Tips To Improve Handwriting: બાળકો માટે આ સમય વેકેશનનો હોય છે. આ સમય બાળકોના ખરાબ અક્ષર સુધારવા માટે બેસ્ટ હોય છે. આજે જાણીએ કે બાળકોની ખરાબ હેન્ડ રાઈટિંગ કેવી રીતે સુધરી શકે. આ કામમાં બાળકને પણ મજા પડશે.
Child Mobile Addiction: આજકાલ નાના બાળકો પણ મોબાઈલ ફોન વાપરવાના વ્યસની બની રહ્યા છે, દોઢ વર્ષની ઉંમરે પણ તેઓ ફોન પર કવિતાઓ સાંભળવામાં કે વીડિયો જોવામાં રસ લેતા થઈ જાય છે. કેટલાક બાળકો રીલ્સ જોવાનું પણ શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં, ત્યારે ચાલો જાણીએ આ ખરાબ આદતથી કેવી રીતે છુટકારો મેળવવો.
Abhishek Bachchan's Parenting Tips: બાળકો અને માતા-પિતા વચ્ચે મિત્રતાનો સંબંધ હોવો જોઈએ જેથી બાળક ખુલીને પોતાના માતાપિતા સાથે બધું શેર કરી શકે. આવું બધા માને છે પરંતુ અભિષેક બચ્ચનનું માનવું છે કે બાળકો સાથે મિત્રતા કરવી જરૂરી નથી. આવું શા માટે ચાલો જાણીએ.
Parenting Tips: નાનું બાળક દિવસમાં અનેકવાર અચાનક રડવા લાગે છે. આ સમયે માતાપિતાએ ગભરાઈ જવાને બદલે પોતે શાંત રહી આ 5 ટીપ્સ અપનાવવી જોઈએ. આ ટીપ્સ અપનાવવાથી રડતું બાળક તુરંત શાંત થઈ જાય છે.
Parenting Tips: જ્યારે બાળક મોટું થતું હોય ત્યારે તેનામાં એ સમજ હોતી નથી કે માતાપિતાની કઈ વાતનું અનુકરણ કરવું અને કઈ વાતનું નહીં. મોટાભાગે એવું થાય છે કે બાળક ન શીખવાની વસ્તુઓ માતાપિતાને જોઈને ઝડપથી શીખી જાય છે.
Parenting Tips: ઘણા બાળકોનો સ્વભાવ અત્યંત જીદ્દી અને ગુસ્સાવાળો હોય છે. તેમની જીદ પુરી ન થાય તો તેઓ આક્રમક થઈ જાય છે. બાળકનો સ્વભાવ જીદ્દી થઈ જાય તેની પાછળ માતાપિતાની 3 ભુલ જવાબદાર હોય છે. આ ભુલ સુધારી લેવામાં આવે તો સમય રહેતા બાળક પણ સુધરી જાય છે.
Parenting Tips: ઘણા બાળકો એવા પણ હોય છે જે માતાપિતાની કોઈપણ વાત માનતા ન હોય. દરેક વાતમાં તે જીદ કરે છે. આવા બાળકને વાત માનતું કરવા માટે આ 5 ટીપ્સ ફોલો કરી શકાય છે.
Parenting Tips: ઘણા એવા બાળકો હોય છે જેને નાની ઉંમરમાં જ ખરાબ ટેવો ઝડપથી પડી જાય છે. આ બાબતે માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકની કેટલીક ખરાબ આદતોની પાછળ પરિવારના લોકો જવાબદાર હોય છે. તેની ખરાબ આદતો શરુઆતમાં છોડાવવામાં ન આવે તો પછી તે ક્યારેય છુટતી નથી.
Positive Parenting: માતાપિતા પોતાના બાળકના સૌથી પહેલા શિક્ષક હોય છે. મોટાભાગની વાતો બાળકો ઘરમાં માતાપિતાને જોઈને જ શીખે છે. તેથી માતાપિતાએ બાળક થયા પછી પોતાના વર્તનને લઈ સભાન રહેવું જરૂરી થઈ જાય છે. ખાસ કરીને આ 5 કામ બાળકની સામે ક્યારેય કરવા નહીં.
Parenting Tips:અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેની દીકરી વામિકા અને દીકરા અકાયને આ રીતે ડિસિપ્લિન શીખવાડે છે. બાળકો માટે તેઓ પણ ખાસ રુટીન ફોલો કરે છે.
Child Care Tips: બાળકોને રમકડાં સાથે રમવાનું ગમે છે. માતા-પિતા પણ તેમને ઘણા રમકડા ખરીદે છે. રમકડાં માત્ર બાળકોનું મનોરંજન કરતા નથી પરંતુ તેઓ તેમના વિકાસમાં પણ ઘણી મદદ કરે છે. આવી સ્થિતિમાં, તેમને કોઈપણ પ્રકારના રમકડાં આપતા પહેલા, ધ્યાનમાં રાખો કે તે રમકડા ખરેખર તેમના માટે સુરક્ષિત છે કે નહીં, તેમને બાર્બી ડોલ્સ જેવા રમકડા આપતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો.
