વેક્સીન

અમદાવાદની એક સ્કૂલની અનોખી પહેલ : સ્કૂલના એક વિદ્યાર્થીની સામે એક ગરીબ બાળકને વેક્સીન અપાશે  

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બાળકો માટે કોવિડ-19 રસીકરણ (vaccination) અંગે તૈયારીઓ શરૂ કરી રહી છે ત્યારે અમદાવાદ સ્થિત ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સ તેના વિદ્યાર્થીઓ અને અન્ય બાળકો માટે વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. ગ્રુપે આ રસીકરણ અભિયાન (vaccine campaign) માટે અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઈન શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સાથે હાથ મિલાવ્યા છે. આ સ્કૂલ્સ ખાતે વિદ્યાર્થી દ્વારા દરેક પેઈડ ડોઝ સામે શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા સગવડ-સુવિધાઓથી વંચિત એક બાળકને વેક્સિન આપવામાં આવશે. 

Nov 15, 2021, 03:09 PM IST

ગુજરાતના ભૂલકાઓને મફતમાં મળશે ન્યૂમોનિયાની વેક્સીન

  • રાજ્યના ભુલકાંઓને ન્યૂમોનિયા મગજના તાવ સામે મળશે ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સીનનું આરોગ્ય સુરક્ષા કવચ 
  • સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV સરકારી હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર –પેટા કેન્દ્રો-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી વિનામૂલ્યે અપાશે 

Oct 20, 2021, 04:15 PM IST

Corona વેક્સીન પર ક્રિમિનલ્સની નજર, ઇન્ટરપોલે જાહેર કર્યું એલર્ટ

ઇન્ટરપોલે કહ્યું કે તેને 194 સભ્ય દેશોમાં ઇડી માટે ગ્લોબલ એલર્ટ જાહેર કર્યું છે. ઇન્ટરપોલએ તેમને ચેતાવણી આપી છે કે કોરોના વાયરસ (Coronavirus) વેક્સીનને સંગઠીત ક્રિમિનલ ફિજીકલ અને ઓનલાઇન બંને પ્રકારે નિશાન બનાવી શકે છે. 

Dec 2, 2020, 08:36 PM IST

ઓક્સફોર્ડેએ ફરીથી શરૂ કર્યું કોરોના વેક્સીનનું ટ્રાયલ, 6 સપ્ટેબ્મરના રોજ લગાવ્યો હતો પ્રતિબંધ

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એક્ટ્રાજેનેકા (AstraZeneca) ની વેક્સીનના ટ્રાયલને તાજેતરમાં જ એક દર્દીની તબીયત ખરાબ થવાને પ્રતિબંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે સમાચાર છે કે Astrazeneca એ યૂકેમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.

Sep 12, 2020, 10:29 PM IST

ખુશખબરી: વાંદરાઓ પર કોરોનાની રસીનું સફળ પરીક્ષણ, મળ્યા સકારાત્મક પરીણામ

ભારતીય કંપની ભારત બાયોટેકએ (Bharat Boitech) કોરોના વેક્સીન (COVID-19 vaccine) ની ટેસ્ટિંગ કરવામાં લાગેલી છે. કંપનીએ તાજેતરમાં જ કેટલીક વેક્સીનનું જાનવરો પર પરીક્ષણ કર્યું છે જેના પરીણામ સકારાત્મક આવ્યા છે.

Sep 12, 2020, 07:35 PM IST

મોટા સમાચાર! સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવી ક્યારે આવશે કોરોનાની વેક્સીન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને કહ્યું કે, જો બધુ બરાબર ચાલે તો ભારતને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સીન મળશે. કોવિડ-19ની ત્રણ વેક્સીન ભારતમાં વિકાસના વિવિધ તબક્કામાં છે. આમાંથી બે વેક્સીન સ્વદેશી છે.

Aug 23, 2020, 09:07 PM IST

કોરોના વાયરસ હવામાં ફેલાઇ શકે છે કે નહી? હવે CSIR કરશે આ દવાની તપાસ

આંતરરાષ્ટ્રીય શોધકર્તા અને WHOના નિર્દેશ બાદ દુનિયાભરમાં સૌથી મોટી ચર્ચા છે શું કોરોના વાયરસ એરબોર્ન છે અને શું કોરોના સંક્રમણ હવામાં પણ ફેલાઇ શકે છે. હવે સીએસઆઇઆર (CSIR) કોરોના વાયરસના હવામાં ફેલાવવા દવાની તપાસની તપાસ કરશે.

Jul 13, 2020, 09:37 PM IST

આ છે કોરોનાથી બચવાની સૌથી સસ્તી અને અસરદાર દવા! WHO એ પણ ગણાવી સુરક્ષિત

કોરોના વાયરસથી (Coronavirus) બચવા માટે અત્યાર સુધી ઘણી બધી દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો ગયા 6 મહિનાથી દર્દીઓને બચાવા માટે ક્યારેક હાઇડ્રોક્સીક્લોરોક્વીન તો ક્યારેક બીસીજીની દવાને સાચી માની ચૂક્યા છે.

Jul 13, 2020, 04:04 PM IST

દેશમાં કોરોના વેક્સીન ક્યારે આવશે? મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપ્યું નિવેદન

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને સંકેત આપ્યા છે કે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવનાર કોરોનાની વેક્સીન 15 ઓગસ્ટ સુધી આવવાની સંભાવના ઓછી છે.

Jul 11, 2020, 08:16 AM IST

આ કરચલો બચાવશે કોરોના વાયરસથી જીવ, 30 કરોડ વર્ષ જૂની છે આ દુર્લભ પ્રજાતિ

સમુદ્રી વ્યંજનોમાં કરચલો (Crab) સૌથી સ્વાદિષ્ટ ફૂડમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ એક ખાસ પ્રજાતિનો કરચલો (Crab) તમારો જીવ બચાવવા માટે જાણિતો છે. હવે આ કરચલો તમને કોરોના વાયરસ (Coroanvirus)થી બચાવવાનો છે.

Jul 10, 2020, 01:46 PM IST

કોરોના: માર્કેટમાં આવી સૌથી સસ્તી જેનેરિક Remdesivir, ભારતીય કંપનીએ બનાવી

કોરોના વાયરસ સામે લડવા માટે વધુ એક વેક્સીન આવી ગઇ છે, જેમાં રેમડેસિવિર (Remdesivir)ના જેનેરિક વર્જનને ભારતીય કંપનીએ બુધવારે લોન્ચ કરી દીધી છે. આ દવાની કિંમત ખૂબ ઓછી રાખવામાં આવી છે.

Jul 8, 2020, 11:49 PM IST

ટ્રમ્પે કર્યો 20 લાખ કોરોના વેક્સીન બનાવવાનો દાવો, કહ્યું- ટૂંક સમયમાં શરૂ થશે ઉપયોગ

એક તરફ જ્યાં દુનિયા કોરોના મહામારી વિરૂદ્ધ લડી રહી છે આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેક્સીન બનાવવાની દિશામાં મોટી સફળતા મળી છે અને ટૂંક સમયમાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. 

Jun 6, 2020, 11:00 AM IST

કોરોનાથી બચવા માટે હોમિયોપેથીને મળી મોટી સફળતા, મહિનામાં ફક્ત 6 દિવસ ખાવાની રહેશે દવા

આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસ (Coronavirus) સામે લડવા માટે વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. ભારત પણ તેમાં સામેલ એક દેશ છે, પરંતુ તેની સાથે જ હવે ભારતમાં હોમિયોપેથીનો પણ આ લડાઇમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

May 25, 2020, 05:12 PM IST

શું 'બહુરૂપિયા' કોરોના વાયરસ પર કારગર થશે અલગ-અલગ દેશમાં બની રહેલી વેક્સીન?

દુનીયાભરમાં તબાહીનો સબબ બનેલો કોરોના વાયરસ પોતાનું રૂપ બદલી રહ્યો છે. પરિવર્તન જીવિત પ્રાણીઓમાં આ વાયરસ હોય છે, પરંતું જે રીતે અને જે ગતિએ કોરોના વાયરસ પોતાને બદલી રહ્યો છે, એટલું પરિવર્તન બીજા કોઈ વાયરસમાં જોવા મળ્યું નથી.

May 25, 2020, 03:33 PM IST

રાહત: વેક્સીન પહેલા મળી કોરોના વાયરસની દવા, ચીનના વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના મહામારી (Coronavirus)ના પ્રકોપથી બચવા ચીનથી આવેલા એક સમાચાર રહાત ભર્યા છે. ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેમણે એવી દવા વિકસિત કરી છે, જેનાથી કોરોનાને ફેલાતા રોકી શકાય છે. જો વૈજ્ઞાનિકોનો આ દાવો સાચો સાબિત થયા છે તો, વેક્સીનની રાહ જોતી દુનિયાને મહામારીથી મુક્તિ મળી શકે છે. ચીનની પ્રતિષ્ઠિત પેકિંગ યૂનિવર્સિટી (Peking University)માં વૈજ્ઞાનિકોની ટીમ દવાનું પરીક્ષણ કરી રહી છે. જેનાથી ના માત્ર સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરી શકાય છે. પરંતુ આ થોડા સમય માટે વાયરસની સામે પ્રતિરક્ષા પણ તૈયાર કરે છે. યુનિવર્સિટીના બેઇજિંગ એડવાન્સ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સના નિદેશક સુન્ને શી (Sunney Xie)એ કહ્યું કે જાનવરો પર પર દવાનું પરીક્ષણ સફળ રહ્યું છે.

May 19, 2020, 07:49 PM IST

coronavirus: આ દેશના રક્ષા મંત્રીનો દાવો, કહ્યું- અમે બનાવી લીધી કોરોનાની વેક્સીન

દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના વાયરસ (coronavirus)ના કહેરની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. ઇઝરાઇલ (Israel)એ આ વાયરસની વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે.

May 5, 2020, 09:11 PM IST

કોરોના પર અમેરિકી રાષ્ટ્રપતિએ કર્યો મોટો દાવો, કહ્યું- વર્ષના અંત સુધી અમારી પાસે હશે વેક્સીન

અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump) એ રવિવારે કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકા આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની વેક્સીન (coronavirus vaccine) બનાવી લેશે. 

May 4, 2020, 12:10 PM IST

કોરોના વેક્સિન પર કામ કરવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના

કોરોનાને લઇને દવાઓને પરીક્ષણ અને વેક્સીન પર કામ કરવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સમાં નીતિ આયોગના સભ્ય, વડાપ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ઉપરાંત આયુષ, ICMR, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ, ICIR સહિત ઘણા વિભાગોના સભ્ય સામેલ થશે. 

Apr 19, 2020, 09:07 PM IST
Pankaj Patel Says Work On Corona Virus Vaccine PT3M28S

‘કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે કામ ચાલું’: પંકજ પટેલ

ભારતમાં કોરોના વાયરસના પગપેસારા સાથે આજે ગુજરાતમાં અમદાવાદમાં ત્રણ અને સુરતના બે શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારના દંપત્તીને કોરોના વાયરસની અસર જેવા લક્ષણો દેખાતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના લોહીના નમુના લઇને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આગામી 2 દિવસમાં આવશે.

Mar 5, 2020, 06:35 PM IST