રોડ શો
અમદાવાદ : ગુલબાઇના ટેકરા પર રાહત કિટનાં વિતરણ દરમિયાન થઇ લૂંટ
Plunder of relief material kit on Gulbai tekra
Apr 18, 2020, 12:25 AM ISTNamaste Trump: આજે પરિવાર સાથે અમદાવાદના મહેમાન બનશે ડોનાલ્ડ ટ્રમ્પ, એરપોર્ટ પર પીએમ મોદી કરશે સ્વાગત
અમદાવાદ છેલ્લા ઘણા સમયથી જે મહેમાનનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યું હતું તે સમય હવે આવી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતના પ્રવાસની શરૂઆત કરી રહ્યાં છે. તેઓ સવારે 11.40 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.
Feb 23, 2020, 11:54 PM ISTઇવાન્કાએ શેર તરી પીએમ મોદી સાથેની તસવીરો, યાદ કર્યો બે વર્ષ પહેલાનો પ્રવાસ
ભારતના પ્રવાસ પર બીજીવાર આવતા પહેલા ઇવાન્કા ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પીએમ મોદીની સાથે કેટલિક તસવીરો શેર કરી છે.
Feb 23, 2020, 09:40 PM IST
ટ્રમ્પ અને મોદીના અમદાવાદ રોડ શોના રૂટ અને અન્ય ખાસ વાત જાણો સ્પેશિયલ રિપોર્ટમાં
ટ્રમ્પ અને મોદીના અમદાવાદ રોડ શોના રૂટ અને અન્ય ખાસ વાત જાણો સ્પેશિયલ રિપોર્ટમાં
Feb 23, 2020, 09:25 PM ISTઅમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વિશે મહાચર્ચા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે એરફોર્સ વન વિમાનથી અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચવાના છે. તેમના બે દિવસના ભારત પ્રવાસમાં તેમની સાથે પત્ની મેલેનિયા, દીકરી ઈવાંકા અને જમાઈ જરેડ કુશનર પણ આવી રહ્યા છે. અમદાવાદમાં તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ટ્રમ્પ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શો કરવાના છે અને બન્ને મોટેરા સ્ટેડિયમમાં “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં જનસભા સંબોધવાના છે. અમેરિકન પ્રેસિડન્ટની આ યાત્રા વિશે વિગતો જાણો મહાચર્ચામાં
Feb 23, 2020, 09:15 PM ISTપ્રેસિડન્ટ ટ્રમ્પ અમદાવાદ આવવા રવાના
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે એરફોર્સ વન વિમાનથી અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચવાના છે. તેમના બે દિવસના ભારત પ્રવાસમાં તેમની સાથે પત્ની મેલેનિયા, દીકરી ઈવાંકા અને જમાઈ જરેડ કુશનર પણ આવી રહ્યા છે.
Feb 23, 2020, 09:10 PM ISTNamaste Trump : ભારતના બે દિવસીય પ્રવાસ માટે અમેરિકાથી રવાના થયા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ખુબ સારૂ લાગે છે, તેઓ મારા મિત્ર છે. પીએમ મોદીએ મને કહ્યું હતું કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે.
ન્યૂઝરૂમ લાઇવમાં જાણો દિવસભરના ખાસ સમાચાર
ન્યૂઝરૂમ લાઇવમાં જાણો દિવસભરના ખાસ સમાચાર
Feb 23, 2020, 08:05 PM ISTપ્રેસિડન્ટ ટ્રમ્પની મુલાકાત વિશે શું માને છે NRG? ખાસ રિપોર્ટ
પ્રેસિડન્ટ ટ્રમ્પની મુલાકાત વિશે શું માને છે NRG? ખાસ રિપોર્ટ
Feb 23, 2020, 07:50 PM ISTપ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવા કલાકારો તૈયાર
પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવા કલાકારો તૈયાર
Feb 23, 2020, 07:45 PM ISTપ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં મોટેરા સ્ટેડિયમ ખાતે તૈયારીનો ધમધમાટ, જુઓ Live report
પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં મોટેરા સ્ટેડિયમ ખાતે તૈયારીનો ધમધમાટ, જુઓ Live report
Feb 23, 2020, 07:45 PM ISTસત્તાવાર પ્રવાસ પર ભારત આવી રહ્યાં છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ પોતાના સત્તાવાર પ્રવાસ પર ભારત પહોંચશે. તેઓ પહેલા અમદાવાદ, પછી આગરા અને ત્યાંથી દિલ્હી પહોંચશે. આવો જોઈએ તેમનો સંપૂર્ણ કાર્યક્રમ
નમસ્તે ટ્રમ્પઃ મોટેરા સ્ટેડિયમમાં તમામ સુવિધાથી સજ્જ 25 બેડની ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર
મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે તે માટે કોઈપણ તાત્કાલીક કોઈને કંઇ સમસ્યા થાય અને સારવારની જરૂર પડે તો તે માટે મોટેરા સ્ટેડિયમમાં 25 બેડની ટેમ્પરરી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદમાં કેવી છે સુરક્ષાની તૈયારી? પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કરી સ્પષ્ટતા
અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં અમદાવાદમાં ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થા વિશે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ રૂપરેખા આપી છે.
Feb 23, 2020, 06:35 PM ISTપ્રેસિડન્ટ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પુર્વે સઘન તૈયારીઓ વિશે ખાસ રિપોર્ટ
પ્રેસિડન્ટ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પુર્વે સઘન તૈયારીઓ વિશે ખાસ રિપોર્ટ
Feb 23, 2020, 06:30 PM ISTપ્રેસિડન્ટ ટ્રમ્પને આવકાર આપવા માટે દિવસરાત એક કરીને થઈ રહી છે તૈયારીઓ
પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકાર આપવા માટે દિવસરાત એક કરીને થઈ રહી છે તૈયારીઓ
Feb 23, 2020, 06:30 PM ISTટ્રમ્પની અમદાવાદ મુલાકાતથી શું થશે ફાયદો? ખાસ રિપોર્ટ
ટ્રમ્પની અમદાવાદ મુલાકાતથી શું થશે ફાયદો? ખાસ રિપોર્ટ
Feb 23, 2020, 06:25 PM ISTનમસ્તે ટ્રમ્પઃ ટ્રાફિક અંગે પોલીસ કમિશનરનું વધુ એક જાહેરનામું, શહેરમાં કુલ 18 રસ્તાઓ રહેશે બંધ
અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ જણાવ્યું કે, ટ્રમ્પ અને મોદીનો જે અમદાવાદમાં કાર્યક્રમ છે તેમાં સાબરમતી આશ્રમ કાર્યક્રમ પણ છે. આ તમામ કાર્યક્રમને લઈને શહેરમાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
Feb 23, 2020, 06:22 PM ISTનમસ્તે ટ્રમ્પઃ ગાંધી આશ્રમની મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ, રોડ શોમાં તમામ લોકો જોડાઈ શકશેઃ પોલીસ કમિશનર
અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ જણાવ્યું કે, ટ્રમ્પ અને મોદીનો જે અમદાવાદમાં કાર્યક્રમ છે તેમાં સાબરમતી આશ્રમ કાર્યક્રમ પણ છે. ટ્રમ્પ સવારે 11.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે.
પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં વિશેષ મહાચર્ચા
પ્રેસિડન્ટ ટ્રમ્પના આગમન પહેલાં વિશેષ મહાચર્ચા
Feb 23, 2020, 05:20 PM IST