हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિધાનસભા કૂચ
વિધાનસભા કૂચ News
અમિત ચાવડા
અમિત ચાવડા ફાટેલા ઝભ્ભામાં જ વિધાનસભા પહોંચ્યા
ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી (Monday) શરૂ થઈ ગયુ છે. જો કે કોંગ્રેસે આ દરમિયાન સરકાર પર દબાણ સર્જવા માટે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે આ કાર્યક્રમનો ફ્લોપ શો થઈ ગયો હોય તેવું લાગ્યું. કાર્યક્રમ સત્યાગ્રહ છાવણીથી શરૂ થયો હતો. કોંગ્રેસના કાર્યકરો, અને નેતાઓએ સત્યાગ્રહ છાવણીથી કૂચની શરૂઆત કરી હતી. સરકારે કોંગ્રેસના આ કાર્યક્રમને મંજૂરી આપી નહતી આથી તેમને કોઈ પણ ભોગે વિધાનસભા પહોંચતા અટકાવવા માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો. જેવા કાર્યકરો વિધાનસભા ભવન પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવા માંડી હતી. પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) સહિત અનેક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી. આ દરમિયાન અમિત ચાવડાનો ઝભ્ભો પણ ફાટી ગયો. અમિત ચાવડા એવી સ્થિતિમાં જ વિધાનસભા પહોંચ્યા હતાં.
Dec 9,2019, 15:18 PM IST
અમિત ચાવડા
અમિત ચાવડા સહિતના નેતાઓને ટીંગાટોળી કરી લઈ જવાયા, કપડાં ફાટ્યાં
વિધાનસભા કૂચનો ફ્લોપ શો: નેતાઓ અને કાર્યકરોને અટકાવવા માટે પોલીસે તેમની અટકાયત કરીને લઈ જવા માંડ્યા. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ પોલીસે ટીંગાટોળી કરીને ત્યાંથી ખસેડ્યા હતાં. આ ઝપાઝપીમાં તેમનો કૂર્તો પણ ફાટી ગયો હતો.
Dec 9,2019, 13:54 PM IST
Congress
કોંગ્રેસ ઘ-5 ના બદલે સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસ કુચ કરશે...
કોંગ્રેસ ઘ-5 ના બદલે સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસ કુચ કરશે. છેલ્લી ઘડીએ કોંગ્રેસે પોતાનાં કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો.
Dec 9,2019, 0:00 AM IST
Trending news
Gujarat Weather
બિન મૌસમ બરસાતથી ગુજરાતના ખેડૂતો પર આવી મોટી આફત, કેરીના ખેડૂતોને રડવાનો વારો આવ્યો
gold
સોનામાં સતત ઉતાર ચડાવ, આજે વળી પાછો ભાવમાં ભડકો, તમ્મર આવી જાય તેવો થઈ ગયો ભાવ
heat stroke
લુ લાગી જાય તો સૌથી પહેલા શું કરવું ? જાણો હીટ સ્ટ્રોકથી બચાવના ઘરેલુ ઉપચાર વિશે
breaking news
રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે
Kitchen Tips
બ્રેડ ખરીદો ત્યારે એક્સપાયરી ડેટની સાથે પેકેટ પર લખેલી આ વસ્તુઓ ચેક કરો છો કે નહીં ?
Gujarat Tourism
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક MP સુધી લઈ જશે
Lok Sabha Election 2024
EVM અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, VVPAT વેરિફિકેશન અંગેની પણ તમામ અરજીઓ ફગાવી
Patidar
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન
Jobs
નોકરી શોધતા યુવાનો માટે મોટી તક, આ કંપની કરશે હજારો લોકોની ભરતી
Ambalal Patel
બે મહાસાગરના ભેજને કારણે ગુજરાત પર આવ્યું મોટું સંકટ, અંબાલાલે કરી ભયાનક આગાહી