શિવ

Gochar aghochar 20-10-2019 PT21M50S

ગોચર અગોચર: જાણો દેવોના દેવ ‘મહાદેવના રહસ્યો’ જે તમે નથી જાણતા

ગોચર અગોચર: જાણો દેવોના દેવ ‘મહાદેવના રહસ્યો’ જે તમે નથી જાણતા

Oct 21, 2019, 12:10 AM IST
Last day of Shravan month PT1M36S

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ

આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. આ દિવસે દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે.

Aug 30, 2019, 09:30 AM IST
Somnath darshan at first shravan monday PT3M15S

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથદાદાના દર્શન કરવા ભક્તોની ભીડ

સોમનાથ મહાદેવના દર્શનાથે શ્રાવણના પહેલા જ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને હર હર મહાદેવના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે આજના દિવસે યાત્રીકોના ઘોડાપૂરને ધ્યાનમાં લઇને મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

Aug 5, 2019, 09:50 AM IST

ભગવાન શિવ પણ જેનું ધ્યાન ધરે છે તે પરમ તત્વ શું છે ?

દેવોનાં દેવ મહાદેવ પણ ધ્યાન ધરે છે તે પરમ તત્વ શું છે? શ્રાવણમાસમાં તેના પુજનથી મળે છે વિશેષ લાભ...

Aug 4, 2019, 05:38 PM IST

પંચવક્ત્ર પુજન દ્વારા જીવનનાં તમામ દુ:ખોમાંથી મુક્તિ મેળવો...

 આધી - વ્યાધી- ઉપાધી ત્રણ તત્વને શમન કરનાર દેવાધિદેવ મહાદેવનું શ્રાવણમાસમાં શિવ તત્વ વિશે અધિક જાણીએ. શિવ તત્વનું યોગ્ય પુજન કરવામાં આવે તો સંસાર રૂપી સાગરમાં રહેલા તમામ દુખો તો દુર થાય જ છે પરંતુ મોક્ષની પણ પ્રાપ્તી થાય છે. માનવને મુખ્ય ત્રણ પ્રકારની સમસ્યાઓ નડતી હોય છે...

Aug 2, 2019, 11:03 PM IST

શ્રાવણમાં શિવ આરધના: અનેક ગુઢરહસ્યો 'છુપાવતું' શિવ તત્વ...

શિવ તત્વને જાણવાથી ન માત્ર મોક્ષ જ મળે છે પરંતુ જીવનમાં રહેલી આધી, વ્યાધી અને ઉપાધીનો પણ અંત આવે છે

Aug 1, 2019, 08:24 PM IST

શ્રાવણ માસમાં ભોળાનાથના દર્શનાર્થે જવું છે સોમનાથ, તો જતા પહેલા જાણો આ વાત...

શ્રાવણ માસને લઇ ખાસ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રાવણ માસના 4 સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી અને અમાસના 7 દિવસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શનના સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે.

Jul 31, 2019, 01:15 PM IST
Bhakisangam : Balaram shiv temple visit PT6M28S

ભક્તિસંગમ : બાલારામના શિવમંદિરના કરો દર્શન

બાલારામના શિવમંદિરનું અનોખું મહાત્મય છે. અહીં સ્વયંભુ શુિવલિંગના દર્શન કરવાની તક છે.

Jul 29, 2019, 10:35 AM IST

કાંવડ યાત્રાની તૈયારીઓ શરૂ, હરિદ્વારમાં પહોંચ્યા કરોડો શિવ ભક્તો

અત્યાર સુધીમાં અઢી કરોડ કરતા પણ વધારે ભક્તો ગંગાજળ લઇને તેમના ગામ અને મંદિરો માટે હરિદ્વાર જવા રવાના થયા છે. 

Jul 27, 2019, 11:13 PM IST

J&K: અનંતનાગ હાઇવે પર મળી શંકાસ્પદ વસ્તુ, સેનાએ રોકી અમરનાથ યાત્રા

જમ્મૂ તેમજ કાશ્મીરના કુલગામ જિલ્લામાં જમ્મૂ-કાશ્મીર હાઇવે પર શંકાસ્પદ વસ્તુ જોવા મળ્યા બાદ અમરનાથ યાત્રાને મંગળવારે થોડા સમય માટે રોકવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું કે, શંકાસ્પદ વસ્તુ મારપોરામાં જોવા મળી હતી.

Jul 23, 2019, 02:47 PM IST

ડાયાબીટીસને કાબુ કરવા શિવ પર ચડતા બિલિપત્રનો રામબાણ પ્રયોગ

મહાશિવરાત્રીનો પર્વની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. વડોદરા સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રીએ ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા દુધ, શેરડીનો રસ અને બિલીપત્રના પાન ચઢાવે છે. ભક્તો કરોડો બિલીપત્રના પાન ભગવાન ભોલેનાથને અર્પણ કરશે પરંતુ બિલીપત્ર ભગવાનને અર્પણ કર્યા બાદ તેનો કોઈ જ ઉપયોગ થતો નથી અને બહુમુલ્યવાન બિલીપત્ર નષ્ટ થાય છે. ત્યારે બિલીપત્રના પાન કંઈ રીતે બહુમુલ્યમાન છે.

Mar 3, 2019, 08:59 PM IST

આ સ્થળે છે રાવણના મોટા ભાઇ કૂબેરનું દુનિયાનું એક માત્ર મંદિર

રાવણના મોટા ભાઇ કૂબેરનું દુનિયાનું એક માત્ર મંદિર, અમાસે દર્શન કરવાથી થાય છે ઇચ્છા પૂર્ણ 

Jan 23, 2019, 05:55 AM IST

5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ પરથી થાય છે ખાંડની વર્ષા

શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે. 5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી. 

Jan 3, 2019, 05:55 AM IST

જાણો ગંગાના પાણીમાં કેમ નથી આવતી દુર્ગંધ, વૈજ્ઞાનિક સંશોધનમાં સામે આવ્યું આ કારણ

ભારતમાં જ એક માત્ર ગંગા એવી નદી છે, જેના પાણીમાં ક્યારેય દુર્ગંધ આવતી નથી. ભારતની સૌથી પવિત્ર માનવામાં આવતી નદીઓમાં ગંગા સૌથી મોખરે છે. જ્યારે લોકો આ પવિત્ર નદીના જળને લાવીને વર્ષો સુધી ઘરમાં સાચવી રાખે છે. તો પણ તેના પાણીમાંથી ક્યારેય પણ દુર્ગધ આવી નથી. 

Dec 31, 2018, 07:10 AM IST