Shani Vakri 2026: જ્યોતિષીય ગણતરી અનુસાર, શનિદેવ હાલમાં મીન રાશિમાં માર્ગી છે અને 27 જુલાઈ 2026થી તેઓ ઉલ્ટી ચાલ એટલે કે વક્રી થશે. શનિદેવની આ ઉલ્ટી ચાલથી કેટલીક રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, 2026માં શનિની ચાલ બદલાવાથી કઈ 5 રાશિઓને વિશેષ લાભ મળશે.
Chandra Grahan 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆતમાં જ ચંદ્રગ્રહણ થવાનું છે. આ દિવસે ભગવાન શનિ વક્રી થશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, ચંદ્રગ્રહણ દરમિયાન શનિનું વક્રી કઈ 3 રાશિઓ માટે શુભ અને લાભદાયી છે.
Shani Vakri: આવતીકાલ અને રવિવાર 13મી જુલાઈથી, કર્મફળદાતા ગ્રહ શનિનું પશ્ચાદવર્તી એટલે કે વિપરીત દિશામાં ભ્રમણ શરૂ થશે. 2025માં શનિની આ પૂર્વવર્તી ગતિ કેટલીક રાશિઓને માલામાલ બનાવી શકે છે.
Grah Gochar Rashifal: જ્યોતિષ ગણતરી અનુસાર 13 જુલાઈથી શનિ મીન રાશિમાં ઉલ્ટી ચાલ ચાલશે. જ્યારે 14 જુલાઈએ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં ઉદય અવસ્થામાં આવશે. આવી સ્થિતિમાં જાણો શનિની વક્રી અને ગુરુનો ઉદય કઈ રાશિઓ માટે અશુભ છે.
Retrograde Planets: જો કે, વક્રી ગ્રહો ઘણીવાર મુશ્કેલીઓનો સંકેત આપે છે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમય પ્રગતિ, લાભ અને નવી શક્યતાઓના દ્વાર પણ ખોલે છે. જુલાઈ 2025માં બુધ અને શનિ વક્રી થશે. આ બે ગ્રહોનું વક્રી થઈને ઉલ્ટી ચાલ ચાલવું 5 રાશિના જાતકો માટે સારા સમાચાર લાવી શકે છે અને આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તેમના માટે લાંબા સમય સુધી ફળદાયી રહેશે. ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે?
Saturn Retrograde 2025: વર્ષ 2025 શનિ ગ્રહની ચાલને લઈ ખૂબ જ ખાસ છે, કારણ કે આ વર્ષ શનિની સ્થિતિમાં મહત્વપૂર્ણ બદલાવ થઈ રહ્યો છે. પહેલા તો 29 માર્ચે શનિ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે તે ટૂંક સમયમાં વક્રી થવા જઈ રહ્યો છે.
Shani Vakri 2024: 12 કલાકમાં 2 મહત્વપૂર્ણ ગ્રહોની ચાલ બદલશે જેના કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ શરૂ થઈ શકે છે. બે ગ્રહોની ચાલમાં એક જ દિવસમાં ફેરફાર થવાનો છે તે ચાર રાશિના લોકો માટે શુભ નથી. આ ચાર રાશિના લોકોએ 29 જૂનથી સંભાળીને રહેવું પડશે.
Saturn Retrograde Remedies: શનિની પૂર્વગ્રહને કારણે આ રાશિના વેપારી વર્ગના લોકોને નવા આઇડિયા આવશે કે કઇ રીતે વેપારને વધુ વધારવો. જે લોકો પાર્ટનરશિપમાં છે, તેમણે તેમના સંબંધોને ખૂબ જ કાળજીપૂર્વક સાચવવા પડશે.
નવી દિલ્હીઃ આજથી બદલાઈ ગઈ છે શનિદેવની ચાલ. હવે બદલાઈ જશે ગ્રહો અને તેના કારણે રાશિઓના હાલ. આગામી પાંચ મહિના હવે આ રાશિઓ પર રહેશે શનિની વક્રી. જાણો તેનાથી કેવી અસર થશે.
Shani Vakri 2023 Date: 4 નવેમ્બર 2023 સુધી શનિ વક્રી રહેશે. શનિની વર્કી ચાલ લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ સર્જે છે. આ વખતે પણ શનિની વર્કી ચાલ કેટલાક લોકોના જીવનમાં ખળભળાટ મચાવનારી છે. ચાલો જાણીએ કે શનિની વર્કી ચાલ ગતિ કઈ રાશિઓને કષ્ટ કરી શકે છે.
Astrology : વૈદિક જ્યોતિષ અનુસાર,કર્મ આપનાર શનિની વક્રી ચાલનો પ્રભાવ તમામ રાશિઓને અસર થાય છે. જે હકારાત્મક અને નકારાત્મક બંને રીતે હોઈ શકે છે. શનિદેવ આ મહિને એટલે કે જૂનમાં પાછા ફરવાના છે. જે ચાર રાશિઓ માટે શુભ સંકેત છે.
Shani Vakri 2023: હાલ શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આગામી 17 જુને કુંભ રાશિમાં શનિ વક્રી થશે. આ અવસ્થામાં તે 139 દિવસ રહેશે. શનિના વક્રી થવાથી ત્રણ રાશીના લોકોને સુખદ પરિણામ પ્રાપ્ત થશે.
Shani Vakri: શનિ દેવ 17 જૂન 2023ના કુંભ રાશિમાં રહીને વક્રી ચાલ એટલે કે ઉલટી ચાલ ચાલશે, તેની અસર દેશ-દુનિયા પર પડશે. તમે પણ જાણો શનિની વક્રી ચાલથી કઈ અસર થવાની છે.