हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિલીઝ
રિલીઝ News
શાહરૂખ ખાન
શાહરૂખ ખાનના ફેનની ધમકી, 1 જાન્યુઆરીના ફિલ્મ એનાઉન્સ કરો, નહીંતર...
બોલીવુડના કિંગ શાહરૂખ ખાન (ShahRukh Khan) માટે એક સુપરહિટ ફિલ્મનો દુકાળ પુરો થતો જ નથી. 'ઝીરો' બાદ શાહરૂખ ખાને અત્યાર સુધી કોઇ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. લાંબા સમયથી શાહરૂખ ખાન પોતાની ફેમિલી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતા જોવા મળી રહ્યા છે.
Dec 31,2019, 10:55 AM IST
હંગામા 2
આ દિવસે ફરી સર્જાશે હાસ્યનો હંગામો, લોન્ચ થયો FIRST LOOK
ઘણા વર્ષોથી હિંદી ફિલ્મોથી દૂર રહેનાર કોમેડી ફિલ્મોના જાણિતા નિર્દેશક પ્રિયદર્શન (Priyadarshan) ફરી એકવાર વાપસી કરવા જઇ રહ્યા છે. પ્રિયદર્શનના ડાયરેક્શનમાં બનેલી 2003ની ફિલ્મ 2003ની ફિલ્મ 'હંગામા' આજે પણ લોકોને ખડખડાટ હસવા પર મજબૂર કરી દે છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, આફતાબ શિવદાસીની, અક્ષય ખન્ના અને રિમી સેને મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.
Dec 24,2019, 16:35 PM IST
જય મમ્મી દી
VIDEO: રિલીઝ થયું 'જય મમ્મી દી'નું જોરદાર ટ્રેલર
ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર ડાયરેક્ટર લવ રંજન હવે નિર્માતા તરીકે ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. તેમણે પોતાની પહેલી ફિલ્મ 'જય મમ્મી દી (Jai Mummy Di)' આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને જોઇને તમે પણ પોતાનું હસુ રોકી ન શકો. કારણ કે અહીં કહાની બોલીવુડના જૂના ફોર્મૂલાથી ખૂબ અલગ જોવા મળી રહી છે.
Dec 13,2019, 19:00 PM IST
અજય દેવગણ
'દે દે પ્યાર દે'ની કહાણી પરથી તબ્બૂએ ઉઠાવ્યો પડદો, આપી મોટી હિંટ!
તબ્બૂ મંગળવારે અહીં 'દે દે પ્યાર દે'ના ટ્રેલર લોન્ચના અવસર પર સાથી કલાકારો અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ નિર્દેશક આકિવ અલી અને નિર્માતા લવ રંજને મીડિયા સાથે વાતચીત કરી હતી.
Apr 3,2019, 18:39 PM IST
અજય દેવગણ
બર્થડે પર અજયે ફેન્સને આપી ભેટ, રિલીઝ થયું 'દે દે પ્યાર દે'નું ટ્રેલર
બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણ આજે પોતાનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. પોતાના આ ખાસ દિવસને અજય દેવગણે પોતાના ફેન્સ સાથે સેલિબ્રેટ કરવા માટે નવી રીત શોધી કાઢી. અજય દેવગણે પોતાના બર્થડેના દિવસે પોતાની ફિલ્મ 'દે દે પ્યાર દે'નું ટ્રેલર રિલીઝ કર્યું છે ફેન્સ માટે કોઇ ગિફ્ટથી ઓછું નથી. ફિલ્મનું ટ્રેલર જોઇને લાગી રહ્યું છે કે એક કલ્ટ કોમેડી થવાની છે. અજય દેવગણ ઉપરાંત ફિલ્મમાં રકુલપ્રીત પણ જોવા મળશે.
Apr 2,2019, 14:03 PM IST
ઋત્વિક રોશન
''સુપર 30''ના શૂટિંગ દરમિયાન ઋત્વિક રોશન આ રીતે કરતા હતા ટાઇમ પાસ!
અભિનેતા ઋત્વિક રોશન પોતાની આગામી ફિલ્મ ''સુપર 30'' સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં અભિનેતા એક શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે જે 30 હોશિયાર બાળકોને આઇઆઇટીની એન્ટ્રસ એક્ઝામ માટે તૈયાર કરે છે. ઋત્વિક રોશન ફક્ત ફિલ્મમાં જ બાળકો સાથે સમય વિતાવતા નથી પરંતુ શૂટિંગ દરમિયાન પણ અભિનેતા પોતાની ફ્રી ટાઇમમાં બાળકો સાથે ગેમ રમીને સમય પસાર કરે છે.
Mar 27,2019, 16:52 PM IST
કેસરી
PHOTOS : અક્ષયકુમારની ‘કેસરી’નું શૂટિંગ પૂર્ણ, જાહેર કરાઈ રિલીઝ ડેટ
આ ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપડા કામ કરી રહ્યા છે
Dec 17,2018, 17:28 PM IST
શ્રીદેવી
શ્રીદેવીનું કમોત શાહરૂખને કરાવી દેશે લાખો રૂપિયાનો ફાયદો !
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દુબઈ ખાતે શ્રીદેવીનું આકસ્મિક નિધન થઈ ગયું હતું.
Nov 29,2018, 13:16 PM IST
રજનીકાંત
VIDEO : 2.0ની રિલીઝ પહેલાં રજનીકાંતના ચાહકોએ કાઢ્યું સરઘસ
આજે અક્ષયકુમાર અને રજનીકાંતને ચમકાવતી ફિલ્મ 2.0 રિલીઝ થઈ છે
Nov 29,2018, 12:01 PM IST
રજનીકાંત
રજનીકાંતના ચાહકોએ કર્યું 2.0ની રિલીઝનું જબરદસ્ત સેલિબ્રેશન
Nov 29,2018, 11:01 AM IST
કર્ણાટક
કર્ણાટકના CMની એક જ અપીલથી સુપરસ્ટાર રજનીકાંતને પડશે 'મરણતોલ' ફટકો!
રજનીકાંતે કહ્યું હતું કે કર્ણાટકમાં જે પણ સરકાર આવે તેણે કાવેરી જળ વિતરણ સંબંધિત સુપ્રીમના ફેસલાને પૂર્ણ રીતે લાગુ કરવો જોઈએ.
Jun 6,2018, 8:21 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા