વાઈરલ વીડિયો

Junagadh: VIDEO goes viral of youth riding a bike and performing dangerous stunt watch video zee 24 kalak PT2M53S

જૂનાગઢ: ધૂમ સ્ટાઈલથી જોખમી સ્ટંટ કરીને બાઈક ચલાવતા યુવકનો VIDEO વાઈરલ

જૂનાગઢમાં બાઈક પર સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. ધૂમ સ્ટાઈલથી જોખમી રીતે યુવક બાઈક ચલાવી રહ્યો છે. પર્યટન સ્થળ ભવનાથ પર સ્ટંટ કરતા યુવકના વીડિયો પર પોલીસે શરૂ કરી તપાસ.

Jan 25, 2020, 01:55 PM IST
Jamnagar Hotel viral video watch on zee 24 kalak PT2M24S

જામનગરમાં હોટલના પનીર ભુરજી શાકમાંથી નીકળી જીવાત, જોઈને અરેરાટી થશે

જામનગરની કલ્પના હોટેલની થાળીમાંથી નીકળી જીવાત. હોટેલની ગંભીર બેદરકારી સામે આવતા ફૂડ વિભાગને કરવામાં આવી જાણ.

Jan 22, 2020, 02:45 PM IST

પાકિસ્તાનમાં ટામેટાએ મચાવ્યો હાહાકાર...દુલ્હનો સોનું ભૂલી ટામેટાના દાગીના પહેરવા માંડી

સોમવારે કરાચીમાં ટામેટાના ભાગ 300 રૂપિયાથી 320 રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે 400 રૂપિયા પહોંચી ગયો હતો. ટામેટાને લઈને પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો પર ખુબ ચર્ચા ચાલી રહી છે.

Nov 20, 2019, 08:57 PM IST

VIDEO: મદમસ્ત આખલાને જોઈને ક્યારેય ન કરતા આ ભૂલ, નહીં તો કારચાલક જેવા હાલ થશે

બિહારના હાજીપુર જંકશન પર એક આખલાને આઘા ખસવા હેતુસર કારવાળાએ હોર્ન માર્યું તો આખલાને એવો તે ગુસ્સો આવ્યો કે તેણે કારનું કચુંબર કરી નાખ્યું. આખલાને એ હદે ગુસ્સો આવ્યો હતો કે તેણે કારને પટકી પટકીને ભૂકકો કરી નાખી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

Nov 5, 2019, 12:34 PM IST

દુકાન લૂંટવા આવેલો બદમાશ વૃદ્ધા પાસેથી પૈસા લેવાની જગ્યાએ ચુંબન ચોડીને જતો રહ્યો, જુઓ VIDEO

બ્રાઝીલનો એક લૂંટનો અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એક મેડિકલ સ્ટોરને લૂંટવા આવેલા કેટલાક લૂંટારુઓ સ્ટોરને તો લૂંટી લે છે પરંતુ ત્યાં ઊભેલી મહિલા જ્યારે ડરની મારી પૈસા આપવાની વાત કરે છે તો તે પૈસા પડાવવાની જગ્યાએ લૂંટારું તેમને માથે ચુંબન કરીને ત્યાંથી જતો રહે છે.

Oct 20, 2019, 08:56 AM IST

અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં હરાવવા કોંગ્રેસના ઉમેદવાર પહોંચ્યાં ભૂવાના શરણે, જુઓ વાઈરલ VIDEO

રઘુ દેસાઈનો જો કે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જીત માટે કોઈ ભૂવાના શરણે પહોંચ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. 

Oct 19, 2019, 09:08 AM IST
PT1M20S

મહિલાએ પોલીસકર્મીને ધોઈ નાખ્યો, જુઓ VIDEO

ગાઝિયાબાદમાં એક મહિલા સાથે પંગો લેવો પોલીસકર્મીને ભારે પડી ગયો. પોલીસકર્મીએ મહિલાને ધક્કો મારીને થપ્પડ ચોડી. વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાઈરલ થવા માંડ્યો છે. વીડિયોમાં પોલીસ મહિલા સાથે ધક્કામુક્કી કરતી જોવા મળી રહી છે. આ આખો મામલો તુરાબનગર માર્કેટનો હોવાનું કહેવાય છે. 

Oct 18, 2019, 04:06 PM IST

પોલીસકર્મીએ મહિલા પર ઉઠાવ્યો હાથ, પછી તો જે થયું...વિશ્વાસ નહીં કરો, ખાસ જુઓ VIDEO 

ગાઝિયાબાદમાં એક મહિલા સાથે પંગો લેવો પોલીસકર્મીને ભારે પડી ગયો. પોલીસકર્મીએ મહિલાને ધક્કો મારીને થપ્પડ ચોડી. વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાઈરલ થવા માંડ્યો છે.

Oct 18, 2019, 04:02 PM IST

ગાત્રો થીજવી દે તેવા ઝીરો ડિગ્રી તાપમાનમાં સેનાના જવાનોએ બોલાવી ગરબાની રમઝટ, જુઓ VIDEO

કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટથી ભારતીય સેનાના જવાનોના ડાન્સનો એક વીડિયો શેર કર્યો.

