हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિપબ્લિક ટીવી
રિપબ્લિક ટીવી News
ટીઆરપી કેસ
મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી, જાણો શું છે આરોપ
ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) હેરફેર મામલે મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરી છે.
Dec 13,2020, 11:39 AM IST
અર્ણબ ગોસ્વામી
Arnab Goswami ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનરની પત્ની-પુત્રી આવ્યા સામે
રિપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનર અન્વય નાઈકના પત્ની અક્ષતા નાઈક અને તેમના પુત્રી આજ્ઞા નાઈકે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે અર્નબ ગોસ્વામી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે મે 2018નો એ દિવસ તેઓ આજે પણ ભૂલ્યા નથી. માતા અને પુત્રીએ મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે.
Nov 4,2020, 14:53 PM IST
ટીઆરપી કૌભાંડ
TRP કૌભાંડ બાદ BARC એ લીધો મોટો નિર્ણય, જાણો તમામ વિગતો
ન્યૂઝ ચેનલોનું ટીઆરપી કૌભાંડ (TRP Scam) સામે આવ્યા બાદ ટેલિવિઝન રેટિંગ માપનારી સંસ્થા બાર્ક (BARC)એ મોટો નિર્ણય લીધો છે. બાર્કે આગામી 12 અઠવાડિયા (ત્રણ મહિના) માટે TRP માપવા પર રોક લગાવી છે. એટલે કે આગામી 12 અઠવાડિયા સુધી ન્યૂઝ ચેનલોની TRP રેટિંગ નહીં આવે.
Oct 15,2020, 13:52 PM IST
Trending news
Botad News
આડાસંબંધનો આવ્યો કરુણ અંજામ, સગા મામા-મામીએ જ ભાણેજને ઉતાર્યો મોતને ઘાટ
RIL Share
છપ્પરફાડ રિટર્ન આપવા તૈયાર અંબાણીનો આ શેર, 4377 રૂપિયા સુધી જશે ભાવ!
PI
પીઆઈની દાદાગીરી, ટોલકર્મીએ ટેક્સ માંગ્યો તો પોલીસકર્મીએ ઢોરમાર મારી કર્યો હુમલો
US Visa
અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ! દર શુક્રવારે FB પર લાઈવ થશે US Embassy
gujarat rain
ગુજરાતમાં મેઘમહેર, આજે 206 તાલુકાઓમાં પડ્યો વરસાદ, કેશોદ અને ખંભાળિયામાં આઠ-આઠ ઈંચ
Rainfall
વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત
botad
બોટાદમાં ગૌચરની જમીન બચાવવા માલધારીઓ મેદાને, ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા
Cholera
ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો
Gujarat Today Rain Forecast
મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
technology
બબ્બે SIM CARD રાખતા હોય તો જાણી લેજો આ વાત, શું નિયમમાં થયો છે ફેરફાર?