રામ નવમી

BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે પહેલો પત્થર

રામ મંદિર (Ram temple) નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે (Mahant Kamal Nayan Das) મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમી (Ram Navami) થી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવરાત્રિ રામ નવમી 2 એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી 2 એપ્રિલથી શરૂ થઈ જશે.

Feb 8, 2020, 04:23 PM IST

આજે ચૈત્રી આઠમ-નોમ ભેગા, ધ્વજયોગમાં રામ નવમીની ઉજવણી, 'આ' વિધિથી કરો પૂજા થશે ખુબ લાભ

સમગ્ર દેશમાં આજે મર્યાદા પુરષોત્તમ રામનો જન્મ દિવસ એટલે કે રામનવમી ઉજવાઈ રહી છે. આજે ચૈત્રી નોરતાનો અંતિમ દિવસ પણ છે. આ વખતે નવરાત્રિમાં અષ્ટમી અને નવમી એકસાથે ઉજવાઈ રહ્યાં છે.

Apr 13, 2019, 10:17 AM IST

એપ્રિલમાં 10 દિવસ બંધ રહેશે બેંક, અત્યારે જ પતાવી દો તમારા જરૂરી કામ

1 એપ્રિલ 2019થી નવું નાણાકીય વર્ષ શરૂ થઇ ગયું છે. દર વર્ષે એપ્રિલમાં બેંકોની લાંબી રજાઓ હોય છે. પરંતુ આ વખતે લાંબી રજાઓ નથી, રજાઓ અલગ-અલગ દિવસે છે. એવામાં જરૂરી છે કે તમે અત્યારથી જ બેંકોની હોલીડે લિસ્ટને જોઇ લો અને તેના અનુસાર જ પોતાના કામને મેનેજ કરી લો. રાજ્યો અનુસાર અલગ-અલગ દિવસે બેંકોની રજાઓ રહેશે. એપ્રિલમાં દર વખતે બૈસાખી, રામ નવમી, ગુડ ફ્રાઇડે અને મહાવીર જયંતીના ઉપલક્ષ્યમાં બેંકોની રજાઓ રહેશે. બીજા અને ચોથા શનિવારે બેંક પહેલાં જ બંધ રહે છે. આગળ વાંચો એપ્રિલમાં કેટલા દિવસ બેંકોમાં રજા રહેશે. 

Apr 4, 2019, 01:58 PM IST

રામ નવમી યાત્રા પર હૂમલા બાદ ઓરંગાબાદમાં પરિસ્થિતી વણસી, દેખો ત્યાં ઠારનાં આદેશ

રવિવારે રામનવમી પ્રસંગે યોજાયેલી યાત્રા પર પથ્થરમારો થયા બાદ ઓરંગાબાદમાં પરિસ્થિતી વણસી

Mar 26, 2018, 08:08 PM IST