છે. ભાજપ ગુજરાતની 26 લોકસભા સીટ માટે ડિજિટલ ટેકનોલોજી અને જાદુગરોનો ઉપયોગ કરી રહ્યું છે.
Apr 7,2019, 17:14 PM IST
વડોદરા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મે ભી ચોકીદાર’ કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા સહિત સમગ્ર દેશમાં 500 સ્થળોએ ‘મે ભી ચોકીદાર’ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. વડોદરામાં ભાજપ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ સહિત બે સ્થળોએ મે ભી ચોકીદાર કાર્યક્રમ રાખ્યો હતો.
Mar 31,2019, 21:59 PM IST
indian railway
ટ્રેનમાં 'હું પણ ચોકીદાર' લખેલા કપમાં ચા મળી, ફોટો વાઇરલ થતા હોબાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર વાળી રેલવે ટીકિટ બહાર પાડ્યા બાદ પણ ભારતીય રેલવે એક વાર ફરીથી ચર્ચામાં છે
Mar 29,2019, 21:27 PM IST
ટ્વિટર વોર
હાર્દિકનું ટ્વિટર વોર, પ્રોફાઇલમાં લખ્યું ‘બેરોજગાર હાર્દિક પટેલ’
ઉલ્લેખનિય છે, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમનુ ટ્વિટર પ્રોફાઇલ પર નામ બદદલ્યું હતું. જેના જવાબમાં હાર્દિક પટેલે ટ્વિટર વોર શરૂ કરી હતી અને ટ્વિટર એકાઉન્ટ પર ‘બેરોજગાર હાર્દિક પટેલ’ લખ્યું હતું.
Mar 18,2019, 22:09 PM IST
વડાપ્રધાન મોદી
મોદી અગેઇન બાદ સુરતમાં હવે ‘મેં ભી ચોકીદાર’ની ટી-શર્ટ મચાવી રહી છે ધૂમ
અત્યાર સુધી રાહુલ ગાંધીએ સીધો પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટાર્ગેટ કરી ચોકી દાર ચૌર હૈનું સ્લોગન આપ્યુ હતુ. જે કોગ્રેસ દ્વારા અત્યાર સુધી ચલાવવામા આવી રહ્યુ છે. જેના વળતા જવાબમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ગીત લોન્ચ કરીને ‘મૈં ભી ચોકીદાર’નું સૂત્ર આપીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.
Mar 16,2019, 20:06 PM IST
Trending news
PT Jadeja
રૂપાલાએ બદલી જીતની રણનીતિ! ક્ષત્રિય આંદોલનથી લીડમાં ઘટાડો છતાં ભાજપનું પલડું ભારે
Whatsapp
Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકી
gujarat
ગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસા
farmers
બિયારણની ખરીદીમાં ખેડૂતો હંમેશા કરે છે આ સૌથી મોટી ભૂલ, જેના લીધે થાય છે નુકસાન
Healthy Heart
Healthy Heart: વાસી મોઢે આ 5 માંથી કોઈ 1 વસ્તુ પીવાનું રાખો, ધમનીઓ નહીં થાય બ્લોક
Vadodara to Rajkot rail journey
હવે સૌરાષ્ટ્રથી મુંબઈ જવા નહીં ખાવો પડે અમદાવાદનો ધક્કો! રાજકોટને સૌથી વધુ લાભ
White Onions
ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને લાભ મળતા ગુસ્સે થયા મહારાષ્ટ્રના ખેડૂતો, કર્યો વિરોધ
IMD Rainfall Alert
આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી, આ વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટ
Nakshtra
Muhurt: આવતીકાલે સૂર્ય જશે ભરણી નક્ષણમાં આ અઠવાડિયે ગુરૂનું રાશિ પરિવર્તન
breaking news
દરેક ખેડૂતો ખાસ વાંચે! ધોરાજીના ખેડૂતે 7 પ્રકારના તાઈવાન તરબૂચનું કર્યું વાવેતર