રવિશંકર પ્રસાદ

પીયૂષ ગોયલને નાણા મંત્રાલય સોંપાઇ શકે છે, જેટલીનું પત્તુ કપાય તેવી શક્યતા

ગત્ત વર્ષે અરૂણ જેટલીના બિમાર હોવાના કારણે ગોયલને નાણામંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે

May 24, 2019, 09:47 PM IST
7th Phase of LS Polls: Leaders Cast Their Votes PT3M

અંતિમ તબક્કાની મતદાન પ્રક્રિયા પુરજોશમાં, દિગ્ગજ નેતાઓએ કર્યો વોટ

બિહારમાં 18.80%, હિમાચલ પ્રદેશમાં 18% મતદાન. ચંડીગઢમાં 19% અને ઝારખંડમાં 29% મતદાન. દિગ્ગજ નેતાઓ યોગી આદિત્યનાથ,રવિશંકર પ્રસાદ,નીતીશ કુમાર અને પવન બંસલે કર્યું મતદાન.

May 19, 2019, 01:40 PM IST
PT9M20S

પટના: આરકે સિન્હાના સમર્થકોએ રવિશંકર પ્રસાદને બતાવ્યો કાળો ધ્વજ

પટના સાહિબ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે પટના એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભાજપના જ કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના સમર્થક અને રવિશંકર પ્રસાદના સમર્થક વચ્ચે એકબીજાની સામસામે આવી ગયા હતા.

Mar 26, 2019, 02:31 PM IST

લોકસભા ચૂંટણી 2019: આરકે સિન્હાના સમર્થકોએ લગાવ્યા ‘રવિશંકર પ્રસાદ પરત જાઓ’ના નારા

રવિશંકર પ્રસાદના સમર્થકોએ પટના એરપોર્ટ પર આરકે સિન્હાના સમર્થકોને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. થોડા સમય માટે એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ સર્જાઇ હતી.

Mar 26, 2019, 02:26 PM IST

લોકસભા ચૂંટણી 2019: ભાજપના ઉમેદવારોની સંભવિત પ્રથમ યાદી, જાણો કોને મળશે ટિકિટ

બિહાર, જમ્મૂ કાશ્મીર, મહારાષ્ટ્ર, તેલંગણા, ઉત્તરાખંડ અને પૂર્વના 7 રાજ્યોની લોકસભા બેઠકોના નામ પર ચર્ચા પૂરી થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ આજે તેમના ઉમેદવારોની સંભવિત પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

Mar 19, 2019, 12:16 PM IST

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા, પુલવામા હુમલા પર પાર્ટીના વલણથી હતા ખુબ દુ:ખી 

લોકસભા ચૂંટણી 2019 અગાઉ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા ગણાતા ટોમ વડક્કન આજે ભાજપમાં સામેલ થઈ ગયાં. 

Mar 14, 2019, 02:39 PM IST

ભારતને જ્યારે પણ પીડા થાય છે ત્યારે રાહુલ ગાંધીને ખુબ ખુશી થાય છે: રવિશંકર પ્રસાદ

મસૂદ અઝહર પર ચીનના વલણ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પીએમ મોદી પર નિશાન સાધતી ટ્વિટ કરી જેનો ભાજપે આક્રમક થઈને વળતો પ્રહાર કર્યો છે.

Mar 14, 2019, 01:13 PM IST

રાફેલ વિવાદ: રાહુલ ગાંધી ખોટુ બોલે છે, શું તેઓ પાકિસ્તાન પર વિશ્વાસ કરવા માંગે છે? રવિશંકર પ્રસાદ

રાફેલ મુદ્દે ચાલી રહેલા રાજકારણમાં આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક આરોપ લગાવ્યાં. રાહુલ ગાંધીના આ આરોપોને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફગાવી દીધા છે.

Mar 7, 2019, 11:11 AM IST

ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ રામ જન્મ ભુમિ અંગે ઝડપી સુનવણી થવી જોઇએ: પ્રસાદ

કેન્દ્રીય ન્યાય મંત્રીએ અખીલ ભારતીય અધિવક્તા પરિષદના 15માં રાષ્ટ્રીય અધિવેશન ઉદ્ધાટન પ્રસંગે કહ્યું કે, રામલલા મુદ્દે કોર્ટમાં સુનવણી શા માટે નથી થઇ રહી

Dec 26, 2018, 04:15 PM IST

J&Kનાં રાજ્યપાલને યોગ્ય નિર્ણય કરવાનો સંપુર્ણ અધિકાર: કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે કહ્યું, જમ્મુ કાશ્મીરમાં રાજનીતિક અનિશ્ચિતતાની સંવેદનશીલ સ્થિતી છે, એવામાં સંવૈધાનિક મર્યાદાઓ અને સુરક્ષાની પરિસ્થિતીને જોતા રાજ્યપાલને યોગ્ય નિર્ણય કરવાનો સંપુર્ણ અધિકાર છે

Nov 22, 2018, 08:38 PM IST

કોંગ્રેસ નેતા થરૂરે કેન્દ્રીય મંત્રીને નોટિસ ફટકારી, ચેતવણી આપતા કહ્યું-48 કલાકમાં માફી માંગો

: કોંગ્રેસના નેતા શશિ થરૂરે પોતાના વકીલ મારફતે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને તેમના વિરુદ્ધ ખોટા અને બદનામીવાળા નિવેદન કરવાના આરોપસર નોટિસ મોકલી છે.

Nov 1, 2018, 06:40 AM IST

રાહુલ ગાંધીમાં ન તો ગુણ છે અને ન તો તેમની પાસે કોઇ કાબેલિયત: ભાજપનો પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી સરકારમાં દલાલો માટેનો રસ્તો બંધ થઇ ગયો છે જેના કારણે રાહુલ ગાંધી પરેશાન છે

Sep 22, 2018, 06:59 PM IST

ભારત બંધ: પેટ્રોલ ડીઝલના દઝાડતા ભાવ વધારા પર કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન 

પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવોના વિરોધમાં કોંગ્રેસે આજે ભારત બંધનું આહ્વાન કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે.

Sep 10, 2018, 02:03 PM IST

રાહુલ ગાંધી કેમ PM મોદી પર કરી રહ્યાં છે આકરા પ્રહારો? રવિશંકર પ્રસાદે જણાવ્યું કારણ

કેન્દ્રીય મંત્રી પ્રસાદે કહ્યું કે રાફેલ ડીલ બે સરકારોના પ્રમુખો વચ્ચે સંપૂર્ણ પારદર્શકતા અને ઈમાનદારીથી લાગુ કરાઈ હતી. આ સાથે જ તેની કિંમત યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન નક્કી કરાયેલી કિંમતથી 9 ટકા ઓછી છે.

Aug 14, 2018, 10:50 AM IST

કટોકટી લાગુ કરનારી પાર્ટી મર્યાદા ન શિખવાડે: રવિશંકર પ્રસાદ

કર્ણાટકમાં સરકારની રચના માટેની જે ઉથલપાથલ ચાલી રહી છે તે દરમિયાન રાજ્યપાલે આજે ભાજપને સૌથી વધુ બેઠકો મળી હોવાના કારણે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે.

May 16, 2018, 10:44 PM IST

તેજસ્વીના આરોપ પર રવિશંકર પ્રસાદનો વળતો જવાબ, કહ્યું-દલિતોને પણ સારી હોટલમાં ખાવાનો હક

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તેજસ્વી યાદવે કરેલા આક્ષેપ પર વળતો પ્રહાર કર્યો છે.

Apr 15, 2018, 02:06 PM IST

PM મોદીની દલિતો સાથે ભોજનની અપીલ, આ મંત્રીજીએ કર્યું તો ખરૂ પણ '5 સ્ટાર' હોટલમાં!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળના તમામ સભ્યોને દલિતો સાથે ભોજન કરવા અને તેમની સમસ્યાઓને સાંભળવાના નિર્દેશ આપ્યા હતાં.

Apr 15, 2018, 11:58 AM IST

BSP-SP અને કોંગ્રેસ રાજનીતિક સ્વાર્થ માટે હિંસા કરાવી રહ્યા છે: ભાજપ

રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભાજપમાં જ સૌથી વધારે દલિત સાસદો અને ધારાસભ્યો છે, દલિતોનો ભાજપમાં વિશ્વાસ વધી રહ્યો છે

Apr 8, 2018, 06:08 PM IST

દલિતોનું પ્રદર્શન: ઘણા રાજ્યોમાં થયેલી હિંસામાં 10ના મોત, આજેપણ જોવા મળી શકે છે બંધની અસર

એસસી/એસટી એક્ટને કથિત રીતે શિથિલ બનાવવાના વિરોધમાં સોમવારે દલિત સંગઠનો દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી બંધની અસર આજેપણ જોવા મળી શકે છે. ઘણા દલિત સંગઠન આજે પણ પ્રદર્શન કરવાની વાત કરી રહ્યાં છે. 

Apr 3, 2018, 09:32 AM IST

SC/ST એક્ટમાં આજે સુપ્રીમ કોર્ટને જલદી સુનાવણીની અપીલ કરશે કેંદ્ર, દલિત આંદોલનથી ચિંતિત છે સરકાર

અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર રોકવા)ના અધિનિયમને કથિત રીતે નબળો કરનાર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચૂકાદાની વિરૂદ્ધ કેંદ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજી પર સરકાર જલદી સુનાવણી કરવાની અપીલ કરશે. 

Apr 3, 2018, 09:09 AM IST