Children Keeping Secrets: બાળપણ ખૂબ જ નિર્દોષ હોય છે, તેથી જ એક નાનું બાળક પોતાના મનની વાત વડીલોને કહેતા જરા પણ સંકોચ કરતું નથી, પરંતુ જેમ જેમ તે મોટો થાય છે, તેમ તે વાતને ફિલ્ટર કરીને કહે છે. જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેઓને શું અને કેટલું કહેવાની જરૂર છે અને શું છુપાવવાની જરૂર છે તે સમજવાનું શરૂ કરે છે. શાળામાં ઘણી વસ્તુઓ થાય છે, જેના કારણે બાળકોમાં આ આદત થવા લાગે છે.
Parenting Tips:બાળકમાં આત્મવિશ્વાસ વધે, પડકારોને ઝીલતા શીખે... આ બધું જ જન્મજાત મળતું નથી તેના માટે બાળકને નાનપણથી યોગ્ય તાલીમ અને શિક્ષણ આપવું પડે છે.
Parenting Tips: ઘણા માતા પિતા અજાણતા આ ભૂલ કરે છે તો કેટલાક માતા-પિતા બાળકોને ડરાવવા માટે કેટલીક વાતો કરતા હોય છે. બાળકો તમારી વાત માને તે માટે આ વાતો કહીને તેને સમજાવવાથી તેનો આત્મવિશ્વાસ નબળો પડી જશે અને તેની માનસિકતા પર પણ ખરાબ પ્રભાવ પડશે.
આજના સમયમાં ફોન વગર જીવનની કલ્પના કરી શકાય નહીં. ફોન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. લોકો મનોરંજનથી લઈને અન્ય કામો માટે ફોનનો ઉપયોગ કરે છે. પરંતુ ફોનનો વધુ ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
Parenting Tips: ઈશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી તેના કલ્ચર, સંસ્કાર અને સ્વભાવના કારણે પણ ચર્ચામાં રહે છે. તેના માટે નીતા અંબાણીના સંસ્કારના વખાણ થાય છે. નીતા અંબાણી બિઝનેસમાં મુકેશ અંબાણીને સપોર્ટ કરે છે તે રીતે બાળકોને પણ સંસ્કાર આપી મોટા કર્યા છે. નીતા અંબાણીના સંસ્કારના કારણે ઈશા, અનંત અને આકાશ અંબાણી સરળ સ્વભાવના અને સફળ થયા છે.
Parenting Tips:પહેલીવાર માતા પિતા બન્યા હોય તે યુગલ માટે એ જાણવું જરૂરી છે કે બાળકોનો વ્યવહારિક વિકાસ કેવી રીતે કરવો. બાળકોનો વ્યવહાર કેવો થશે તેનો આધાર માતા પિતા પર હોય છે. આજે તમને પાંચ એવા સિક્રેટ ગોલ્ડન રુલ જણાવીએ જેની મદદથી તમે તમારા બાળકોને સંસ્કારી સમજદાર અને સ્માર્ટ બનાવી શકો છો.
Parenting Tips: કેટલીક વાતો છે જે દરેક માતાએ પોતાની દીકરીને શિખવાડી દેવી જોઈએ. જો દીકરીને આ વાતોની સમજ હશે તો તે કોઈપણ પરિસ્થિતિને હેન્ડલ કરી લેશે અને તેનું જીવન ખુશહાલ રહેશે.
Parenting Tips: દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેનું બાળક સંસ્કારી હોય અને જીવનમાં ખૂબ સફળ થાય. તેના માટે દરેક માતા પિતા નાનપણથી જ બાળકોને અનુશાસનમાં રહેવાનું પણ શીખવાડે છે સાથે જ લાડ પણ કરે છે. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તેની દરેક ઈચ્છા પૂરી કરવાનું મન થાય છે પરંતુ આ સમય દરમિયાન કેટલાક માતા પિતા એવી ભૂલ કરી બેસે છે જેના કારણે બાળક જિદ્દી અને બગડેલા સ્વભાવનું થઈ જાય છે.
Health Care Tips: આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જે બાળકોને દૂધ સાથે અથવા દૂધ પીધા પછી ક્યારેય ખવડાવવી જોઈએ નહીં. આ તેમના સ્વાસ્થ્ય સાથે ગરબડ કરી શકે છે, તો ચાલો જાણીએ (Bad Food Combination With Milk)બાળકોને દૂધ સાથે કઈ વસ્તુઓ ક્યારેય ખવડાવવી જોઈએ નહીં.....
wrong food combination with milk: બાળકોના વિકાસ માટે દૂધનું સેવન જરૂરી માનવામાં આવે છે. પરંતુ ઘણા બાળકોને દૂધ પીવું ગમતું નથી, તેથી માતા-પિતા તેમને સ્વાદિષ્ટ બનાવવા માટે દૂધની સાથે આવી વસ્તુઓ ખવડાવે છે, જેનાથી દૂધ સ્વાદિષ્ટ બને છે, પરંતુ દૂધ સાથે આ વસ્તુઓનું મિશ્રણ સ્વાસ્થ્યને બગાડે છે.
Water Consumpation in Babies: ઓછી જાણકારી અથવાતો વર્ષોથી ચાલ્યા આવતા નિયમો પર વિશ્વાસ કરીને લોકો નવજાત બાળકને છઠ્ઠા મહિનાથી પાણી આપવાની ભૂલ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ લોકો આ વાતોને લઈને અસમંજસમાં રહે છે કે નવજાત બાળકને 6 મહિના પહેલા પાણી આપવુ જોઈએ કે નહીં.