rangoli chandel

Kangana ranaut એ ભાઈ-બહેનોને આપી આટલા કરોડની ભેટ, ચંદીગઢમાં ખરીદ્યા 4 ફ્લેટ

Kangana ranaut gifts 4 flats to rangoli chandel and other cousins: કંગના રનૌતે પોતાની બહેન રંગોલી ચંદેલ, ભાઈ અક્ષત અને બે અન્ય કઝિન્સને ફ્લેટ ગિફ્ટ કર્યા છે. આ ફ્લેટ્સ હજુ અન્ડર કંસ્ટ્રક્શન છે અને વર્ષ 2023 સુધી બની તૈયાર થઈ જશે. 

Feb 2, 2021, 10:18 PM IST

કંગના અને રંગોલીની ધરપકડ પર પ્રતિબંધ, 8 જાન્યુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ

સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ દ્વારા વિભિન્ન સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના આરોપને લઈને કંગના અને તેની બહેન વિરુદ્ધ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે બાંદ્રા પોલીસને રિપોર્ટ નોંધી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. 

Nov 24, 2020, 07:53 PM IST

Kangana Ranaut આજે મુંબઇ પોલીસ સામે થશે હાજર? પહેલાં પણ મોકલ્યા છે બે સમન્સ

કંગના અને રંગોલીએ ગત સાંજ સુધી મુંબઇ પોલીસની નોટિસનો કોઇ જવાબ આપ્યો નથી. એટલા માટે કહેવું મુશ્કેલ છે કે કંગના રનૌત આજે હાજર થશે કે નહી. આમ તો કંગના હાલ પોતાની બે ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે.

Nov 23, 2020, 12:21 PM IST

કંગનાએ પોતાના વિરૂદ્ધ FIR પર કહ્યું- 'મને એટલી યાદ ન કરશો નહી, હું પોતે આવી રહી છું'

કંગના રનૌતએ પોતાની વિરૂદ્ધ દાખલ એફઆઇઆર પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે મને વધુ યાદ ન કરવામાં ન આવે, હું જલદી જ આવી રહી છું. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો અને 'પપ્પૂ સેના'નો ઉલ્લેખ પણ કર્યો.

Oct 18, 2020, 06:45 PM IST

બાંદ્રા કોર્ટે આપ્યા કંગના રનૌત વિરૂદ્ધ FIRના આદેશ, જાણો શું છે આરોપ

બાંદ્રા મજિસ્ટ્રેટ કોર્ટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) સામે એફઆઇઆર નોંધવાના આદેશ આપ્યા છે. કંગના પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ છે. અરજીકર્તાએ કંગનાના ટ્વીટ અને આપેલા નિવેદનમાં હિન્દૂ કલાકારો અને મુસ્લિમ કલાકારોમાં વેચવા, સામાજિક દ્વેષ ફેલાવવાનો આરોપ લગાવતા ફરિયાદ કરી હતી, ત્યારબાદ કોર્ટે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.

Oct 17, 2020, 03:10 PM IST

Rangoli Chandelએ જણાવ્યું કેવી રીતે થયું Sushant Singh Rajput અને Ankita Lokhandeનું બ્રેકઅપ

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આપઘાતના સમાચાર બાદ તેના વિશે ઘમી મોટી જાણકારીઓ સામે આવી છે. આ મામલે ના માત્ર બોલિવુડ પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે

Jun 23, 2020, 04:26 PM IST

Entertainment News: મુંબઈના સ્ટેશન પર મજૂરોની ભીડ જોઈને ભડકી Kangana Ranautની બહેન, કહી દીધી મોટી વાત

મુંબઈના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોઈને રંગોલી ચંદેલને ગુસ્સો આવી ગયો અને ટ્વીટ કરીને તેણે પોતાની નારાજગી જાહેર કરી છે.

Apr 15, 2020, 03:59 PM IST

એક PHOTO ટ્વીટ કરીને કંગનાની બહેને રીતિકને ટોણો મારતા કહ્યું- 'કંગનાના ચક્કરમાં...'

કંગના રનૌતની બેન રંગોલીએ રીતિક રોશન સાથે એક ફોટો શેર કર્યો છે જેણે ખુબ ચકચાર મચાવી છે. આ ફોટો શેર કરીને રંગોલીએ રીતિકને સાણસામાં લેવાનો પ્રયત્ન કર્યો છે. જૂની તસવીર શેર કરીને તેણે રીતિક પર આરોપ પણ લગાવ્યો છે. રંગોલી ચંદેલે તસવીર શેર કરીને લખ્યું કે રીતિક રોશન કંગનાની નજરમાં પોતાને સારો સાબિત કરવા માટે અનેક પેંતરા અજમાવતો હતો. તે તેને પણ ઈમ્પ્રેસ કરવાની કોશિશ કર્યા કરતો હતો. 

Mar 18, 2020, 12:24 PM IST

બહેન રંગોલીએ કર્યો ખુલાસો, કંગના રનોતને ઘરે બોલાવી જાવેદ અખ્તરે આપી હતી ધમકી

કંગના રનોતની બહેન રંગોલી ચંદેલે જાવેદ અખ્તરને બહેનને લઈને ખુલાસો કર્યો છે કે તેણે કંગનાને ઘરે બોલાવીને ધમકી આપી હતી. 
 

Feb 19, 2020, 04:37 PM IST

અમદાવાદના પોલીસકર્મીની પીટાઈ પર રંગોલીની ટ્વીટ- તે જોઈ રહ્યો છે... ઉપરવાળો નહીં ગુજરાતવાળો

દેશના અનેક શહેરોમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચારે બાજુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેને લઈને રજનીકાંતે પણ ટ્વીટ કરી અને હિંસા તથા રમખાણોને કોઈ પણ મુદ્દાનું સમાધાન ગણવું જોઈએ નહીં તેમ તેમમે કહ્યું. તેમણે જનતાને હિંસાથી દૂર રહેવાની સલાહ આપી છે. હવે આ મામલે પહેલેથી જ એક્ટિવ કંગની રનૌતની બહેન રંગોલી ચંદેલે પણ ટ્વીટ કરી છે. 

Dec 20, 2019, 04:05 PM IST

Rangoli Chandelનો Alia Bhatt પર અવોર્ડ ફિક્સિંગનો આરોપ, જુઓ ટ્વિટ

બોલિવૂડ એક્ટર કંગના રનૌત (Kangana Ranaut)ની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel) સોશિયલ મીડિયામાં પોતાની કમેન્ટ્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રંગોલી પોતાની ટ્વિટથી બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓને ટાર્ગેટ બનાવે છે અને એમાંથી એક છે આલિયા ભટ્ટ (Alia Bhatt).

Dec 10, 2019, 11:41 AM IST

કંગનાની મજાક ઉડાવનારાઓનો બહેન રંગોલીએ કરી નાખ્યો ઘડોલાડવો, ટ્વિટ કરીને કહ્યું કે....

કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા લોકોને બહુ પસંદ પડી છે

Feb 24, 2019, 02:25 PM IST