हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિધાનસભાની ચૂંટણી
વિધાનસભાની ચૂંટણી News
india
3 રાજ્યોમાં ચૂંટણી જીતવા BJPએ બનાવ્યો 'મેગા પ્લાન', આ પાર્ટીઓ સાથે કરશે ગઠબંધન
BJP Mega Plan For North East: ભાજપે નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન પર મહોર મારી છે. 60 સીટો ધરાવતી નાગાલેન્ડ વિધાનસભામાં ભાજપ 20 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. બાકીની 40 બેઠકો પર એનડીપીપીના ઉમેદવારોને ટિકિટ મળશે
Jan 20,2023, 15:22 PM IST
gujarat
ગુજરાતમાં ચૂંટણી જીતવા ભાજપે હાથ ધર્યો નવતર પ્રયોગ! રોબોટથી શરુ કર્યો ચૂંટણી પ્રચાર
Gujarat Election 2022: ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડીઝીટલ રોબોટ ટેકનીક અપનાવવામાં આવી રહી છે.
Nov 18,2022, 9:00 AM IST
gujarat
'અલ્પેશ ઠાકોરને ટિકીટ આપી એ મારી મોટી ભૂલ હતી, ઉધારનો નેતા ઉધારનો જ હોય છે'
અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મારાથી એક ભૂલ થઈ હતી. ગુજરાત રાજ્યના પ્રભારી વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી એ મારી મોટી ભૂલ હતી.
Oct 17,2022, 20:15 PM IST
gujarat
આગામી 15 દિવસ કયા કેન્દ્રિયમંત્રીઓ ક્યાં કરશે ગુજરાતમા ચૂંટણી પ્રચાર, જાણો કાર્યક્રમ
વિધાનસભાની ચૂંટણી અંગે ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીને લઈ આગામી 15 દિવસ સુધી કેન્દ્રિયમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેના ભાગરૂપે મીનાક્ષી લેખી, કૃષ્ણપાલ ગુર્જર ગુજરાતના પ્રવાસે આવશે.
Oct 5,2022, 20:13 PM IST
gujarat
ચૂંટણીમાં ભાજપના ભુવાજી વિજય સુવાળાએ આ નિવેદનથી શું સંકેત આપ્યો?
ભુવાજી તરીકે જાણીતા લોક ગાયક વિજય સુવાળાએ જણાવ્યું હતું કે, પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી ચૂંટણી લડીશ. લોકો ભાજપને પ્રેમ કરે છે, તેમનું સંગઠન અને લોકોની ચાહના અને મારા પ્રત્યેનો પ્રેમ અને વિકાસના કર્યો જોઈને લોકો મત આપવાના છે.
Sep 28,2022, 18:24 PM IST
gujarat
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોને ટીકિટ આપવી કે નહી તે કોણ નક્કી કરશે?
પાટીલ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આપ પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.
Sep 3,2022, 20:26 PM IST
gujarat
ગોંડલમાં પાટીલનું શક્તિ પ્રદર્શન, 'ડિસેમ્બર 2022 સુધી હાથમાં તેલ રાખી જાગતા રહેજો'
ગોંડલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે એક જંગી સભા સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આઝાદી પછી પ્રથમ વખત આદિવાસી સમાજમાંથી દ્રૌપદી મુર્મુને સ્થાન મળ્યું છે. પીએમ મોદીના કારણે જ 200 કરોડ લોકોને દેશમાં વેકસીન આપવામાં આવી છે.
Jul 21,2022, 20:51 PM IST
gujarat
પાટીદાર અગ્રણીઓનો માસ્ટર સ્ટ્રોક: ગરીબ પાટીદારોને પણ સરકારી લાભ અપાવવાનું સૂચન
આજે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં દર્શન કરીને તેઓ અમદાવાદમાં યોજાનારી પાટીદારો અગ્રણીઓની મોટી બેઠકમાં હાજર રહ્યા હતા.
Jun 30,2022, 13:48 PM IST
Trending news
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો