vaccination drive

સોસાયટીમાં 100 વ્યક્તિઓ રસી મૂકાવવા તૈયાર છે? સુરત પાલિકાને આ નંબર પર ફોન કરવો

  • સુરત મહાનગરપાલિકાની ઓન-સાઈટ વેક્સીનેશનની પહેલ, જેમાં ઘરઆંગણે વેક્સીન આપવાની ઓફર અપાઈ 
  • 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતાં 100 વ્યક્તિઓનું ગ્રુપ સામૂહિક રસી મૂકાવવા તૈયાર હોય તો પાલિકાની ટીમ તેમના ઘરઆંગણે રસી મૂકવા આવશે

Apr 17, 2021, 06:51 AM IST

Video: રસી લીધા પછી પણ જો કોરોના થાય તો રસીનો ફાયદો શું? જવાબ ખાસ જાણો

રસીના બંને ડોઝ લીધા બાદ પણ જો કોઈને કોરોના થઈ જાય તો તમને એમ થશે કે રસી શું કામ લેવાની? જવાબ છે હા...રસી તો લેવાની. રસીથી તમને શું ફાયદો થશે તે જાણવા વાંચો અહેવાલ. 

Apr 9, 2021, 01:47 PM IST

Johnson & Johnson ને મંજૂરી બાદ 4 કોરોના વેક્સીનવાળો પહેલો દેશ બન્યો Canada

કોરોના વાયરસ (Coronavirus) ના વિરૂદ્ધ ચાલી રહેલા જંગને મજબૂતી આપવા માટે કેનેડા (Canada) એ જોનસન એન્ડ જોનસન (Johnson and Johnson) ની કોરોના વેક્સીન (Corona Vaccine)ના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનના બે ડોઝના બદલે એક ડોઝ જ વાયરસથી બચવા માટે પુરતો છે.

Mar 5, 2021, 11:21 PM IST

અમદાવાદીઓના માથા પરથી કોરોનાના ભાર હળવો થયો, બે દિવસમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નહિ

વૈશ્વિક મહામારી કોરોનામાં હવે ધીરે ધીરે રાહત મળી રહી છે. કોરોનાના કેસ ઓછા થઈ રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાં તો એક આંકડામાં જ કોરોનાના કેસ (gujarat corona update) આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોના (corona case) અંગે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખાનગી કોવીડ હોસ્પિટલમાં 96% કરતા પણ વધુ બેડ ખાલી છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં 4 ટકા કરતા પણ ઓછા બેડ પર કોરોનાના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અમદાવાદમાં માત્ર 95 કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાનગી કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે હજુ પણ ખાનગી હોસ્પિટલમાં 2,645 બેડ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે. 

Feb 2, 2021, 09:36 AM IST

ફ્રન્ટ લાઈન વર્કર્સને આજે vaccination, જુઓ કોણે કોણે લીધી corona vaccine

ગુજરાતમાં આજથી બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન (vaccination drive) શરૂ થયું છે. આજે એક જ દિવસમાં એક લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસી આપવાની શરૂઆત કારઈ છે. બીજા તબક્કામાં કુલ 3.3 લાખ કર્મચારીઓને વેક્સીન (corona vaccine) આપવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં અઢી લાખ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. જેમાં ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. 

Jan 31, 2021, 12:11 PM IST

ગુજરાતમાં આજથી બીજા તબક્કાની vaccination drive શરૂ, 3.3 લાખ કોરોના વોરિયર્સ vaccine લેશે

ગુજરાતમાં આજથી બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન (vaccination drive) શરૂ થશે. આજે એક જ દિવસમાં એક લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસી મૂકવામાં આવશે. બીજા તબક્કામાં કુલ 3.3 લાખ કર્મચારીઓને વેક્સીન (corona vaccine) આપવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં અઢી લાખ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. જેમાં ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. 

Jan 31, 2021, 08:27 AM IST

કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ દવા અને ઈન્જેક્શનનો વપરાશ પણ ઘટ્યો

  • નવેમ્બર મહિનામાં કોરોના સંક્રમણનો આંકડો 1500 ને પાર પહોંચ્યો હતો. જ્યારે આજે કોરોનાના કેસનો આંક 350 થી પણ નીચે છે
  • રેમડેસીવર ઇન્જેક્શનની રાજ્યમાં નવેમ્બર મહિનામા 2.27 લાખ ઇન્જેક્શનની ખપત હતી, જે જાન્યુઆરીમાં ખપત ઘટીને 27 હજાર થઈ છે

Jan 29, 2021, 04:38 PM IST

પ્રથમ દિવસે 11,800 લોકોને રસી અપાઇ, એક પણ વ્યક્તિને આડઅસર નહી: નીતિન પટેલ

* સીવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી કરાવ્યો શુભારંભ
* મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 
* રાજ્યના શ્રેષ્ઠ તબીબો અને ખાનગી હોસ્પીટલના કોરોના વોરિયર્સને પણ આવરી લેવાયા 
* સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા નાના સેન્ટરો પર પણ તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓને રસીકરણ કરાયું

Jan 16, 2021, 08:56 PM IST