Oct 7, 2019, 03:08 PM IST

સુરત : રાત્રે ચોરી કરવા નીકળેલ ચોરને લોકોએ પકડીને ઢોર માર માર્યો

સુરતના માનદરવાજા વિસ્તારમાં રાત્રે ચોરી કરવા નીકળેલ ચોરને લોકોએ પકડીને ઢોર માર માર્યો છે. પકડાયેલા કથિત ચોરને લોકોએ માર મારીને પોલીસ હવાલે કર્યો હતો. જોકે ચોરને લોકોએ પકડ્યા બાદ ઢોર માર મારતો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Aug 26, 2019, 09:43 AM IST

ગાંધીધામમાં ‘છાકો’ પાડવા ઈદના મેળામાં ફાયરીંગ કર્યાનો બીજો Video Viral

કચ્છના ગાંધીધામમાં રોફ જમાવવા હવામાં ફાયરિંગ કરવાનો વીડિયો વાયરલ થયો છે. કચ્છમાં ફાયરિંગનો બીજો વીડિયો વાયરલ થયો છે. બકરી ઈદના પર્વ નિમિત્તે હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. 

Aug 19, 2019, 08:33 AM IST

માનવતા મરી પરવારી... બાઈક સાથે યુવક નદીમાં ડૂબી ગયો, લોકો VIDEO બનાવવામાં મશગૂલ 

ઉત્તરાખંડમાં સતત પડી રહેલો વરસાદ લોકો માટે મુસીબત બનતો જાય છે. ગુરુવારથી જ ગઢવાલના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રુદ્રપ્રયાગ અને ટિહરી વિસ્તારમાં હાલાત સતત વણસી રહ્યાં છે.

Aug 9, 2019, 02:41 PM IST

આરતી દરમિયાન માતા દુર્ગાના ચહેરાના બદલાય છે ભાવ, જુઓ અદભૂત VIDEO

માતા દુર્ગાની પ્રતિમાનો આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 45 સેકન્ડનો આ વીડિયો જોઈને દરેક જણ ને નવાઈ લાગે છે.

Aug 5, 2019, 04:16 PM IST

UP: ચાકૂની જગ્યાએ બંદૂકથી કાપી કેક, VIDEO વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી

તમંચે પે ડિસ્કો તો તમે ઘણીવાર સાંભળ્યું હશે અને જોયું હશે પરંતુ શું ક્યારેય તમે સાંભળ્યું છે કે તમંચાનો ઉપયોગ કેક કાપવા માટે થયો હોય... હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

Aug 1, 2019, 12:01 PM IST

ખતરનાક સ્ટાઈલમાં ઢિંચાક પૂજાની વાપસી, જુઓ તેના 'નાચ કે પાગલ હો જાઓ'નો VIDEO

છેલ્લા બે વર્ષથી અલગ અલગ અંદાઝમાં ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહેલી ઢિંચાક પૂજા એકવાર ફરીથી નવું ગીત લઈને આવી ગઈ છે. ઢિંચાક પૂજા એક એવી સિંગર છે જેણે સાબિત કરી દીધુ કે સિંગર બનવા માટે તમારે કોઈ પ્રોફેશનલ કોર્સની જરૂર નથી.

Jul 28, 2019, 02:46 PM IST

ચૂંટણી સમયે પીળી સાડીવાળી મહિલા અધિકારી યાદ છે? હવે યુવતીના ડાન્સ VIDEOએ મચાવી ધમાલ 

લોકસભા ચૂંટણી દરમિયાન પીળી સાડીવાળી પહેલી મહિલા અધિકારી યાદ છે? પીડબલ્યુડી ઓફિસર રીના દ્વિવેદી જ્યારે પીળી સાડી પહેરીને ઈલેક્શન બૂથ પર પહોંચ્યા હતાં ત્યારે ચર્ચામાં આવી ગયા હતાં.

Jul 28, 2019, 09:18 AM IST

ગર્લફ્રેન્ડની સામે જ બીજી છોકરીને ઘૂરવાનું જોખમ લઈ લીધુ આ યુવકે, પછી જે હાલત થઈ...જુઓ VIDEO 

અમેરિકાના મિયામીથી લોસ એન્જલસ જઈ રહેલી ફ્લાઈટમાં એક કપલના ઝગડાના કારણે બબાલ મચી ગઈ. જોત જોતામાં તો સ્થિતિ એવી વણસી કે ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડના માથામાં લેપટોપ મારી દીધુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. લાખો લોકોએ તે જોઈ લીધો છે. 

Jul 26, 2019, 10:18 AM IST

પોરબંદર : જલ્લાદ બનીને 2 બાળકો પર તૂટી પડ્યો આ શખ્સ, પાંજરામાં પૂરીને માર માર્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પોરબંદરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે માસુમ બાળકોને માર મારતો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં બે માસુમ બાળકોને બે વ્યક્તિઓ દ્વારા ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ મામલે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે.

Jul 22, 2019, 03:09 PM IST

VIDEO: સપા MLAએ મુસલમાનોને કરી અપીલ-'BJP સમર્થિત દુકાનદારો પાસેથી સામાન ન ખરીદો'

ઉત્તર પ્રદેશના કૈરાના વિધાનસભા સીટથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય નાહિદ હસને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

Jul 22, 2019, 11:04 AM IST

OMG...આ તે કેવો પૂંછડીથી આગ ઓકતો સાપ?, જુઓ VIDEO

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે. હજો કે અહીં અમે તમને આ વીડિયો યુટ્યુબના પેજ WOW EXPERIMENTના માધ્યમથી દેખાડી રહ્યાં છીએ. 

Jul 14, 2019, 02:13 PM IST