યૂએઈ

આ મહિલાએ માત્ર 3 દિવસમાં કરી 208 દેશોની યાત્રા, બનાવ્યો વિશ્વ રેકોર્ડ

યૂએઈની ડો. ખાવલા અલ રોમાથીએ 3 દિવસમાં સાત મહાદ્વીપોમાં યાત્રા કરી રેકોર્ડ બનાવ્યો છે. અલ રોમાથીએ વિશ્વ રેકોર્ડ ટાઇટલ હાસિલ કરવા માટે 208 દેશોની યાત્રા પૂરી કરી છે. 

Nov 22, 2020, 04:59 PM IST

BCCIએ મહિલા T20 ચેલેન્જની ટીમ અને કાર્યક્રમ કર્યો જાહેર

4 નવેમ્બરથી યૂએઈમાં મહિલા ટી20 ચેલેન્જ રમાશે. બોર્ડે ટીમ અને કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્રણ ટીમ અને ચાર મુકાબલા વાળી આ ટૂર્નામેન્ટની ફાઇનલ 9 નવેમ્બરે રમાશે. 

Oct 11, 2020, 03:26 PM IST

યૂએઈમાં રમાશે મહિલા આઈપીએલ, 4થી 9 નવેમ્બર યોજાશે મુકાબલા

Women Challenger Series 2020 Schedule: મહિલા ક્રિકેટની 'મિની આઈપીએલ' કહેવાતી ચેલેન્જર સિરીઝ સંયુક્ત અરબ અમીરાતમાં ચારથી નવ નવેમ્બર વચ્ચે રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના એક ઉચ્ચ અધિકારીએ બુધવારે તેની પુષ્ટિ કરી.
 

Sep 30, 2020, 10:43 PM IST

IPL 2020: શું વોર્નર અપાવશે હૈદરાબાદને બીજીવાર ટ્રોફી? જાણો ટીમની તાકાત અને નબળાઇ

પ્રતિષ્ઠિત ટી20 લીગ આઈપીએલની 13મી સીઝન શરૂ થવાની છે, જેની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. પૂર્વ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદની નજર આ સીઝનમાં બીજીવખત ચેમ્પિયન બનવા પર રહેશે. તો જાણો હૈદરાબાદની ટીમની શું છે તાકાત અને નબળાઇ. 

Sep 13, 2020, 03:02 PM IST

તોફાની ઓલરાઉન્ડરનો દાવો, કહ્યું- આ વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબ જીતી શકે છે IPL

ગ્લેન મેક્સવેલે એક ક્રિકેટ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે, 'મને ચોક્કસપણે લાગે છે કે આ કિંગ્સ ઇલેવન પંજાબનો આઇપીએલ ટ્રોફી જીતવાનો સમય છે. 

Aug 13, 2020, 03:15 PM IST

UAE પહોંચ્યા પાંચેય રાફેલ વિમાન, જાણો ભારતમાં ક્યારે થશે લેન્ડિંગ

 ફ્રાન્સથી આવી રહેલા પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) પહોંચી ચુક્યો છે. ફ્રાન્સના મેરિનેક એરબેઝથી ભારત માટે ઉડાન ભરનાર રાફેલ વિમાનોએ સતત 7 કલાક સુધી ઉડાન ભરી છે. 

Jul 27, 2020, 09:06 PM IST

હવે UAEમાં ચાલશે ભારતનું રૂપે કાર્ડ, વડાપ્રધાન મોદીએ કર્યું લોન્ચ

ખાડી દેશોમાં યૂએઈ પ્રથમ દેશ છે જેણે ભારતના રૂપે કાર્ડને અપનાવ્યું છે. યૂએઈની ઘણી કંપનીઓએ રૂપે ચુકવણીને સ્વીકાર કરવાની વાત કરી છે.'

Aug 24, 2019, 07:32 PM IST