हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રંગોલી ચંદેલ
રંગોલી ચંદેલ News
બોમ્બે હાઈકોર્ટ
કંગના અને રંગોલીની ધરપકડ પર પ્રતિબંધ, 8 જાન્યુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ
સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ દ્વારા વિભિન્ન સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના આરોપને લઈને કંગના અને તેની બહેન વિરુદ્ધ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે બાંદ્રા પોલીસને રિપોર્ટ નોંધી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
Nov 24,2020, 19:53 PM IST
કંગના રનૌત
Kangana Ranaut આજે મુંબઇ પોલીસ સામે થશે હાજર? પહેલાં પણ મોકલ્યા છે બે સમન્સ
કંગના અને રંગોલીએ ગત સાંજ સુધી મુંબઇ પોલીસની નોટિસનો કોઇ જવાબ આપ્યો નથી. એટલા માટે કહેવું મુશ્કેલ છે કે કંગના રનૌત આજે હાજર થશે કે નહી. આમ તો કંગના હાલ પોતાની બે ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે.
Nov 23,2020, 12:21 PM IST
કંગના રનૌત
કંગનાએ પોતાના વિરૂદ્ધ FIR પર કહ્યું- 'મને એટલી યાદ ન કરશો નહી, હું પોતે આવી રહી છું'
કંગના રનૌતએ પોતાની વિરૂદ્ધ દાખલ એફઆઇઆર પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે મને વધુ યાદ ન કરવામાં ન આવે, હું જલદી જ આવી રહી છું. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો અને 'પપ્પૂ સેના'નો ઉલ્લેખ પણ કર્યો.
Oct 18,2020, 19:25 PM IST
સુશાંત સિંહ રાજપૂત
Rangoli Chandelએ જણાવ્યું કેવી રીતે થયું Sushant Singh અને Ankitaનું બ્રેકઅપ
બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાતના સમાચાર બાદ તેના વિશે ઘમી મોટી જાણકારીઓ સામે આવી છે. આ મામલે ના માત્ર બોલિવુડ પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે
Jun 23,2020, 16:26 PM IST
રંગોલી ચંદેલ
સસ્પેંડ થયું Rangoli Chandel નું Twitter એકાઉન્ટ, આ અભિનેતાની પુત્રીએ કરી હતી ફરિયાદ
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની (Kangana Ranaut) બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel) વારંવાર પોતાનાં વિવાદિત ટ્વિટનાં કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે ટ્વિટર પર વિવિધ ઘટનાઓ અંગે પોતાના સ્પષ્ટ મંતવ્યો રજુ કરે છે. હાલ દેશમાં લોકડાઉનની સ્થિતી છે ત્યારે તે ટ્વિટર પર ખુબ જ એક્ટિવ રહે છે, પરંતુ હાલમાં જ થેલા એક ખોટા ટ્વીટનાં કારણે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ તે એક પણ ટ્વીટ નહી કરી શકે, કારણ કે તેનાં ટ્વીટર એકાઉન્ટને સસ્પેંડ કરી દેવામાં આવ્યું છે.
Apr 16,2020, 17:36 PM IST
Kangana Ranaut
એક PHOTO ટ્વીટ કરીને કંગનાની બહેને રીતિકને ટોણો મારતા કહ્યું- 'આ જુઓ પપ્પુજી...'
કંગના રનૌતની બેન રંગોલીએ રીતિક રોશન સાથે એક ફોટો શેર કર્યો છે જેણે ખુબ ચકચાર મચાવી છે. આ ફોટો શેર કરીને રંગોલીએ રીતિકને સાણસામાં લેવાનો પ્રયત્ન કર્યો છે. જૂની તસવીર શેર કરીને તેણે રીતિક પર આરોપ પણ લગાવ્યો છે. રંગોલી ચંદેલે તસવીર શેર કરીને લખ્યું કે રીતિક રોશન કંગનાની નજરમાં પોતાને સારો સાબિત કરવા માટે અનેક પેંતરા અજમાવતો હતો. તે તેને પણ ઈમ્પ્રેસ કરવાની કોશિશ કર્યા કરતો હતો.
Mar 18,2020, 12:27 PM IST
રંગોલી ચંદેલ
બહેન રંગોલીએ કર્યો ખુલાસો, કંગના રનોતને ઘરે બોલાવી જાવેદ અખ્તરે આપી હતી ધમકી
કંગના રનોતની બહેન રંગોલી ચંદેલે જાવેદ અખ્તરને બહેનને લઈને ખુલાસો કર્યો છે કે તેણે કંગનાને ઘરે બોલાવીને ધમકી આપી હતી.
Feb 19,2020, 16:37 PM IST
મહેશ ભટ્ટ
મહેશ ભટ્ટે કર્યો CAAનો વિરોધ તો કંગનાની બહેને કર્યો તમાચા જેવો સવાલ
દેશના અનેક હિસ્સાઓમા નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Act) વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આવા જ એક પ્રદર્શનમાં મહેશ ભટ્ટ (Mahesh Bhatt) પણ શામેલ થયા હતા. આ કાર્યક્રમની તસવીર મહેશ ભટ્ટે સોશિયલ મીડિયામાં શેયર કરી હતી અને કહ્યું હતું કે અમમે ભારતના લોકોએ સમાજવાદી, સેક્યુલર અને લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે ભારતના ગઠનનો સંકલ્પ લીધો હતો.
Dec 17,2019, 11:48 AM IST
Rangoli Chandel
Rangoli Chandelનો Alia Bhatt પર અવોર્ડ ફિક્સિંગનો આરોપ, જુઓ ટ્વિટ
બોલિવૂડ એક્ટર કંગના રનૌત (Kangana Ranaut)ની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel) સોશિયલ મીડિયામાં પોતાની કમેન્ટ્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રંગોલી પોતાની ટ્વિટથી બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓને ટાર્ગેટ બનાવે છે અને એમાંથી એક છે આલિયા ભટ્ટ (Alia Bhatt).
Dec 10,2019, 13:26 PM IST
Rangoli Chandel
કંગનાની મજાક ઉડાવનારાઓનો બહેન રંગોલીએ કરી નાખ્યો ઘડોલાડવો
કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા લોકોને બહુ પસંદ પડી છે
Feb 24,2019, 14:25 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો