ravi shankar prasad

5જીની રાહ જોઈ રહેલા માટે મોટા સમાચાર, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યું નિવેદન

ઇન્ટરનેટ યૂઝર આશા રાખી રહ્યાં છે કે 2020માં તે 5જીનો આનંદ સંપૂર્ણ રીતે ઉઠાવી શકશે. કારણ કે પહેલા તે પ્રકારની વા સામે આવી હતી કે 2020માં ટેકનોલોજીને લઈને મોટા ફેરફારની આશા છે. 

Dec 30, 2019, 07:51 PM IST

રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ઈતિહાસની જાણકારી નથી, તેમનો અહંકાર બોલે છે'

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) દેશના ઈતિહાસને સમજતા નથી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જે રીતે વીર સાવરકર (Veer Savarkar) જેવા મહાન દેશભક્ત પર ટિપ્પણી કરી રહ્યાં છે તે સાવ હલકી વાત છે. હકીકતમાં રવિશંકર પ્રસાદે રાહુલના ભારત બચાવો રેલી (Bharat Bachao Rally ) વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. 

Dec 14, 2019, 05:06 PM IST

સોશિયલ મીડિયા પ્લેટફોર્મને Aadhaar સાથે જોડવાનો કોઇ જ પ્રસ્તાવ નથી: પ્રસાદ

કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આજે લોકસભામાં જણાવ્યું કે, સરકારનું સોશિયલ મીડિયાના એકાઉન્ટને આધાર સાથે જોડવાનો કોઇ જ પર્સાવ નથી. તેમણે સદનને જણાવ્યું કે, આધારનો ડેટા સંપુર્ણ સુરક્ષીત છે અને યોગ્યસમયાંતરે સરકાર દ્વારા તેનું ઓડિટ પણ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ એવો પણ દાવો કર્યો કે, આઇટી એક્ટનાં સેક્શન 69-એ હેઠળ દેશ અને જનહિતનાં મુદ્દે સરકારને કોઇનું એકાઉન્ટ બ્લોક કરવાનો અધિકાર નથી. 

Nov 20, 2019, 02:47 PM IST

રાહુલ ગાંધી દેશ પાસે માફી માંગે, કોંગ્રેસના હાથ ભ્રષ્ટાચારથી રંગાયેલા છે: રવિશંકર પ્રસાદ

રાફેલ ડીલ મામલે (Rafael Deal) પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આજે ભાજપે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દેશ પાસે માફી માંગવી જોઇએ. ભાજપ નેતા અને કેંદ્વીય મંત્રી રવિશંકર પ્રસાદ  (Ravi Shankar Prasad) એ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે જેમના હાથ દેશ સાથે દગો કરવામાં રંગાયેલા છે.

Nov 14, 2019, 03:08 PM IST

#IndiaKaDNA: સરકાર લોકોના પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે: રવિશંકર પ્રસાદ

ZEE NEWS ના #IndiaKaDNA કોન્ક્લેવમાં વ્હોટ્સએપની જાસૂસી મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર લોકોની પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલ ઈન્ડિયાને લઈને નકામા ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં 121 કરોડ મોબાઈલ છે, સતર્કતા રાખો, કઈંક ખોટું થશે તો કાર્યવાહી થશે. આતંકીઓની પ્રાઈવસી જરૂરી છે કે પછી તેમના પર કાર્યવાહી જરૂરી છે. કોંગ્રેસની ટીકા કરતા તેમણે કહ્યું કે આજ સુધી કોંગ્રેસ જણાવી શકી નથી કે 370 પર તેઓ શું વિચારે છે. રાફેલ પર રાહુલ ગાંધી ખરાબ રીતે પછડાયા છે. અમે જનતા માટે જવાબદાર છીએ, કોંગ્રેસ માટે નથી. 

Nov 1, 2019, 02:11 PM IST

મહારાષ્ટ્રનાં કેટલાક ખાસ લોકોને 370 હટતા ખુબ જ તકલીફ થઇ રહી છે: પ્રસાદ

પ્રસાદે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, તે શું છે ? તે અમે નહી પરંતુ કોંગ્રેસનાં જ નેતાઓ શોધી રહ્યા છે

Oct 12, 2019, 06:26 PM IST

શ્રીમદ્ ભગવત ગીતાથી પ્રેરિત છે સંવિધાન, મુળ કોપીમાં રામ,કૃષ્ણની તસવીરો: રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું કે, ભારતીય સંવિધાનની ઓરિજનલ કોપી કે જેમાં ભગવાન રામ, કૃષ્ણ, મહાવીર અને અન્ય મહાપુરૂષોની તસ્વીરો છપાયેલી છે

Sep 13, 2019, 09:45 PM IST

બળાત્કારના કેસના ઝડપી નિકાલ માટે ગુજરાતમાં 35 ફાસ્ટ્રેક કોર્ટ બનશે: રવિશંકર પ્રસાદ

મોદી સરકારના 100 દિવસ પૂર્ણ થતા સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોચાડવા માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ગુજરાતમાં આવ્યા છે. તેમણે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે કલમ 370 દૂર કરવાનો નિર્ણય ઐતિહાસિક છે. જે માટે તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. મોદી સરકારના આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળ્યું છે. આ નિર્ણય બાદ પીએમ મોદીને યુએઈ અને બહેરીન નું સર્વોચ્ચ સન્માન મળ્યું છે. 

Sep 11, 2019, 03:23 PM IST

રવિશંકર પ્રસાદે કહ્યું- ‘અમારી પાસે એટલા પુરાવા છે કે જરૂરથી જીતીશું રામ મંદિર કેસ’

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ભાજપ વિધિ પ્રકોષ્ઠના દ્વારા આયોજિત અભિનંદન સમારોહમાં રવિવારે અયોધ્યા મામલે જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે એટલા પુરાવા છે કે, અમે આ કેસને સુપ્રીમ કોર્ટમાં જરૂરથી જીતીશું.

Sep 4, 2019, 11:56 AM IST

Live: ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભામાં ચર્ચા, JDUનું વોકઆઉટ, BJDનું સરકારને સમર્થન

આજે આ બિલ રજૂ થવાને લઇને ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તેમની પાર્ટીના દરેક સાંસદોથી કહ્યું કે, આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર હાજર રહે. આ સાથે જ તે પણ કહ્યું કે, બિલ પર મત વિભાનજના સમયે સાંસદોની હાજરી જરૂરી છે

Jul 30, 2019, 12:30 PM IST

દેશભરની હાઈકોર્ટમાં 43.55 લાખ કેસ પેન્ડિંગ, નિકાલમાં વિલંબ અંગે સરકારે ગણાવ્યા કારણ

કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદના અનુસાર 1 જુલાઈ, 2019 સુધી સુપ્રીમ કોર્ટમાં 59,331 અને હાઈકોર્ટમાં 43.55 લાખ કેસ પડતર છે 
 

Jul 10, 2019, 05:41 PM IST

માહિતી અને પ્રસારણ મંત્રીનું મોટું નિવેદન, ટૂંક સમયમાં 5G થશે ઇન્ડીયા

તેમણે સંવાદદાતાઓને કહ્યું કે ''અમે ચાલુ વર્ષમાં સ્પેક્ટ્રમની હરાજી કરીશું.'' મંત્રી દ્વારા પ્રાથમિકતાવાળા અન્ય મુદ્દાઓમાં 100 દિવસોમાં 5G ટેસ્ટિંગ, પાંચ લાખ વાઇફાઇ હોટસ્પોટ પર ઝડપથી કામ કરવું અને ટેલિકોમ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું સામેલ છે.

Jun 4, 2019, 12:11 PM IST

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ તરીકે ચૂંટાયેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને નેતા રવિશંકર પ્રસાદે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપ્યું છે. ગુરૂવારને 30મીએ નવી સરકારનો શપથવિધિ સમારોહ યોજાનાર છે જેમાં આ બંને નેતાઓને મંત્રી મંડળમાં મહત્વનું સ્થાન મળે એવી પ્રબળ સંભાવના છે.

May 29, 2019, 01:59 PM IST

રાહુલની 2 સીટ અંગે ભાજપનો વ્યંગ: અમુક લોકો માત્ર પ્રચાર પુરતા જ હિંદુ હોય છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડમાં લઘુમતી મત માટે ચૂંટણી લડી રહ્યા છે, અમેઠી પર હવે તેને ભરોસો નથી રહ્યો

Mar 31, 2019, 09:44 PM IST
PT9M20S

પટના: આરકે સિન્હાના સમર્થકોએ રવિશંકર પ્રસાદને બતાવ્યો કાળો ધ્વજ

પટના સાહિબ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે પટના એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભાજપના જ કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના સમર્થક અને રવિશંકર પ્રસાદના સમર્થક વચ્ચે એકબીજાની સામસામે આવી ગયા હતા.

Mar 26, 2019, 02:31 PM IST

લોકસભા ચૂંટણી 2019: આરકે સિન્હાના સમર્થકોએ લગાવ્યા ‘રવિશંકર પ્રસાદ પરત જાઓ’ના નારા

રવિશંકર પ્રસાદના સમર્થકોએ પટના એરપોર્ટ પર આરકે સિન્હાના સમર્થકોને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. થોડા સમય માટે એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ સર્જાઇ હતી.

Mar 26, 2019, 02:26 PM IST

રાહુલ ગાંધી જણાવે 55 લાખથી 9 કરોડ રૂપિયા સંપત્તી કઇ રીતે થઇ ગઇ: પ્રસાદ

લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસે બંન્ને એક બીજા પર શાબ્દિક ટપાટપી ચાલુ કરી દીધી છે

Mar 23, 2019, 07:48 PM IST

સવર્ણ અનામત ચર્ચાઃ આ પહેલી સિક્સર નથી, હજુ ઘણી સિક્સર આવશે- રવિશંકર પ્રસાદ

કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કેન્દ્રીય કાયદામંત્રીએ જણાવ્યું કે, 2010માં તમને કોણે રોક્યા હતા. વાત-વાતમાં રવિશંકરે સરકાર તરફથી આવનારા કંઈક આવા જ બીજા નિર્ણયો તરફ ઈશારો કરી દીધો હતો 

Jan 9, 2019, 09:13 PM IST

આધારને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે લિંક કરવું ફરજીયાત, 6 સરળ સ્ટેપ્સમાં સમજો સમગ્ર પ્રોસેસ

ગત વર્ષે સુપ્રીમ કોર્ટે અનેક મુદ્દે આધારકાર્ડ ફરજીયાત કરી દીધું છે,જો કે આગામી દિવસોમાં ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર સાથે જોડવું ફરજીયાત થશે

Jan 8, 2019, 08:26 AM IST

J&Kનાં રાજ્યપાલને યોગ્ય નિર્ણય કરવાનો સંપુર્ણ અધિકાર: કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે કહ્યું, જમ્મુ કાશ્મીરમાં રાજનીતિક અનિશ્ચિતતાની સંવેદનશીલ સ્થિતી છે, એવામાં સંવૈધાનિક મર્યાદાઓ અને સુરક્ષાની પરિસ્થિતીને જોતા રાજ્યપાલને યોગ્ય નિર્ણય કરવાનો સંપુર્ણ અધિકાર છે

Nov 22, 2018, 08:38 PM IST